૦૪૫-નવેમ્બર ૨૦૧૫
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૫, નવેમ્બર ૨૦૧૫

અંગ્રેજી ભાષામાં, દૂરગામી અસર બતાવવા માટે એક સરસ શબ્દપ્રયોગ છે - બટરફ્લાય ઇફેક્ટ. એનો ભાવાર્થ એવો છે કે કોઈ સ્થળે કોઈ પતંગિયું પોતાની પાંખો ફફડાવે, તો તેની અસરથી લાંબા ગાળે, કોઈ દૂરના સ્થળે વાવાઝોડું આવી શકે છે! આ વાત સાચી માનીએ કે નહીં, બેન્કિંગ ક્ષેત્રમાં આવી બટરફ્લાય ઇફેક્ટનો તબક્કો શરૂ‚ થયો હોય એવું લાગે છે.

Read more ...

દુનિયા આખી મોબાઇલ દ્વારા પેમેન્ટ તરફ આગળ વધી રહી છે અને ભારતમાં પણ મોબાઇલ વોલેટનો ઉપયોગ સતત અને એ પણ તેજ ગતિએ વધી રહ્યો છે. આવો સમજીએ, આ મોબાઇલ વોલેટ શું છે અને આપણા માટે ખરેખર કામનું છે કે નહીં?

આગળ શું વાંચશો?

 • મોબાઇલ પેમેન્ટની દુનિયામાં બીજે શું ચાલી રહ્યું છે?
 • પણ, છે શું આ મોબાઇલ વોલેટ?
 • મોબાઇલ વોલેટ ખરેખર જરૂરી ખરાં?
 • મોબાઇલ વોલેટ કયા કયા પ્રકારનાં હોય છે?
 • પાયાની મુશ્કેલીઓ
 • મોબાઇલ વોલેટ કઈ રીતે વધુ વિસ્તરશે?
 • મોબાઇલ વોલેટથી શું શું થઈ શકે?
 • બેન્કનું મોબાઇલ વોલેટ કેવી રીતે વાપરી શકાય?
 • પેમેન્ટ બેન્ક શું છે?
 • ભારતમાં જાણીતા મોબાઇલવોલેટ્સ 
Subscribe to read more...

તમારે ઘરવપરાશ માટે પ્રિન્ટર ખરીદવું હોય કે ઓફિસ માટે, પ્રિન્ટર સંબંધિત કેટલીક પ્રાથમિક જાણકારી મેળવ્યા પછી શોપિંગ કરવા નીકળશો તો પસંદગી જરા વધુ સહેલી બનશે  

આગળ શું વાંચશો?

 • પ્રિન્ટરના મુખ્ય પ્રકાર
 • પ્રિન્ટરના ઉપયોગની શરૂઆત
 • લોકલ અને નેટવર્ક પ્રિન્ટર
 • લેસર પ્રિન્ટર કેવી રીતે કામ કરે છે? 
Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • રેઝોલ્યુશન/ડીપીઆઇ
 • પ્રિન્ટિંગ સ્પીડ
 • કનેક્શન ટાઇપ
 • ડુપ્લેક્સિંગ
 • મંથલી ડ્યુટી સાઇકલ
 • ઇન્ટર્નલ મેમરી
 • મેમરી કાર્ડ સ્લોટ
 • મોબાઇલ પ્રિન્ટિંગ 
Subscribe to read more...

ઇન્ટરનેટ પર માહિતી એટલી બધી છે કે જોઈતી માહિતી સુધી કેવી રીતે સહેલાઈથી પહોંચવું એ મોટો પ્રશ્ન છે. તેના વિવિધ ઉપાય શોધાયા છે, જેમાંના એકનો ઉપયોગ કરતી એક વેબસાઇટ પર વિદ્યાર્થીઓને ઉપયોગી અસંખ્ય વીડિયો જોઈ શકાય છે. 

Subscribe to read more...

શું તમને ખબર છે કે ઇન્ટરનેટ સર્ફ કરનારા દરેક લોકોના મોબાઇલ કે કમ્પ્યુટર દ્વારા દુનિયાભરમાં સૌથી વધુ ડાઉનલોડ કરાયેલી ઇમેજ ફાઇલ કઈ છે? 

Subscribe to read more...

એપલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક અને ગૂગલ જેવી મહાકાય ટેક કંપનીઓ અનેક રીતે આપણા જીવન પર અસર કરી રહી છે. અહીં આપણે ગૂગલમાંથી સર્જાયેલી આલ્ફાબેટ કંપનીના, એ - ટુ - ઝેડ આલ્ફાબેટમાં પથરાયેલા વિવિધ પ્રોજેક્ટ્સ અને સર્વિસીઝની માહિતી મેળવી રહ્યા છીએ... 

આગળ શું વાંચશો? 

 • જમ્પ
 • કીપ
 • લૂન
 • મેપ્સ
 • માય બિઝનેસ
 • મકાની
 • નેક્સસ
 • ન્યૂઝ
 • નાઉ 
Subscribe to read more...

ઇન્ટરનેટ પર રેલવે બુકિંગ કરવા માટે કમ્પ્યુટર, ઇન્ટરનેટ અને ટાઇપિંગની આપણી પોતાની સારી સ્પીડ હોવી જરૂરી છે. જાણી લઈએ, ફોર્મ ભરવાની આપણી સ્પીડ વધારવામાં મદદ‚રૂપ થાય એવું એક ટૂલ! 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ફટાફટ નોટ ટપકાવ
 • કોઈ તમારા ઈ-મેઇલ એકાઉન્ટ પર કબજો જમાવે તે પહેલાં...

 •  કી-બોર્ડનો પાયો તૂટી જાય ત્યારે... 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ ફૈયાઝ શેખ, અમદાવાદ 

Subscribe to read more...

આ દિવાળીની રજાઓમાં તમે કોઈ પેકેજ્ડ ટુરમાં જઈ રહ્યા હો કે પછી પોતાની મેળે, પોતાની કારમાં પ્રવાસે નીકળવાના હો, તમારા સ્માર્ટફોનમાં જે તે સ્થળનો નક્શો ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરી લેશો તો પ્રવાસનો આનંદ વધારી શકશો 

Subscribe to read more...

મોબાઇલમાં ૨-જી કનેક્શન હોય કે ૩-જી, મોટા ભાગે આપણે સારી સ્પીડથી બ્રાઉઝિંગ કરી શકતા નથી. આ સ્થિતિ હવે બદલાઈ રહી છે કેમ કે બ્રાઉઝર હવે વધુ સ્માર્ટ બની રહ્યાં છે 

Subscribe to read more...

થોડા સમય પહેલાં, અમદાવાદમાં ટાટા કંપનીએ નેનો કારા પ્રચાર માટે એક ઓફર રજૂ કરી હતી - કારની ટેસ્ટ ડ્રાઈવ લો (કે ખરીદો - ચોક્કસ વિગતો યાદ નથી!) અને અમદાવાદ નજીક, સાણંદમાં આવેલી નેનો કારી ફેક્ટરીની મુલાકાત લો! 

Subscribe to read more...

૬૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી કેવી હતી? પૃથ્વી પર જમીન અને પાણીનું પ્રમાણ ધીમે ધીમે કેવું બદલાતું ગયું? આ બધું જાણવું હોય તો જોવા જેવું છે નવી વેબટેકનોલોજીથી તૈયાર થયેલી આ અનોખું વિઝ્યુઅલાઇઝેશન 

આગળ શું વાંચશો?

 • ‘સાયબરસફર’એ ડાઇનોસોરપિક્ચર્સ.ઓર્ગ સાઇટના સર્જક ઇઆન વેબસ્ટર સાથે ઇ-વાતચીત કરી, તેના અંશો  
Subscribe to read more...

 

આગળ શું વાંચશો?

 • Carrom 3D
 • Roll the Ball: slide puzzle
 • Real Racing 3

 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • મોટોરોલામાં બેટર બેટરી
 • યુટ્યૂબની પેઇડ સર્વિસ શરૂ‚
 • એમેઝોનના વેચાણમાં ચાર ગણો ઉછાળો
 • બ્લેકબેરીનો એન્ડ્રોઇડ આધારિત ફોન!
 • બ્લુટૂથવાળું ટૂથબ્રશ!
 • મોબાઇલમાં મફત ઇન્ટરનેટ કનેક્શન!
 • આઇફોનની જેમ, એન્ડ્રોઇડમાં પણ ફિંગરપ્રિન્ટથી પેમેન્ટ 
Subscribe to read more...

દિવાળીના દિવસોમાં સ્માર્ટફોન માર્કેટમાં હાઇ-એન્ડથી બજેટ ફોનની ભીડ 

આગળ શું વાંચશો? 

 • સોની સ્માર્ટફોન
 • એપલ સ્માર્ટફોન
 • નેક્સસ સ્માર્ટફોન
 • લિનોવો સ્માર્ટફોન
 • મોટોરોલા સ્માર્ટફોન
 • પાનાસોનિક સ્માર્ટફોન
 • જિયોની સ્માર્ટફોન
 • ઇન્ટેક્સ સ્માર્ટફોન 
Subscribe to read more...

"હું જો બધું ઓનલાઇન કરવા લાગીશ, તો જીવંત ને માનવીય સંપર્ક રહેશે ખરો? 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK