ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

અંક-૦૩૫, જાન્યુઆરી ૨૦૧૫

નવું વર્ષ હંમેશા નવા વિચારો અને નવો ઉત્સાહ લઈને આવતું હોય છે.

આ વખતની કવરસ્ટોરી એ દૃષ્ટિએ પણ નોંધપાત્ર છે. સામાન્ય રીતે જે સફળ થાય, ટોચ પર પહોંચી જાય, એમાં કોઈ પ્રકારના ફેરફાર કરવાનું જોખમ કોઈ ઊઠાવતું નથી. બોલિવૂડ કે ક્રિકેટ બધએ એક સરખી ફોર્મ્યુલા પકડી રાખવાનો મહિમા છે.ગૂગલે જીમેઇલને ટોચ પર પહોંચાડ્યા પછી તેમાં ધરમૂળથી પરિવર્તન કરવાનું જોખમ લીધું છે (અલબત્ત, જૂના જીમેઇલને જાળવી રાખીને જોખમ લગભગ નાબૂદ કર્યું છે!). આપણે ઇનબોક્સનો ઉપયોગ કરીએ કે ન કરીએ, ઘરેડમાં ચાલવાના બદલે, કંઈક જુદું, કોઈએ વિચાર્યું ન હોય એવું કરવાનો આમાંથી બોધપાઠ જ‚રુર લેવા જેવો છે. 

Read more: નવા વિચારોનું સ્વાગત

તમને દિવસમાં કેટલાક ઈ-મેઇલ આવે છે?

મોટા ભાગે જવાબ ‘ગણવા મુશ્કેલ!’ એવો હશે, પણ એમાંથી તમારે જવાબ આપવા જ‚રી હોય કે જેના પર કામ કરવું જ‚રુરી હોય એવા ઈ-મેઇલની સંખ્યા કેટલી? હવે કહો કે તમારા પર આવતા આવા ખરેખર કામના ઈ-મેઇલની સંખ્યા રોજના ૪-૫ છે કે પછી ૪૦૦-૫૦૦?

આગળ શું વાંચશો?

 • ઈનબોક્સ વિશે સૌને પજવતા પ્રશ્નો
 • ઈનબોક્સનો ઉપયોગ કેવી રીતે શરુ કરશો?
 • ઈનબોક્સમાં નવું શું છે?
 • ઈનબોક્સનો પહેલો પરિચય
 • ઈનબોક્સનું ઈનબોક્સ!
 • મેઈલ્સના બંડલ્સ
 • ઈનબોક્સ મેનુ
 • ઈનકમિંગ ઈ-મેઈલ્સ
 • ઈનબોક્સમાં શું ખૂટે છે?
 • આઉટગોઈંગ મેઈલ્સ 
Subscribe to read more...

આજના સમયમાં સાદી ગણતરીઓ કરવા માટે આપણને કેલ્ક્યુલેટર વિના ચાલતું નથી, પરંતુ તેના વારંવારના ઉપયોગ છતાં, તેની ઘણી ખાસિયતો આપણી નજર બહાર રહે છે. જાણી લો કેલ્ક્યુલેટરમાં તારીખોની ગણતરી કરવાની રીત!

આગળ શું વાંચશો?

 • તો હવે ઝંપલાવીએ કમ્પ્યુટરના કેલ્ક્યુલેટરમાં
 • બે તારીખ વચ્ચેના તફાવતની ગણતરી કરવી
 • કોઈ ચોક્કસ તારીખમાં અણુક દિવસોનો સરવાળો અને બાદબાકી
 • કેલ્ક્યુલેટર માટે ડેટ ફોર્મેટિંગ
 • કેલ્ક્યુલેટરમાં ડિજિટ ગ્રૂપિંગ
 • વધુ સુવિધાઓ 
Subscribe to read more...

આઇટી ક્ષેત્રે નવી કારકિર્દી શ‚ કરવા ઇચ્છતા લોકોમાં આ ચોક્કસ ક્ષેત્ર વિશે ઘણી ગેર સમજ છે.  આવો સમજીએ હકીકત.

