૦૪૩-સપ્ટેમ્બર ૨૦૧૫
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૩,સપ્ટેમ્બર ૨૦૧૫

સામાન્ય રીતે ‘સાયબરસફર’નું ફોકસ હંમેશા એવી માહિતી પર હોય છે, જેના પર તમે તરત ને તરત અમલ કરી શકો, પછી વાત ઘેરબેઠાં કાંકરિયા પર પેરાગ્લાઇડિંગની મજા માણવાની હોય કે દુનિયાનાં અનોખાં સ્થળોના અનન્ય એરિયલ પેનોરમા જોવાની હોય કે જીમેઇલની ખૂબીઓ સમજવાની હોય કે પછી ટુ-ડુ લિસ્ટનો ઉપયોગ શ‚રૂ કરવાની વાત હોય - દરેકમાં તરત, અબઘડી અમલ પર ભાર હોય છે. 

Read more ...

આપણે રોજેરોજ ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી સર્વિસમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ રીતે વિકસે છે તે જાણતા હોતા નથી. આવો જાણીએ, ગૂગલ - હવે આલ્ફાબેટ-ની વિવિધ કંપની અને પ્રોજેક્ટ વિશે.  

આગળ શું વાંચશો?

 • એન્ડ્રોઇડ
 • એડસેન્સ
 • એનાલિટિક્સ
 • એરા
 • એડમોબ
 • એલર્ટસ
 • બ્લોગર
 • બોસ્ટન ડાયનેમિક્સ
 • બુક્સ
 • કેલિકો
 • કાર્ડબોર્ડ
 • કેપિટલ
 • કોન્ટેક્ટ લેન્સ
 • ડીપમાઇન્ડ
 • ડિઝાઇન
 • ડબલક્લિક
 • ડ્રાઇવ
 • અર્થ
 • એક્સપ્રેસ 
Subscribe to read more...

તમારા સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપમાં કેટલીક નવી અને ઉપયોગી સાબિત થાય એવી સુવિધાઓ ઉમેરાઈ છે. એપ અપડેટ થાય તે પહેલાં જાણી લો આ નવી ખાસિયતો. 

Subscribe to read more...

જો તમે તમારા ફોટોગ્રાફ્સની ઓનલાઇન લાઇબ્રેરી બનાવવા ન ઇચ્છતા હો તો પીસીમાં, વિન્ડોઝની મદદથી પણ લાઇબ્રેરીને વધુ સઘન બનાવી શકો છો. અલબત્ત, એ માટે તમારે ઘણી મગજમારી કરવાની તૈયારી રાખવી પડશે. 

Subscribe to read more...

ઘણાં બધાં કારણોસર, તમે વિન્ડોઝ ૧૦ ન અપનાવો તેવું બની શકે છે. તો જેનો ઉપયોગ અત્યારે ચાલુ છે એના જ માસ્ટર શા માટે ન બનવું?

Subscribe to read more...

આખી દુનિયાને સ્માર્ટફોન તરફ વળતી જોઈને, માઇક્રોસોફ્ટે વિન્ડોઝના નવા વર્ઝનને તમામ પ્રકારના ડિવાઇસમાં એક સરખો અનુભવ આપે તેવું બનાવવાની કોશિશ કરી છે. જોકે અત્યારે તેની ખૂબીઓ કરતાં પ્રાઇવસીની ચિંતા વધુ ચર્ચાઈ રહી છે. 

Subscribe to read more...

વિકિપીડિયાને તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ઇન્ટરનેટ પર તેના જેવા બીજા, અલગ અલગ વિષયની માહિતીના અનોખા ભંડાર પણ છે. ડિસ્કવરી ચેનલે શાર્ક વિશે તૈયાર કરેલી સાઇટ નવી ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ જોવા જેવી છે. 

Subscribe to read more...

વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવતી વખતે કોઈને કોઈ તબક્કે તમારે ટેબલ્સનો ઉપયોગ કરવાનો થતો હશે. વર્ડમાં ટેબલ્સ ટૂલ એકદમ પાવરફૂલ છે, પણ તેને બરાબર સમજી લીધા પછી! 

Subscribe to read more...

ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવાનું વિચારી રહ્યા હો તો અહીં ટોપ ફાઇવ કન્ટ્રીઝ અને તેમનાં જમા-ઉધાર પાસાં તારવી આપ્યાં છે.  

આગળ શું વાંચશો?

 • અમેરિકા - ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, ફાર્મસી, માનવ વિજ્ઞાન અને કળાઓ
 • યુનાઈટેડ કિંગડમ - ટોપ કોર્સ : એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, હેલ્થકેર, હોટેલ મેનેજમેન્ટ, માનવ વિજ્ઞાન અને કળાઓ
 • ઓસ્ટ્રેલિયા - ટોપ કોર્સ : આઇટી, હેલ્થકેર, મેનેજમેન્ટ અને એકાઉન્ટિંગ
 • કેનેડા - ટોપ કોર્સ : ટેકનોલોજી અને એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, મેડિકલ, એનિમેશન, માનવ વિજ્ઞાન અને કળાઓ
 • ન્યુઝીલેન્ડ - ટોપ કોર્સ : હોટેલ મેનેજમેન્ટ, ટુરીઝમ મેનેજમેન્ટ, શિક્ષણ વ્યવસ્થા, આઇટી અને એન્જિનીયરિંગ 
Subscribe to read more...

