૦૪૨-ઓગસ્ટ ૨૦૧૫
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૨,ઓગસ્ટ ૨૦૧૫

તમને તમારા નજીકના મિત્રનો મોબાઇલ નંબર યાદ છે? કદાચ નહીં હોય.

કારણ દેખીતું છે, આપણે એ યાદ રાખવાની જ‚રૂર પણ નથી, સ્માર્ટફોનની એડ્રેસબુકમાં એ સચવાયેલો છે. આપણે કોઈ મુશ્કેલ સ્થિતિમાં મૂકાયા હોઈએ અને પોતાનો સ્માર્ટફોન હાથવગો ન હોય ત્યારે મિત્રનો નંબર યાદ હોવો જરૂ‚રી છે એ વાત સાચી, પણ એ કારણે ‘ટેક્નોલોજી નકામી છે, માણસની યાદશક્તિ ખતમ કરી નાખે છે’ એવી દલીલ કરવી અર્થહીન છે. 

Read more ...

આજે સૌના જીવનમાં તણાવ વધ્યો છે, તેનું મુખ્ય કારણ એ છે કે આપણે જ્યારે જે કામ કરવાનું હોય તેને બદલે બીજી ઓછી મહત્વની બાબતો પર ધ્યાન આપીએ છીએે. દૈનિક જીવનમાં શિસ્ત લાવવી હોય તો અપનાવી લો એક સિમ્પલ ટુ-ડુ લિસ્ટ!

વર્ષો પહેલાં, અમદાવાદના એક વકીલની ચેમ્બરમાં, એમના ટેબલ પર એક અનોખું ટેબલ કેલેન્ડર જોયું હતું. આમ તો કેલેન્ડર જેવું કેલેન્ડર જ હતું, દરેક પાને જે તે મહિનો, તારીખ અને વાર લખેલાં હતાં, પણ અનોખું એટલા માટે કે દરેક મહિનામાં, જુદી જુદી તારીખે, એ સજ્જને પોતાના પરિવારના સભ્યોના નામે જે નિશ્ચિત મૂડીરોકાણ કરવાનાં હતાં એ બધાની નોંધ છાપેલી હતી. એ કેલેન્ડર નાણાકીય વર્ષ પ્રમાણે હતું, એટલે કે એપ્રિલથી શ‚રૂ થઈને માર્ચમાં પૂરું થતું હતું. કદાચ માર્ચમાં, એ સજ્જન પોતાના પરિવારના દરેક સભ્યને નામે પીપીએફ, વીમાનાં પ્રીમિયમ, રીકરિંગ ડિપોઝિટમાં ભરવાની થતી રકમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ વગેરેમાં રોકાણની રકમ અને જે તે મહિનાની તારીખ મુજબ નોંધ બનાવી લેતા હતા અને પછી તેની પ્રિન્ટ કઢાવી, ટેબલ કેલેન્ડરનું સ્વ‚રૂપ આપીને પોતાના ટેબલ પર મૂકી દેતા હતા, જેથી એ દરેક મહત્વનો મુદ્દો હંમેશા તેમની નજર સામે રહે.

આગળ શું વાંચશો? 

 • શું છે આ ‘ગેટિંગ થિંગ્સ ડન’
 • નવા સમયમાં ટાસ્ક મેનેજમેન્ટ
 • વન્ડરલિસ્ટની શ‚રૂઆત
 • વન્ડરલિસ્ટ શું છે?
 • વન્ડરલિસ્ટનો ઉપયોગ શરૂ‚ કરીએ
 • વન્ડરલિસ્ટની મુખ્ય ખાસિયતો
 • વન્ડરલિસ્ટના મુખ્ય ભાગ
 • પર્સનલ ફાઇનાન્સના આયોજન માટે વન્ડરલિસ્ટનો ઉપયોગ કેવી રીતે કરી શકાય?
 • મોબાઇલ એપ
Subscribe to read more...

પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતી પનામા નહેરમાં મહાકાય જહાજોને ‘પાણીનાં પગથિયાં’ની મદદથી ચઢ-ઉતર કરાવવામાં આવે છે - આ અજબગજબ નહેર સો વર્ષ પહેલાંની ટેક્નોલોજીથી બનેલી છે એ માનવું મુશ્કેલ છે. 

Subscribe to read more...

કરિયર સેન્ટ્રલમાં સામાન્ય રીતે આપણે આઇટી સંબંધિત માર્ગદર્શન મેળવીએ છીએ, આ વખતે જરા ઓફટ્રેક જઈને, પરદેશમાં અભ્યાસ વિશેની માહિતી મેળવીએ.  

આગળ શું વાંચશો?

 • પરદેશમાં ભણવા જવાનાં કારણો
 • એજ્યુકેશન અબ્રોડ માટે શું શું તૈયારી કરવી? 
Subscribe to read more...

આ કોઈ એન્જિનીયરિંગની નવી શાખા નથી, પણ કોઈ ટેક્નોલોજી વિના, ફક્ત ચાલબાજીથી લોકોને છેતરીને તેમની કમ્પ્યુટર સિસ્ટમ કે નેટ એકાઉન્ટમાંથી ખાનગી માહિતી ચોરવાની રીત છે, જેનો સામનો કરવા જ‚રૂરી છે કોમન સેન્સ!  

આગળ શું વાંચશો?

 • શું છે સોશિયલ એન્જિનીયરિંગ?
 • કેવી રીતે થાય છે સોશિયલ એન્જિનીયરિંગ?
 • કેવી રીતે બચીશું?
 • ભારતમાંથી અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું કૌભાંડ 
Subscribe to read more...

તમારા મોબાઇલમાં મેમરી, રેમ અને નેટ કનેક્શનની સ્પીડ બધું ઓછું હોય અને ગુજરાતી ફોન્ટ હોય જ નહીં, તો તમારા માટે કામની છે ફેસબુકની નવી ‘લાઇટ’ એપ. એમાં નોર્મલ એપ જેવી મજા ને માભો નથી, પણ આપણી જ‚રૂર ચોક્કસ સંતોષે છે. 

આગળ શું વાંચશો?

 • શું છે આ ફેસબુક લાઇટ?
 • ઓકે, તો લાઈટમાં કંઈ ગુમાવવું પડે છે?
 • લાઇટ એપ અને રેગ્યુલર એપમાં શું ફેર છે? 
Subscribe to read more...

દીવા તળે અંધારું - એ આપણી જાણીતી કહેવત અમસ્તી નહીં પડી હોય! માઇક્રોસોફ્ટ વર્ડનો જ દાખલો લઈએ તો લગભગ રોજેરોજ આપણે આ પ્રોગ્રામ ઓપન કરીને તેમાં કરતા હોઈશું, તેની કેટલીક સ્માર્ટ ટેકનિક પણ બરાબર જાણી લીધી હશે, છતાં, તેના તળિયે રહેલા સ્ટેટસબારની ખૂબીઓ આપણાથી અજાણી રહી હોય એવું બની શકે છે! 

Subscribe to read more...

ચોમાસામાં મસ્ત મજાનો વરસાદ વરસવાનો શરૂ‚ થયો હોય એ આપણે ઓફિસેથી કે શાકભાજી લઈને ઘેર પાછા ફરી રહ્યા હોઈએ તો પછી વરસાદમાં એ...ઇને મોજથી પલળતાં ફક્ત એક જ ચીજ આપણને રોકી શકે - ના, છત્રી નહીં, આપણો મોબાઇલ! આજે વરસાદ નહીં પડે એવી હવામા ખાતાની આગાહી પર વિશ્વાસ રાખીને આપણે પ્લાસ્ટિક બેગની વ્યવસ્થા રાખ્યા વિના બહાર નીકળ્યા હોઈએ તો ફોનને પાણીથી બચાવવાની પહેલી ચિંતા રહે. 

Subscribe to read more...

કોઈ પણ ભાષા બોલતાં, લખતાં કે સમજતાં આવડવું એ એક વાત છે એ ભાષાના હાર્દ સુધી પહોંચવું એ બીજી વાત છે. ભાષાના હાર્દ સુધી પહોંચવું હોય તો આપણું એ ભાષાનું શબ્દભંડોળ વિસ્તારવું પડે. 

Subscribe to read more...

 આગળ શું વાંચશો?