ગયા અંકમાં આપણે બીપીઓ/કેપીઓ વિષે પ્રાથમિક માહિતી તપાસી અને આ ક્ષેત્રે કામ કરવાનાં કેટલાંક આકર્ષણોની ચર્ચા હતી. જોકે કેટલીક માન્યતાઓને લીધે અનેક લોકો આ ક્ષેત્રમાં જોડાતાં ખચકાય છે. આ માન્યતાઓમાં કેટલું વજુદ છે એ જોઈએ... 

Subscribe to read more...

તમે ગૂગલ પ્લે સ્ટોર કે એપલના એપસ્ટોરમાંથી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી છે? તમારું બાળક તમારા સ્માર્ટફોન કે ટેબલેટમાં ગેમ્સ રમે છે? જો હા, તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો!

આગળ શું વાંચશો

 • એન્ડ્રોઇડ, વિન્ડોઝ અને આઇઓએસમાં સાવચેતીનાં પગલાં
 • ક્રેડિટ કાર્ડની વિગતો કઈ રીતે તપાસી શકાય? 
Subscribe to read more...

જો તમે તમારા બાળકો યુટ્યૂબનો યોગ્ય ઉપયોગ કરી શકે તેવું ઈચ્છતા હો તો યુટ્યૂબમાં પેરેન્ટલ ક્ન્ટ્રોલ્સ અને સેફ્ટી મોડ જાણી લેવા જોઈએ... 

Subscribe to read more...

એરપ્લેન મોડ દરમિયાન આપણો સ્માર્ટફોન કે ટેબલેટ બધા પ્રકારનાં સિગ્નલ્સ મોકલવાનું બંધ કરી દે છે, આ મોડ હવાઇ મુસાફરી દરમિયાન જરુ‚રી ગણાય છે, જેથી આપણા ફોનમાંથી નીકળતાં સિગ્નલ્સ પ્લેનની સિસ્ટમ્સમાં કોઈ અંતરાય ઊભો કરે નહીં.

Subscribe to read more...

યુટ્યૂબમાં વીડિયો અને વીડિયો જોનારા બંનેની સંખ્યા જબરદસ્ત વધી રહી છે ત્યારે આપણે માટે કામના વીડિયો શોધવા વધુ ને વધુ મુશ્કેલ બની રહ્યું છે. જાણી લો આ કામ સહેલું બનાવતાં કેટલાંક ફિલ્ટર્સ.

Subscribe to read more...

આ મહિને ગણતંત્ર દિન નિમિત્તે તમે રાષ્ટ્રપતિ ભવનને નજીકથી જોશો, એટલિસ્ટ ટીવી પર. ભવ્યતાની રીતે, બહુ ઓછાં રાષ્ટ્રોના વડાનાં નિવાસસ્થાન ભારતના રાષ્ટ્રપતિના નિવાસસ્થાનની બરાબરી કરી શકે છે. 

Subscribe to read more...

આપણે ભલે પેપરલેસ ઓફિસની વાતો કરતા હોઈએ અને ઈ-મેઇલમાં છેડે ‘પયર્વિરણના વિચાર કરજો, આ ઈ-મેઇલની પ્રિન્ટ કાઢશો નહીં’ એવી સૂચનાઓ લખતા હોઈએ, હજી પણ દુનિયાભરના મોટા ભાગના બિઝનેસની માહિતી કાગળ પર સ્ટોર થતી રહે છે.

આગળ શું વાંચશો?

 • આવે છે આઈમેક્સનો હરીફ
 • ભારતીયોને સ્માર્ટફોનનું વળગણ
 • રેલવેમાં લેસરનો ઉપયોગ
 • ગોરિલા ગ્લાસ હવે બજેટ ફોનમાં પણ મળી શકશે
 • ગૂગલની જાહોરાતો હવે હિન્દીમાં પણ 
Subscribe to read more...

જે સતત વિકસે અને સતત વિસ્તરે એ જ ખરેખર ઉપયોગી ટેક્નોલોજી. આપણાં અખબારોમાં ટેક્નોલોજી સંબંધિત સમાચારો ઓછા પ્રસિદ્ધ થાય છે, પણ ઇન્ટરનેટ પર કેટલીક સાઇટ્સની નિયમિત મુલાકાત લઈએ તો સમજાય કે માનવજાતને વર્ષોથી પજવતા કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે ટેક્નોલોજી ક્ષેત્રે બહુ ઝડપથી આગેકૂચ થઈ રહી છે.

આગળ શું વાંચશો?

 • મોબાઈલ ક્લાઉડ 
 • એક્સટ્રીમ ડેટા 
 • કોન્ટેકસ્ટરીચ સિસ્ટમ્સ 
 • પ્રાઈવસી  
 • ન્યુરોમોર્ફિક ચીપ્સ 
 • વર્ચ્યુઅલ રીયાલિટી 
 • ૩-ડી પ્રિન્ટિંગ 
 • ડ્રોન સ્માર્ટ ગ્રીન એનર્જી 
Subscribe to read more...

આ  મહિનાની ૮મી તારીખે જેમનો જન્મદિન છે, એ ૭૩ વર્ષના બ્રિટનના જગવિખ્યાત ભૌતિક-શાસ્ત્રી સ્ટીફન હોકિંગ હમણાં વધુ એક વાર સમાચારોમાં ચમક્યા છે. બીબીસીને આપેલી એક મુલાકાતમાં તેમણે કહ્યું કે "આર્ટિફિશયલ  ઇન્ટેલિજન્સ જો પૂરેપૂરી વિકસશે તો તે માનવજાતનો અંત લાવી શકે છે.

આગળ શું વાંચશો?

 • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું છે?
 • ગુજરાતી ડિઝાઈન્જિનિયર સેમસંગમાં ઉચ્ચ પદે 
Subscribe to read more...

ગયા વર્ષે સ્માર્ટફોન્સની કિંમત સતત ઘટી અને ફિચર્સ સતત વધતા ગયાં એ ટ્રેન્ડ આ વર્ષે પણ ચાલુ રહેવાનો છે. મોટાભાગના સ્માર્ટફોનમાં જે કવોલકોમ સ્નેપ ડ્રેગન પ્રોસેસર હોય છે તેમાં આ વર્ષે હજી વધુ નવી ખાસિયતો ઉમેરાય તેવી શક્યતા છે. અલબત્ત શ‚આતમાં આ ખૂબીઓ હાઇ-એન્ડ મોડેલ્સમાં જોવા મળશે.

આગળ શું વાંચશો?

 • કેમકોર્ડરની ક્વોલિટીનું ઓડિયો સાઉન્ડ રેકોર્ડિંગ
 • વાયરલેસ ૪કે સ્ટ્રીમિંગ
 • એડવાન્સ્ડ કેમેરાઝૂમ  
Subscribe to read more...

બની શકે કે તમારા સ્માર્ટફોનમાં તમે સંખ્યાબંધ એપ્સ ડાઉનલોડ કરી હોય. એ બધી એપનું તમારા પોતાના માટે કે તમારા પરિવારજનને ભલામણ કરવા માટે લિસ્ટ બનાવવું હોય તો આ વધુ એક એપ ડાઉનલોડ કરી લો!

આગળ શું વાંચશો?

 • સ્માર્ટફોનમાં સ્માર્ટ શોર્ટકટ 
Subscribe to read more...

આજનાં સ્માર્ટ સાધનો (ને ઇનબોક્સ જેવી એપ્સ!) આપણને વહેતી પળમાં એક સાથે એકથી વધુ કામ કરી લેવા પ્રોત્સાહન આપે છે,  જીવનની ઝડપ પર અંકુશ પણ જ‚રી છે. જાણીતા વિચારક એકનાથ ઈશ્વરનના એક સુંદર પુસ્તક ‘ટેક યોર ટાઈમ - ફાઈન્ડિંગ બેલેન્સ ઈન અ હરીડ વર્લ્ડ’ના કેટલાક વિચારપ્રેરક અંશો... 

 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com