ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૩૭, માર્ચ ૨૦૧૫

રાતના આકાશમાં કંઈક અસામાન્ય દેખાય તો આપણું રીએક્શન બે પ્રકારનું હોઈ શકે - એક, ‘ઠીક છે, હશે કંઈક!’ અને બીજું, આપણને એ શું હશે એની ચટપટી જાગે, આપણે ઇન્ટરનેટ પર ખાંખાંખોળાં કરીએ અને કેટકેટલુંય નવું જાણીએ!

આ અંકની કવર સ્ટોરી કંઈક એવી જ છે.

Read more: જો આંખમાં અંજાય નવી જિજ્ઞાસા...

આજના સમયમાં ટેકનોલોજી એટલી આગળ વધી છે કે માનવ વર્ષોથી અવકાશમાં જઈને ‘વસ્યો’ છે અને એનું એ ‘ઘર’ આપણે ઘેરબેઠાં નરી આંખે જોઈ શકીએ છીએ અને અનેક રીતે ત્યાંના ખબરઅંતર પણ મેળવી શકીએ છીએ.

આગળ શું વાંચશો?

 • ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન - આઈએસએસનો પરિચય
 • આપણું આઈએસએસ કનેકશન
 • સ્પેશ સ્ટેશનનો માર્ગ જાણવો કઈરીતે
 • નકશા પર જુઓ સ્પેસ સ્ટેશનની સફર
 • સ્પોટ ધ સ્ટેશન
 • તમને જે દેખાયું તે સ્પોટ સ્ટેશન હતું?
 • જુઓ અવકાશયાત્રીઓની સ્પેસવોક
 • સ્પેસ સ્ટેશન સાથે જીવંત સંપર્ક
Subscribe to read more...

આગામી કયા દિવસે, કેટલા વાગ્યે અને આકાશમાં કઈ દિશામાં સ્પેસ સ્ટેશન કે સેટેલાઇટ જોવા મળશે એ એકદમ સચોટ રીતે જાણવું હોય તો ઉપયોગી થશે આ એપ : આઇએએસ ડીટેક્ટર

આગળ શું વાંચશો?

 • એપનો મેઈન સ્ક્રીન સમજીએ
 • એપનો રડાર સ્ક્રીન સમજીએ
 • એપનો ડીટેઈલ્સ સ્ક્રીન સમજીએ
 • આ એપના ડેવલપર 
Subscribe to read more...

લાંબા સમયથી આપણે જેના આડાઅવળા રસ્તા શોધતા હતા તે કામ - યુટ્યૂબના વીડિયો ડાઉનલોડ કરવાનું કામ - હવે કાયદેસર રીતે થઈ શકે છે, અલબત્ત કેટલીક શરતો સાથે.

આગળ શું વાંચશો?

 • વીડિયો ડાઉનલોડ રીતે કરશો?
 • યુ ટ્યૂબની શરતો
 • હોટસ્હોટાર એપઃ ટવિચાર, ઠંડી કામગીરી 
Subscribe to read more...

આવતી પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે...

આગળ શું વાંચશો

 • કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથો જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ
 • માઉસ સાથે મગજમારી, સાથે જાણો માઉસનાં વિવિધ સેટિંગ્સ, તેના ઉપયોગ અને માઉસના સ્કોલ વ્હીલની વિવિધ કરામતો
 • ઉલટા-પૂલટા સ્ક્રીન, સાથે જાણો ડિસ્પ્લેનું ઓરિએન્ટેશન ફેરવવાના ફાયદા
Subscribe to read more...

તમારા એન્ડ્રોઇડ મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ ન હોય તો હવે સાવ નાસીપાસ થવાની જ‚ર નથી, ફાયરફોક્સ અને યુસી બ્રાઉઝરમાં હવે સહેલાઈથી ગુજરાતી સાઇટ્સ જોઈ શકાય છે. 

Subscribe to read more...

ઓપન સોર્સ ક્ષેત્રે ગુજરાતમાં રહીને જેમણે નામ કાઢ્યું છે એવા કેટલાક લોકો સાથે આ ક્ષેત્રમાં કારકિર્દી વિશેની વાતચીત 

Subscribe to read more...

એક એવી ડિક્શનરીની કલ્પના કરો, જે એક સાથે એક હજારથી વધુ ડિક્શનરી ફંફોસીને આપણે આપેલા શબ્દનો અર્થ શોધી બતાવે અને આપણા હૈયે હોય, પણ હોઠે આવતો ન હોય એવો શબ્દ પણ શોધી બતાવે.

Subscribe to read more...

અભ્યાસમાં ઉપયોગી વીડિયો યુટ્યૂબ પર છે તો પાર વિનાના, પણ શોધવા મુશ્કેલ હોય છે. હવે ભારતના કેટલાક શિક્ષકોએ, ભારતની શાળાઓના અભ્યાસક્રમ મુજબ આવા વીડિયોને અલગ તારવ્યા છે. 

Subscribe to read more...

પાવરપોઇન્ટમાં લાંબી લાંબી ટેક્સ્ટ મૂકવાને બદલે યોગ્ય ઈમેજીસથી સજાવવામાં આવે તો પ્રેઝન્ટેશનને પ્રોફેશનલ ટચ આપી શકાય. અલબત્ત, આમાં કેટલાક અવરોધ આવી શકે છે. જાણીએ તેના ઉપાય. 

Subscribe to read more...

માઇક્રોસોફ્ટ વર્ડમાં પેરેગ્રાફને ઉપર-નીચે કરવા હોય કે જુદા-જુદા પેરેગ્રાફના ક્રમ બદલવા હોય તો આ સહેલું બની શકે છે, આ રીતે...

Subscribe to read more...

આગળ શું વાચશો

 • હવે ઉબન્ટુના પણ ફોન
 • ડ્રોપ બોક્સ અને માઈક્રોસોફ્ટનો સાથ, ટેબલેટ પર
 • પ્રમાણમાં ઓછી કિંમતે સારા ફીચર્સ
 • એસસની નવી નોટબુક 
Subscribe to read more...

ગયા મહિને પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટર પર એક સંદેશો વહેતો મુક્યો અને આખી દુનિયાને જાણ કરી કે કોલક્તા ભારતનું પ્રથમ વાઇ-ફાઇ મેટ્રો સિટી બની ગયું છે.

આગળ શું વાચશો

 • માયંત્રા વેબસાઇટને તાળું મારશે?

Subscribe to read more...

વર્ષ ૧૯૯૪માં નેટસ્કેપ બ્રાઉઝરના લોન્ચ સાથે બ્રાઉઝરયુગની શરુઆત થઇ. માઇક્રોસોફ્ટની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ-૯૫ જ્યારે ૧૯૯૫માં જ્યારે લોન્ચ થઇ ત્યારે તેની સાથે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઇ) બ્રાઉઝર પણ લોન્ચ થયું અને એ ગજબનું લોકપ્રિય થયું.  

Subscribe to read more...

હવે સંખ્યાબંધ વેબસાઇટ્સ પર વીડિયો એડનું ચલણ શરુ થયું છે. આપણે એ વેબપેજ પર પહોંચીએ એટલે પેલી વીડિયો એપ આપોઆપ પ્લે થવાનું શરુ થાય. જો આપણે ક્રોમ (કે કોઈ પણ બ્રાઉઝર)માં જુદી જુદી સંખ્યાબંધ ટેબમાં અલગ અલગ સાઇટ જોઈ રહ્યા હોઈએ તો તેમાંની ફક્ત ત્રણ-ચાર સાઇટ પર વીડિયો એડ પ્લે થવા લાગે તો પણ આપણા સ્પીકરમાં ઘોંઘાટ થઈ જાય. જો આપણે યુટ્યૂબ પર કોઈ વીડિયો શોધી રહ્યા હોઈએ અને  જુદી જુદી ટેબમાં અલગ અલગ વીડિયો ઓપન કરીએ તો પણ આ જ તકલીફ થાય. 

Subscribe to read more...

વિન્ડોઝમાં જુદા જુદા યુઝર એકાઉન્ટ ક્રિએટ કરીને અને આપણા એકાઉન્ટ માટે પાસવર્ડ પસંદ કરીને આપણે કમ્પ્યુટરને ઠીક ઠીક રીતે સલામત બનાવી શકીએ છીએ.

આ અંકમાં આગળ આપણે મિત્રો કમ્પ્યુટરને શિકાર બનાવવાની જે હળવી રીતો જોઈ, એનો ભોગ તમે અને તમારું કમ્પ્યુટર પણ બની શકે છે! તમે નોંધ્યું હશે કે ત્રણેય રમતમાં આપણે કમ્પ્યુટરની કંટ્રોલ પેનેલ સુધી પહોંચવું પડે છે. આપણે પોતે આવી સેટિંગ્સ સાથેની રમતોનો શિકાર બનવું હોય તો આપણી ગેરહાજરીમાં બીજી કોઈ વ્યક્તિ આપણા કમ્પ્યુટરમાં ‘ઘૂસી’  ન શકે એનું ધ્યાન રાખવું પડે. 

Subscribe to read more...

આખરે ધારણા મુજબ, ફેસબુકે  આપણા ભારતમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સ સાથે જોડાણ કર્યું છે એ ભારતમાં તેની પહેલ ઇન્ટરનેટ.ઓર્ગ લોન્ચ કરી છે. આ પહેલ મુજબ હાલમાં ભારતાં ગુજરાત સહિત છ રાજ્યોમાં રિલાયન્સનું ફોન કનેકશન લેનારા લોકો પોતાના મોબાઇલ પર બેઝિક ઇન્ટરનેટ સર્વિસ મફતમાં એક્સેસ કરી શકશે. 

Subscribe to read more...

સવાલ મોકલનારઃ એચ. એન. જોશી, વડોદરા


આ સવાલના જવાબનો આધાર, ફોનનો આપણો ઉપયોગ કેવો છે તેના પર છે. 

જો ફોનનો મુખ્યત્વે ફોન તરીકે અને ઇન્ટરનેટ સર્ફિંગ માટે જ કરવાનો હોય તો બંને પ્રકારના ફોન લગભગ સરખા જ છે.

Subscribe to read more...

સવાલ મોકલનારઃ મહેશ સોલંકી, ધ્રાંગધ્રા


વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં બાય ડિફોલ્ટ મહત્ત્વની ફાઇલ્સ હીડન રાખવામાં આવે છે, જેથી ભૂલથી એ ડિલીટ કે મૂવ ન થાય.

Subscribe to read more...

ઇન્ટરનેટ કનેક્શન વગર વાઇ-ફાઇનો ઉપયોગ કરી શકાય ખરો?

 

સવાલ મોકલનારઃ કૌમિલ ભટ્ટ, ભાવનગર


 

એન્ડ્રોઇડ કે બીજા કોઈ પણ પ્રકારના સ્માર્ટફોન કે ટેબલેટમાં આપણે મુખ્યત્વે બે રીતે ઇન્ટરનેટ સાથે કનેક્ટ થઈ શકીએ : 

Subscribe to read more...

ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રે વિશ્વસ્તરે ભારતનો દબદબો છે. ભારતીય આઇટી કંપનીઓએ આખી દુનિયામાં પોતાની ધાક જમાવી છે અને દુનિયાની મહાકાય ટેક કંપનીઓમાં પણ ટોચના સ્થાને ભારતીયો જોવા મળે છે. તેમ છતાં, ભારતની ‘સરકારી’ વેબસાઇટ્સ જોઈએ તો ભારતની બિલકુલ જુદી જ છાપ ઉપસે! 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com