સફળ થવું હોય તો કંઈક અલગ વિચારતાં શીખવું પડે - આ વાત કહેવામાં જેટલી સહેલી છે, એટલી અમલમાં મૂકવી મુશ્કેલ છે. દિમાગને જુદી જુદી સમસ્યાના જુદા જુદા ઉકેલ શોધવાની ટેવ પાડવી હોય તો આ ગેમ રમવા જેવી છે. 

 

આગળ શું વાંચશો?

 • શું છે આ ફ્લેક્સિબલ થીંકિંગ?

 

Subscribe to read more...

એક સજાગ વાચકમિત્રે મોકલાવેલા ઈ-મેઇલનાં બે ઉદાહરણ સ્પષ્ટ બતાવે છે કે આપણી માહિતી ચોરવા માટેના આ પ્રયાસ બહુ સહેલાઈથી પારખી શકાય છે, ફક્ત થોડી સાવધાની રાખવાની જ‚રૂર જ હોય છે. 

 

આગળ શું વાંચશો?

 • ‘યાહૂ’નો મેઇલ
 • ‘આઇડીબીઆઇ’નો મેઇલ
 • સવાલ થોડી સજાગતાનો

 

Subscribe to read more...

અણી ચૂક્યો માણસ કદાચ સો વર્ષ જીવતો હશે, પણ ક્ષણ ચૂકેલા ફોટોગ્રાફની કોઈ કિંમત નથી. વિચારના ઝબકારા સાથે જ તમે કોઈ ક્ષણ તસવીરમાં કેદ કરી લેવા માગતા હો તો બે ખાસ એપ સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરવા જેવી છે.

 

આગળ શું વાંચશો?

 • સ્નેપશોટ
 • ક્વિક કેમેરા

 

Subscribe to read more...

ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપની ભાષાંતર ક્ષેત્રે નવીન શોધો થકી, દુનિયાના અલગ અલગ  ભાષા બોલતા લોકોને પરસ્પરની નજીક લાવી રહી છે. હવે સમય આવી પહોંચ્યો છે, ઇન્સ્ટન્ટ ઓટોમેટિક ટ્રાન્સલેશનનો! 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ સુનિલ મકવાણા


આગળ શું વાંચશો? 

 • પાવરયુઝર શું છે? પાવરયુઝર કેવી રીતે બની શકાય? 
Subscribe to read more...

થોડા સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે જે નવો બઝવર્ડ બનવાનો છે તે વર્ચ્યુઅલ રીયાલિટીથી દુનિયા કેવી બદલાશે તેનો થોડો અંદાજ મેળવીએ, સ્પોર્ટસ ક્ષેત્રે આ ટેક્નોલોજી કેવી કમાલ કરશે તેની ઝલક જાણીને.  

આગળ શું વાંચશો?

 • સ્પોર્ટ્સમાં વીઆર - શા માટે?
 • સ્પોર્ટ્સમાં વીઆર - કઈ રીતે? 
Subscribe to read more...

અમદાવાદના રીલિફ રોડ પર કંઈ કામ હોય તો કાર ધરાવતા મોટા ભાગના લોકો ત્યાં જવા માટે રીક્ષા પસંદ કરે છે, કારણ પાર્કિંગ પ્રોબ્લેમ! આપણાં શહેરોના આવા ભરચક વિસ્તારોની સ્થિતિ ક્યારે સુધરશે એ તો ખબર નહીં, પણ એરપોર્ટ, ફાઇવસ્ટાર હોટેલ કે મોલ જેવી જગ્યાએ, જ્યાં પ્રમાણમાં વ્યવસ્થિત પાર્કિંગ પ્લોટ્સ હોય ત્યાં આ સ્થિતિની કલ્પના કરી જુઓ... 

Subscribe to read more...

આગળ શું વાંચશો? 

 • ૧૮.૪ ઇંચનું ટેબલેટ!
 • જૂની યાદ તાજી કરાવશે ફોટોઝ
 • ફેસબુકનો વધતો વ્યાપ
 • સર્ચનાં રીઝલ્ટ્સ બદલાઈ રહ્યાં છે!
 • આઇફોન યુઝર્સને વોટ્સએપ વેબની સગવડ મળી
 • માઇક્રોમેક્સ પોતાની ઓએસ વિક્સાવશે
 • ટેક્સીમાં ફ્રી વાઇ-ફાઇ
 • શ્રીલંકામાં બલૂનથી ઇન્ટરનેટ કવરેજ 
Subscribe to read more...

આગળ શું વાંચશો? 

 • માઇક્રોમેક્સ કેનવાસ નિટ્રો ઇ૪૫૫
 • લિનોવો એ૭૦૦૦
 • ઝોલો એલટી૨૦૦૦ ૪જી
 • એલજી એફ૭૦ ડી૩૧૫
 • રેડમી ૨
 • ઇન્ટેક્સ ક્લાઉડ ૪જી સ્ટાર
 • મોટો ઈ (સેકન્ડ જેન)
 • નોકિયા લુમિયા ૬૩૮
 • લિનોવો એ૨૦૧૦ 
Subscribe to read more...

ટેક્નોલોજી જગતની મહારથી કંપનીઓના મહારથીઓના વિચારો... 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK