૦૪૧-જુલાઈ ૨૦૧૫
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૪૧, જુલાઈ ૨૦૧૫

ટેક્નોલોજીથી આપણું જીવન સહેલું થવું જોઈએ, પણ ઘણી વાર થાય છે તેનાથી ઉલટું! જીવનની મનગમતી ક્ષણોને હંમેશા માટે સાચવી રાખવાનું કામ સ્માર્ટફોન થકી કેમેરા હંમેશા હાથવગા બનતાં તદ્દન સહેલું બન્યું, પરંતુ એ જ કારણે આપણે લીધેલા ફોટોગ્રાફ્સની સંખ્યા એટલી બધી વધી પડી કે તેમને મેનેજ કરવાનું મુશ્કેલ બની ગયું. ભવિષ્યમાં જોવાની મજા પડશે એવો વિચાર કરીને જે ફોટોગ્રાફ્સ લીધા હોય, એ જોઈએ ત્યારે મળી જ ન શકે તો શા કામના?

Read more ...

નવા સમયમાં, આપણા જીવનની અસીમ ક્ષણો અનંત સંખ્યામાં ફોટોઝ અને વીડિયોઝમાં કેપ્ચર થતી રહે છે. એને કાયમ માટે સાચવી રાખવાનું અત્યાર સુધી મુશ્કેલ હતું. હવે આ કામ તદ્દન સરળ બન્યું છે, જોઈશે ફક્ત સારું ઇન્ટરનેટ કનેક્શન. 

આગળ શું વાંચશો?

 • સૌથી પહેલાં, ગૂગલ ફોટોઝની પ્રાથમિક વાતો જાણી લઈએ
 • હવે આપણા તમામ ફોટોઝ ગૂગલ ફોટોઝમાં અપલોડ કરીએ
 • હવે સમય છે ગૂગલ ફોટોઝ તપાસવાનો
 • ફોટોઝમાં સર્ચની મજા
 • સ્થળ મુજબ ગ્રૂપિંગ
 • વિષયો મુજબ ગ્રૂપિંગ
 • ટાઈપ્સ મુજબ ગ્રૂપિંગ
 • ચહેરા મુજબ ગ્રૂપિંગ
 • ફોટોઝમાંની મુ્ખ્ય સુવિધાઓ 
Subscribe to read more...

મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જ‚રૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂ‚પિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ.

આગળ શું વાંચશો?

 • પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની  બાબતો
 • એપનો હોમ સ્ક્રીન તપાસીએ
 • એક્સપેન્સ માટે જુદી જુદી કેટેગરી ખોલીએ
 • ઈન્કમ નોંધીને શુભ શરુઆત કરીએ
 • હવે એક્સપેન્સ નોધતા જઈએ
 • ઈન્કમ-એક્સપેન્સ પર નિયમિત નજર રાખીએ 
Subscribe to read more...

ઇન્ટરનેટ પર કામકાજનો તમારો ઘણો ખરો સમય ક્રોમ બ્રાઉઝરમાં જતો હોય તો તેના કેટલાક શોર્ટકટ્સ જાણી રાખવાથી તમારું બ્રાઉઝિંગ ઘણું વધુ ઝડપી બની શકે છે. 

Subscribe to read more...

ક્યા વિષયમાં, ક્યા ક્ષેત્રમાં જવું એ વિશે મૂંઝવણ અનુભવો છો? અહીં તમારા મનમાં ઘોળાતા કેટલાક સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે

આગળ શું વાંચશો?

 • કારકિર્દીનું તબક્કાવાર આયોજન
 • કેટલાક કોમન પ્રશ્નો
 • કેટલાંક ખાસ યાદ રાખવા જેવાં સૂચનો
Subscribe to read more...

છેલ્લા થોડા સમયમાં થયેલા અલગ અલગ સંશોધનોમાં બહાર આવ્યું છે કે સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કર્યા પછી, એટલે કે તેમાંનો તમામ ડેટા ડિલીટ કર્યા પછી પણ તેમાં ડેટા રહી જતો હોય છે, જે બીજા રીકવર કરી શકે છે. જાણો વધુ.

આગળ શું વાંચશો?

 • થોડું રિસર્ચ વિશે
 • શું ઉપાયો થઈ શકે? 
Subscribe to read more...

સ્ક્રીન પર આંગળીના હળવા લસરકા કરતાં સ્ક્રીન પર ટાઇપ થવા લાગે તો? તો તો પછી કહેવું જ શું? 

Subscribe to read more...

પ્લે સ્ટોરમાં એપની સંખ્યા લાખોમાં પહોંચી છે ત્યારે તેમાંથી આખા પરિવારને ઉપયોગી એપ્સ શોધવી વધુ ને વધુ મુશ્કેલ બનતી જાય છે. સદભાગ્યે, આ કામ હવે થોડું સહેલું બન્યું છે.

આગળ શું વાંચશો? 

 • વિન્ડોઝ એપ સ્ટોરમાં પણ ફેરફાર 

Subscribe to read more...

બિઝનેસ માટે કંઈક નવો આઇડિયા, કરવાનાં કામનું લિસ્ટ, ખરીદીની યાદી, અખબારમાં જોયેલી કોઈ એડ જેના પર ફોલોઅપ કરવું છે... આ બધું તરત ને તરત સાચવી લેવું હોય  અને ભવિષ્યમાં સહેલાઈથી શોધવું હોય તો કામની છે આ એપ. 

Subscribe to read more...

‘કર લો દુનિયા મુઠ્ઠી મેં’ કહીને સૌના હાથમાં મોબાઇલ પહોંચાડી દેનારી કંપનીએ હવે સ્માર્ટફોન ક્ષેત્રે પણ વિરાટ પાયે ભારતને સર કરી લેવાની તૈયારીઓ કરી છે.

આગળ શું વાંચશો?

 • રિલાયન્સની ૪-જી મોબાઈલ સેવાઓમાં મુખ્યત્વે નીચેની સેવાઓનો સમાવેશ થાય છે 
Subscribe to read more...

પર્સનલ કમ્પ્યુટરમાં આખી દુનિયા પર રાજ કરનારી માઇક્રોસોફ્ટ કંપની સ્માર્ટફોનની રેસમાં ઘણી પાછળ રહી ગઈ છે, પરંતુ આગામી વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમથી તેની સ્થિતિ સુધરે તેવી શક્યતા છે 

Subscribe to read more...

ફેસબુકમાં આપણા અસંખ્ય મિત્રો હોય, આપણે સંખ્યાબંધ પેજીસ લાઇક કર્યાં હોય, તે બધા પોતપોતાની રીતે ફેસબુક પર કંઈને કંઈ નવું મૂકી રહ્યા હોય, એ બધું ફેસબુક આપણને ન્યૂઝ ફીડમાં બતાવે છે.

આગળ શું વાંચશો?

 • ટ્વીટરમાં ૧૪૦ કેરેકટરની મર્યાદા નહીં રહે
 • ફેસબુકે ફેસ રેકગ્નિશન ટેકનોલોજી પાવરફુલ બનાવી
 • ગૂગલની પત્રકારો માટે નવી સર્વિસ 
Subscribe to read more...

આપણે આપણો વધુ ને વધુ ડેટા ઈન્ટરનેટ કંપનીઓને સોંપી રહ્યા છીએ ત્યારે આ કંપનીઓ આપણા ડેટાને કેટલો સલામત રાખે છે એ તપાસવું પણ જ‚રૂરી બને છે.

આગળ શું વાંચશો?

 • હવે આવે છે ડેકાકોર પ્રોસેસર
 • આવી રહી છે મહાકાય બેટરી
 • મોટો-ઈ-૪જી ફોનમાં ડિસ્કાઉન્ટ 
Subscribe to read more...

ઉપરની નીચેની ધ્યાનથી જુઓ. કંઈ જુદું લાગે છે? ઇમારતનો એક તરફનો ભાગ તદ્દન ભાંગેલ-તૂટેલ છે, જયારે બીજી તરફનો ભાગ નવોનક્કોર છે! આ તસવીર લંડન શહેરના સેવન સિસ્ટર્સ રોડ પર એક ખૂણે આવેલા ઇગલેટ પબ્લિક હાઉસની છે. 

Subscribe to read more...

તમે નવો નવો સ્માર્ટફોન લીધો, અખતરા માટે તેમાં સંખ્યાબંધ એપ્સ ઇન્સ્ટોલ કરી લીધી અને હવે એપ્સની ભરમારમાં તમને સારી લાગેલી એપ્સ શોધવામાં મુશ્કેલી થાય છે?

આગળ શું વાંચશો?

 • સ્માર્ટફોન ચાલુ થતો નથી?
 • સ્માર્ટફોનમાં  સ્માર્ટ સર્ચ 
Subscribe to read more...

તમે પ્રિન્ટ કરવામાં આવે તો ફૂટબોલના મેદાન જેવડો થાય એવો કોઈ ફોટોગ્રાફ જોયો છે? એ પણ ૩૦૦ ડોટ-પર-ઇંચ (ડીપીઆઇ)માં પ્રિન્ટ કરવામાં આવે ત્યારે? હવે જોઈ શકો છો, કમ્પ્યુટરના સ્ક્રીન પર!

આગળ શું વાંચશો? 

 • ઘેરબેઠાં તપાસો ચંદ્રનો ખૂણેખૂણો 

Subscribe to read more...

ભીના મજાના દિવસોમાં માણો કલ્પના અને કમ્પ્યુટરની કરામત, આ તસવીરોને કોઈ શબ્દોની જરુર છે?

Subscribe to read more...

ગયા મહિને, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદના એન્ટરપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તેમણે ૨૦૩૦ સુધીમાં વિશ્વના દેશો કેવા હોવા જોઈએ તેનું ચિત્ર રજૂ કર્યું હતું : 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK