ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૩૯, મે ૨૦૧૫

હમણાં હમણાં સોશિયલ મીડિયામાં અને અખબારોમાં નેટ ન્યુટ્રલિટીનો મુદ્દો હોટ ટોપિક બની રહ્યો. આ વિશે ઘણું લખાયું હોવા છતાં નવાઈજનક રીતે ‘નેટ ન્યુટ્રલિટી’ ખરેખર શું છે તેની સમજ ઓછી છે. આવો સમજીએ.

આગળ શું વાંચશો?

 • નેટ ન્યુટ્રલિટી શું છે?
 • નેટ ન્યુટ્રલિટીના મૂળ
 • નેટ ન્યુટ્રલિટીના રહે તો આપણને શું અસર થાય?
 • નાણાંથી વધુ નુકસાન
 • ભારતમાં નેટ ચળવળ
 • બીજા દેશોમાં શું સ્થિતિ છે?
 • મફતમાં મળે તો શું વાંધો?
 • આવું પણ બન્યું હતું 
Subscribe to read more...

સ્માર્ટફોનથી ઘણી બધી બાબતોમાં ધરમૂળથી પરિવર્તન આવ્યાં છે અને એમાંની એક બાબત એટલે ફોટોગ્રાફી. એન્ડ્રોઇડમાં પહેલેથી ઇન્સ્ટોલ્ડ સાદી કેમેરા એપથી પણ આપણે કરામતી પેનોરમિક ફોટોગ્રાફી કરી શકીએ છીએ, આ રીતે...

Subscribe to read more...

એક સમયે જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી ‘અધધધ’ ગણાતી હતી, પણ હવે ૧૫ જીબી પણ આપણને ઓછી પડે છે. તમારા જીમેઇલમાં મેઇલ્સનો ભરાવો થવા લાગ્યો હોય તો જાણી લો સફાઈની સ્માર્ટ રીતો.

આગળ શું વાંચશો?

 • હેવી ફાઈલ્સ ડિલીટ કરો
 • એટેચમેન્ટને ગૂગલ ડ્રાઈવમાં મોકલો
 • જૂના મેઈલ્સ ડિલીટ કરો
 • સર્ચ ઓપ્શનનો ઉપયોગ કરો 
Subscribe to read more...

જો તમે તમે સંખ્યાબંધ ટેબ્સ ઓપન કરીને પછી કંટાળતા હો, તો તેને મેનેજ કરવાની સહેલી રીતો જાણી લો

આગળ શું વાંચશો?

 • કી-બોર્ડ શોર્ટકટ્સનો ઉપયોગ કરો
 • ટેબ યાદ રાખવાનું કામ બ્રાઉઝરને સોંપી દો
 • ટેબ્સ સેવ કરો
 • ટેબ્સને પિન કરી દો
 • મલ્ટિપલ બ્રાઉઝર વિન્ડોમાં તમારી ટેબ્સને સ્પિલ્ટ કરો
 • એક વધુ ટેબ એક સાથે સિલેક્ટ કરો
 • વેબ એપ્સ
 • ફાયરફોક્સમાં ટેબ્સ ગ્રુપનો ઉપયોગ
 • ટ્રી ટ્રાય ટેબ્સ
 • ફેવરિટ પેજનો શોર્ટકટ બનાવો 
Subscribe to read more...

તમે નાના પાયે બિઝનેસ શરૂ‚ કર્યો હોય કે પછી તમે પ્રોફેશનલ હો, ખર્ચ વધાર્યા વિના તમારું એકાઉન્ટિંગ તમે જાતે કરવા માગતા હો તો આ ફ્રી વેબસર્વિસ ખરેખર ખૂબ ઉપયોગી થાય તેમ છે 

Subscribe to read more...

એફ૪ કીની મદદથી આપણે વર્ડ, પાવરપોઇન્ટ અને એક્સેલમાં એકસરખા કમાન્ડ સહેલાઈથી રીપીટ કરી શકીએ છીએ.

આગળ શું વાંચશો?

 • પહેલાં વાત કરીએ વર્ડની
 • એકસેલમાં એફ ૪નો ઉપયોગ
 • પાવર પોઈન્ટમાં એફ ૪નો ઉપયોગ 
Subscribe to read more...

 ઓફિસમાંના દરેક પ્રોગ્રામ ખૂબીઓની ખાણ છે, પણ એ બધામાં શિરમોર હશે એક્સેલ. આ એક જ પ્રોગ્રામમાં એટલી બધી ખાસિયતો છે કે આપણે ધારીએ તો રોજેરોજ કંઈક નવું જાણી શકીએ.

આગળ શું વાંચશો?

 • ઓફિસ બટન /એક્સેલ બંધ કરવાના લોગો પર ડબલ ક્લિક
 • સેપરેટર્સ પર ડબલ ક્લિક કરીને કોલમની પહોળાઈને એડજસ્ટ કરવી
 • રિબન મેનુ પર ડબલ ક્લિકથી મેળવો વધુ સ્પેસ
 • સ્ક્રોલ બારની ઉપર કોર્નરમાં ડબલ ક્લિક કરીએ તો...
 • ડબલ ક્લિક કરતાં જ સેલ્સમાં ડેટા કે ફોર્મ્યુલા  ઓટો ફિલ કરો
 • છેલ્લી રો અથવા તો કોલમમાં ડબલ ક્લિકથી જમ્પ કરો 
Subscribe to read more...

આપણા જન્મ પછી આપણે કેટલા બદલાયા અને વિશ્વનાં કેવાં કેવાં પરિવર્તનોમાં આપણે નિમિત્ત બન્યા,એ બતાવે છે આ ઇન્ટરએક્ટિવ ઇન્ફોગ્રાફિક

આગળ શું વાંચશો?

 • તપાસીએ આ ઈન્ફોગ્રાફિક
Subscribe to read more...

ગૂગલ મેપથી આપણે શહેર, વિસ્તાર અને આપણા મકાન સુધી ઝૂમ કરી શકીએ છીએ. એરપોર્ટ કે મોલની તો અંદર પણ જઈ શકીએ છીએ. એ જ ટેક્નોલોજીથી તબીબો હવે શરીરની પણ અંદર ડોકિયાં કરી શકે છે! 

Subscribe to read more...

આ પણને સૌને હવે ટાઇમલેપ્સ વીડિયોનો પરિચય તો છે જ. આકાશમાં ઝડપભેર ઊંચે ચઢતો સૂર્ય, ઝપાટાભેર ચઢી આવતાં ચોમાસાંનાં વાદળો, ફટાફટ ખીલી જતું ફૂલ વગેરે વીડિયો આપણે જોઈએ છીએ તે ટાઇમલેપ્સની કરામત છે. લાંબો સમય લેતી પ્રક્રિયાના સળંગ ફોટોગ્રાફ્સ લઈને તે બધાની ફ્રેમસ્પીડ વધારીને લાંબી પ્રક્રિયાને ટૂંકા વીડિયોમાં ફેરવી નાખતા ટાઇમલેપ્ટ વીડિયો તૈયારર કરવા એ એક સમયે બહુ મુશ્કેલ અને ખાસ પ્રકારનાં સાધનો માગી લેતી પ્રક્રિયા હતી. હવે સ્માર્ટફોન કે કેમકોર્ડરથી પણ એ શક્ય છે.

આગળ શું વાંચશો?

 • બોઈંગ ૭૮૭નું નિર્માણ
 • એરબસ ૩૮૦નું નિર્માણ
 • પ્લેનનું રંગકામ
Subscribe to read more...

વર્ષોવર્ષ આપણા ઇનબોક્સમાં બિનજ‚રી ઈ-મેઇલ્સનો પ્રવાહ વધતો જ જાય છે. સ્પામ મેઇલ્સનો સામનો કરવા માટે ટેકનોલોજી તો તેનું કામ કરે છે, આપણે પણ કેટલાય સરળ ઉપાય કરી શકીએ છીએ. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ ગોવિંદભાઈ પનારા, મોડાસા


 ચોક્કસ થઈ શકે. ક્રોમ ઓપન કરી, ઉપર જમણે છેડે આપેલ ત્રણ લાઇન પર ક્લિક કરી ‘સેટિંગ્સ’ લિંક પર ક્લિક કરી, સેટિંગ્સ પેજ ઓપન કરો. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ અજ્ઞાત રહેવા ઇચ્છતા એક વાચક


પહેલાં, આ સવાલના સંદર્ભમાં એક આડવાત કરી લઈએ.

ભારતમાં ઇન્ટરનેટ પર ખાસ્સા એક્ટિવ લોકોએ ‘નેટ ન્યુટ્રલિટી’ જાળવી રાખવા માટે, એક જ છત્ર નીચે એકઠા થઈને મોટા પાયે ઝુંબેશ ચલાવ્યા પછી, પોતાપોતાની રીતે આ ઝુંબેશનો લાભ લેવાની પ્રવૃત્તિ પણ શ‚રુ થઈ છે. 

Subscribe to read more...

પ્રશ્ન લખી મોકલનારઃ અભિષેક જોશી, અમરેલી


સામાન્ય રીતે કંઈ પણ નવું શીખવા માટે સારા શિક્ષકની મદદ જ‚રી છે, પણ ઇન્ટરનેટને કારણે કોઈ પણ વિષયની પ્રાથમિક માહિતી મેળવવી હવે ઘણી સરળ બની ગઈ છે. તમારા શહેરમાં એચટીએમએલ કોડિંગ શીખવતા કોઈ સારા કોચિંગ ક્લાસમાં જોડાઈને તમે એ શીખી શકો છો, પણ તેની પહેલાં અથવા તો સાથોસાથ એચટીએમએલની સારી એવી જાણકારી મેળવી લેવી હોય તો ઇન્ટરનેટ પર ઘણી વેબસાઇટ્સ મદદ‚પ થઈ શકે છે. 

Subscribe to read more...

સમય સાથે નવાં કલેવર ધારણ કરતી ભાષામાં નવા ઉમેરાતા શબ્દો કાળક્રમે ડિક્શનરીમાં પણ સ્થાન પામે છે. ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના પ્રતાપે, ભાષામાં નવા શબ્દો ઉમેરાવાનું પ્રમાણ વધ્યું છે. આવો જાણીએ આવા કેટલાક ‘નવા’ શબ્દો. 

Subscribe to read more...

ફોટોગ્રાફીના આઉટપૂટમાં મહત્ત્વનો ભાગ ભજવતું એક પરિબળ છે રો ફાઇલ ફોર્મેટ. જેના કારણે પ્રોફેશનલ ફોટોગ્રાફર્સની તસવીર અને આપણે લીધેલી તસવીરમાં આસમાન-જમીનનો તફાવત વર્તાય છે એવા આ પરિબળમાં એવી તે શી ખૂબી છે તે સમજાવતો આ લેખનો વિષય જરા ટેકનિકલ છે, પણ સમજવાની મજા આવશે.

આગળ શું વાંચશો?

 • શું દરેક રો ફાઈલ સરખી જ હોય છે? 
Subscribe to read more...

થોડા સમય પહેલાં, રેલવેમાં મુસાફરી કરવી હોય તો આપણે રેલવે સ્ટેશને જઈને રિઝર્વેશન માટે લાંબી લાઇનમાં તપ કરવું પડતું અથવા એજન્ટને સાધવા પડતા. ઓનલાઇન રિઝર્વેશનની સગવડ મળ્યા પછી એ દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. હવે તો પેપરલેસ ટિકિટિંગની પહેલને આગળ ધપાવતાં ભારતીય રેલવેએ અનરિઝર્વ્ડ કેટેગરી માટે પણ ફટાફટ, મોબાઇલ પરથી ટિકિટ મેળવી શકાય એવી સુવિધા આપી છે. અત્યાર સુધી અનરિઝર્વ્ડ કોચમાં મુસાફરીની ટિકિટ મેળવવા માટે, ટ્રેન ચૂકી જવાના ટેન્શન વચ્ચે પણ રેલવે સ્ટેશને લાઇનમાં ઊભા રહ્યા સિવાય છુટકો નહોતો.

આગળ શું વાંચશો?

 • ડબ્બાવાલાઓ ઓનલાઈન શોપિંગનો ભાગ બનશે
 • દિલ્હીમાં મેટ્રોમાં વાઈ-ફાઈ
 • વોટ્સએપની નવી હરીફ
 • રીઝ્રવબેંકની સ્પષ્ટતા
 • ગૂગલે મોબાઈલ ફોન નેટવર્ક લોન્ચ કર્યું
 • વેકેશનમાં પણ મોબાઈલ પર કામકાજ? 
Subscribe to read more...

નવા મોબાઇલ આવી રહ્યા છે. તેમાંથી કેટલાક નોંધપાત્ર મોડેલની અહીં સરખામણી આપી છે. સ્પેસિફિકેશન, બ્રાન્ડનેમ અને કિંમત આ ત્રણેયનો સંબંધ પણ તપાસવા જેવો છે! 

Subscribe to read more...

‘વિશ્વનો પહેલો ૪ જીબી રેમવાળો સ્માર્ટફોન’ એસસ ઝેનફોન ૨ એપ્રિલના અંતે ભારતમાં લોન્ચ થયો. ટોપ મોડેલ માટે અંદાજે રૂ. ૨૦,૦૦૦ની કિંમત રહેશે. 

Subscribe to read more...

આજે વાચન વિશે થોડું, શ્રી પુરુષોત્તમ ગ. માવળંકરની કલમે... 

Subscribe to read more...

છેલ્લાં થોડાં વર્ષથી આપણને સૌને ઇન્ટરનેટની ગજબની આદત પડવા લાગી છે. ઇન્ટરનેટથી આપણા સૌની જિંદગી ઘણી બધી રીતે બદલાઈ રહી છે, પણ હવે ઇન્ટરનેટ પોતે બદલાય એવી શક્યતાઓ ઊભી થઈ છે. 

Read more: ઇન્ફર્મેશન એક્સપ્રેસ વે પર ટોલટેક્સ?

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com