 • આખું ઈ-પેપર કેવી રીતે ડાઉનલોડ થઈ શકે?  
Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ વિનોદ અગ્રવાલ


વિનોદભાઈનો આખો સવાલ કંઈક આવો છે, "મારી પાસે મોબાઇલમાં ઘણા ફોટા અને વીડિયો સંગ્રહ થયેલા છે. ફોનમાં અમુક કોલ રેકર્ડ છે અને એમએમએસ પણ છે, જે મારા માટે બહુ અગત્યના છે, પણ ફોનની મેમરી ફૂલ થઈ ગઈ છે, તો આ બધું મારે ક્યાં સંગ્રહ કરવું? ઘણી વખત તમારા લેખમાં ક્લાઉડમાં સંગ્રહ કરવાની વાત કરેલી છે, પણ એમાં કંઈ ગડ પડતી નથી. તમે કહો છો તેમ ક્લાઉડમાં સંગ્રહ કરી લીધા પછી, જ્યારે જોઈએ ત્યારે કઈ રીતે મેળવી શકાય અને કેટલા સમય સુધી રહે તે પણ જણાવશો... 

Subscribe to read more...

રસ્તા પર નહીં પણ મોબાઇલમાં કાર રેસિંગનો તમને શોખ હોય તો આ અફલાતૂન ગેમને તમારી અડફેટમાં લીધા વિના છૂટકો નથી!

Subscribe to read more...

ડીગ્રી મેળવવા માટે હજી પણ કોલેજમાં એડમિશન લીધા વિના છૂટકો નથી, પણ જ્ઞાન વિસ્તારવું હોય તો ઓનલાઇન એજ્યુકેશનથી અનેક મફત સ્રોત વિકસી રહ્યા છે. જાણો બદલાતા શિક્ષણની તરેહ, એક રસપ્રદ ઇન્ફોગ્રાફિકમાં. 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે. 

Subscribe to read more...

આવનારા સમયમાં કમ્પ્યુટર કેવાં હશે? આપણે એ આજે જાણી શકીએ છીએ. એટલું જ નહીં, તેને ખરીદી પણ શકીએ છીએ! બજારમાં આવી ગયેલાં પેનડ્રાઇવ જેવડાં સીપીયુ હજી પ્રાથમિક છે, પણ ભાવિનો અણસાર જ‚રૂર આપે છે. 

Subscribe to read more...

આગળ શું વાંચશો? 

 • સેલ્ફીથી ઓનલાઇન પેમેન્ટ!
 • નેટ ન્યુટ્રલિટીમાં પછી શું થયું?
 • મુંબઈમાં સાયબર ક્રાઇમમાં ધરખમ વધારો
 • ડિજિટાઈઝીંગ ઇન્ડિયા : દરેક મહિલાને મળશે ‘ઈન્ટરનેટ સાથી’  
Subscribe to read more...

એક દિવસમાં લગભગ કેટલો સમય તમે કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર કરો છો? તમારું કામ કે વ્યવસાય કેવો છે એની પર બધો આધાર છે, પણ સતત કમ્પ્યુટર સામે રહેવાની આડઅસરોથી બચવાનો એક ઉપાય એ છે કે વધુમાં વધુ ૨૦ મિનિટ સુધી કમ્પ્યુટર પર વ્યસ્ત રહ્યા પછી ઊભા થઈ જવું (ખરેખર તો હવે દુનિયાભરમાં, ઓફિસમાં પણ ઊભા ઊભા જ કામ કરવાનું ચલણ વધી રહ્યું છે!). 

Subscribe to read more...

 આગળ શું વાંચશો? 

 • એચટીસી ડિઝાયર ૮૨૦પ્લસ
 • સેમસંગ ગેલેક્સી જે૫
 • લાવા ફ્લેર ઝેડ૧
 • કાર્બન ટાઇટેનિયમ મેક વન પ્લસ
 • પાનાસોનિક ટી૩૩
 • ઓપ્પો જોય ૩ 

Subscribe to read more...

પહેલાં નીચેનાં અવતરણો શાંતિથી વાંચી લો, પછી એ કયા મહાનુભાવનાં છે એની વાત કરીએ...

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK