૦૩૩-નવેમ્બર ૨૦૧૪
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૩૩-નવેમ્બર 2014

‘એક્સપોર્ટનો ઓર્ડર કેન્સલ થતાં અમે પાણીના ભાવે માલ વેચી રહ્યા છે. આથી ઓછા ભાવે મળે તો જાહેરમાં ફાંસીએ ચઢી જઈશું...’ આપણે ત્યાં અખબારોમાં સેલની આવી જાહેરખબરો અવારનવાર જોવા મળે છે. તહેવારના દિવસોમાં સાડીઓના મોટા શો‚રુમ સેલ યોજે ત્યારે તેમણે પણ ફરજિયાત પોતાના સેલ માટે ‘અસલી સેલ’, ‘જેન્યુઇન સેલ’ જેવાં વિશેષણ વાપરવા પડે છે. કેમ કે લોકોને સેલની સચ્ચાઈમાં ભરોસો રહ્યો નથી.

Read more ...

ગયા મહિને, દિવાળીના દિવસો દરમિયાન વાસ્તવિક જગતમાં જેટલા ફટાકડા ફૂટ્યા, લગભગ એટલા જ ધૂમધડાકા ઓનલાઇન રિટેઇલિંગ જગતમાં પણ થયા.

આગળ શું  વાંચશો?

 • આટલો હોબાળો કેમ?
 • ભારતમાં ઓનલાઈન શોપિંગની શરુઆત?
 • એ બધું તો ઠીક, ગ્રાહક તરીકે મારી માટે મહત્વની વાત કઈ? 
Subscribe to read more...

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!

સવાલ લખી મોકલનારઃ મહેશ સોલંકી


આગળ શું વાંચશો?

 • વેબએડ્રેસની એ.બી.સી.ડી.... 
Subscribe to read more...

શરીરના સ્નાયુઓની જેમ આપણા મગજને પણ કસરતની જરુ‚ર પડે છે - રોજેરોજ, નિયમિત કસરત! મગજે તેની પૂરેપૂરી કાર્યક્ષમતાએ પહોંચાડવા માટે આપણને સતત તેની ધાર કાઢતા રહેવું પડે. સ્માર્ટફોમાંની સંખ્યાબંધ એપ્સ આપણને આ કામમાં મદદ કરી શકે છે. આવી એક એ છે માઇન્ડ ગેમ્સ.

Subscribe to read more...

ગૂગલનો બહુ ચર્ચાયેલો અને છતાં કદાચ ઓછો ઉપયોગમાં લેવાતો કોઈ પ્રોગ્રામ હોય તો તે છે ગૂગલ અર્થ! આપણે સૌ જાણીએ છીએ કે ઘેરબેઠાં આખી દુનિયામાં ફરી વળવું હોય તો ગૂગલ અર્થમાં ખાબકવું પડે. હવે તો ગુજરાતના ગામડે ગામડે પણ કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ કનેક્શન આવી ગયાં છે, શિક્ષકો ધારે તો વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેઠાં બેઠાં દુનિયાનાં અજબ સ્થળોની ગજબ સફર કરાવી શકે છે. સવાલ ફક્ત, ગૂગલ અર્થમાં આ બધું કેવી રીતે કરવું એ બરાબર સમજી લેવાનો છે.

આગળ શું વાંચશો?

 • અર્થમાં સાઈટસીંઈગ ટૂર
 • સાઈટસીઈંગ ટૂર બની કેવી રીતે? 
Subscribe to read more...

આજની દુનિયા એના થકી ચાલી રહી છે એમ કહીએ તો ખોટું નથી, તેમ છતાં ચીપ્સ વિશે બહુ લોકો ઝાઝું જાણતા નથી. તેના વિશે થોડું વધુ જાણીએ.

મિત્રો, આપણે ગયા અંકમાં કમ્પ્યુટર અને ચીપનો ઇતિહાસ સંક્ષિપ્તમાં જોયો. હવે આ વખતે આ ક્ષેત્રોમાં કારકિર્દીની શું તકો રહેલી છે એની ચર્ચા કરીએ.

પૃથ્વીના પડમાં વ્યાપકપણે મળી આવતા પદાર્થ સિલિકોનનો ઉપયોગ કરીને બનાવેલી ચીપ્સ વડે માનવજાતે જે અદભુત પ્રગતિ કરી છે એ કોઈ ચમત્કારથી ઉતરતું નથી. ખાસ અતિશયોક્તિ વિના કહી શકાય કે આપણે જે દરેક ક્ષેત્રે હરણફાળ ભરી છે અને આવનારા દિવસોમાં અકલ્પ્ય સુખ-સુવિધાઓ ઊભી થવાની છે એના પાયામાં સિલિકોન ચીપ્સનો વિકાસ ચાવી‚રુપ હશે.

Subscribe to read more...

તમે મોબાઇલમાં ફેસબુકનો ઉપયોગ કરતા હો તો તેનાં સેટિંગ્સ બરાબર સમજી લેવાથી તમારું કામ ઘણું આસાન બની શકે છે

આગળ શું વાંચશો?

 • કોઈપણ મેસેજ નોટિફિકેશન્સને મ્યુટ કરી શકાય
 • મેસેજ લોકેશન બંધ કરો
 • તમારા નોટિફિકેશન્સ રિફ્રેશ ઈન્ટરવલની પસંદગી કરો
 • નોટિફિકેશન્સને સમગ્રપણે ડિસેબલ કરો
 • ફ્રીકોલનો ઉપયોગ કરો
 • ગ્રૂપ મેસેજ શરૃ કરો
 • તમને અવારનવાર મેસેજ કરતા ફ્રેન્ડસને પિન કરો
 • વીડિયો ઓટોપ્લે કરવા છે કે નહીં?
 • કોઈપણ ફેસબુક કોમેન્ટની કોપી કરો
 • તમારા ફેવરિટ્સને ઓર્ગેનાઈઝ કરો
 • અપલોડિંગ પહેલાં પ્રિવ્યૂ અને ફોટો એડિટ કરો
 • રિવ્યૂ ટેગ્ડ પોસ્ટ્સ
 • બધાં એક્ટિવ ફેસબુક સેશન્સ બંધ કરો
Subscribe to read more...

તમે ગૂગલ ડ્રાઇવ વિશે સાંભળ્યું ઘણું હશે, પણ તેનો ઉપયોગ કરતાં ખચકાતા હો તો અહીં હાજર છે તેનો સ્ટેપ-બાય-સ્ટેપ પરિચય.

આગળ શું વાંચશો?

 • ક્રિએટ, અપલોડ અને ઓર્ગેનાઈઝ
 • ફાઈલ્સ, ફોલ્ડર્સ અને સર્ચ
 • ડીટેઈલ્સ, એક્ટિવિટીઝ અને સેટિંગ્સ
 • ગૂગલ પ્લસ ઈન્ટીગ્રેશન 
Subscribe to read more...

કમ્પ્યુટર સામે કલાકો બેઠા રહેવાથી જ્ઞાન વધતું હશે, તેમ સ્વાસ્થ્ય સામેનાં જોખમ પણ વધે છે. આ જોખમો સમજીને કામ કરવાની યોગ્ય શૈલી કેળવી શકીએ એ આપણા જ લાભની વાત છે.

એક દિવસમાં કેટલાક કલાક તમે બેઠા રહો છો? કોઈ પણ ડોક્ટરને પૂછો તો એ કહેશે કે બેઠા઼ડુ જીવન એટલે રોગને આમંત્રણ, પણ આપણા સૌમાંના મોટા ભાગના લોકો માનતા હોય છે કે ‘પેટ પર પોપકોર્ન કે વેફરનું બાઉલ મૂકીને સોફામાં પડ્યા પડ્યા ટીવી જુએ એ જ વ્યક્તિ બેઠાડુ કહેવાય, આપણે તો એક્ટિવ છીએ!’

આગળ શું વાંચશો?

 • અંગોને નુકસાન
 • સ્નાયુઓની નિષ્ક્રિયતા
 • શરીર ઉપરના ભાગમાં સમસ્યા
 • પીઠમાં સમસ્યા
 • બેસવાની સાચી રીત 
Subscribe to read more...

"સાહેબ રજા પર છે, કાલે આવજો! આ શબ્દો આપણામાંના ઘણા લોકોએ સરકારી ઓફિસમાં સાંભળ્યા હશે. જાણીતા એક્ટર પંકજ કપૂરની સિરિયલ ‘ઓફિસ ઓફિસ’માં પણ, મોટા ભાગની કચેરીઓમાં સામાન્ય માણસે જે તકલીફો વેઠવી પડે છે એનો આબેહૂબ ચિતાર રજૂ થયો હતો. 

Subscribe to read more...

સંગીતના રસિયાઓ માટે ઇન્ટરનેટ બહુ મોટો ખજાનો છે. જો શોધવા બેસો તો એક પ્રકારના એક સ્રોત મળી આવે છે. જો તમારો શોખ ફિલ્મી ગીતો કે ગઝલ પૂરતો સીમિત હોય તો યુટ્યૂબ જ તમારી બધી અપેક્ષા પૂૂરી કરી લેશે. તેા સિવાય પણ સંખ્યાબંધ સાઇટ્સ પર અઢળક ફિલ્મી ગીતો મળી રહે, પણ જો તમે શાસ્ત્રીય સંગીત અને વેર્સ્ટન તેમ જ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના ફ્યુઝમાં રસ હોય તો તમારે માટે નોંધ લેવા જેવી સાઇટ્સ છે...

Subscribe to read more...

હજી આપણાં ઘણાં કમ્પ્યુટર્સ વિન્ડોઝ એક્સપી પણ ચાલી રહ્યાં છે, ત્યાં માઇક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૭, ૮, ૮.૧ અને પછી ૯ને બાજુએ ધકેલીને સીધી વિન્ડોઝ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જોકે લોકો અને કંપનીઓ સુધી તે ૨૦૧૫માં જ પહોંચશે. અત્યારે કંપનીના વિન્ડોઝ ઇન્સાઇડર પ્રોગ્રામમાં સામેલ લોકો અને કેટલાક પસંદગીના આઇટી પ્રોફેશનલ્સને જ આ સિસ્ટમ તપાસવાની તક મળશે. 

Subscribe to read more...

‘સાયબરસફર’નું લવાજમ ભરવું હોય કે રીન્યુ કરાવવું હોય તો નાની રકમ માટે તમારે કેટલી મોટી કસરત કરવી પડે છે? મનીઓર્ડર કરવો કે ચેક લખીને કુરિયર કરવાનું તો ભારે પીંજણવાળું કામ છે જ, ઓનલાઇન પેમેન્ટ કરવાનું કામ પણ પ્રમાણમાં લાંબી વિધિવાળું છે. આ તો લવાજમની વાત થઈ, ફક્ત એકાદ અંક છૂટક ખરીદવો હોય તો? આટલી મગજમારી કોઈ ન કરે. 

Subscribe to read more...

એન્ડ્રોઇડનાં વર્ઝનનાં નામ મોંમાં પાણી લાવે તેવાં હોય છે એ તો આપણે જાણીએ જ છીએ.

Subscribe to read more...

ગયા મહિને, આંધ્ર પ્રદેશ સરકારે એક અનોખી પહેલ કરી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન નહીં, પણ ‘સીઇઓ’ તરીકેની પોતાની છાપ જાળવી રાખવા માટે મથતા ચંદ્રબાબુ નાયડુના મંત્રીમંડળની ગયા મહિને એક બેઠક મળી ત્યારે તેમાં મુદ્દાઓ તો બીજી સામાન્ય બેઠકો જેવા જ ચર્ચાયા પણ આ બેઠકમાં ફેર એ હતો કે આ કેબિનેટ મીટિંગ ‘ઇ-કેબિનેટ’ હતી! મુખ્યમંત્રી પોતે અને તેમના બધા મંત્રીઓ આ બેઠકમાં ફાઇલ્સના ઢગલાને  બદલે માત્ર આઇપેડ લઈને સામેલ થયા!ભારતના કોઈ રાજ્યમાં આ રીતે ઓલમોસ્ટ પેપરલેસ કેબિનેટ મીટિંગ યોજાઈ હોય એવું આ પહેલી વાર બન્યું. 

Subscribe to read more...

આ અંકમાં તમે એફએક્યુ વિભાગમાં વાંચશો તેમ, આઇકેન નામે જાણીતી ઇન્ટરનેટની નિયામક સંસ્થા ઇન્ટરનેટનાં વિવિધ ટોપ-લેવલ ડોમેઇનની યાદી જાળવે છે. 

Subscribe to read more...

તમે તમારી પોતાની કે પરિવારની મેડિકલ ફાઇલ વ્યવસ્થિત રીતે જાળવો છો? ત્રણ વર્ષ પહેલાં દાંતની ‚રુટ કેનાલ ટ્રીટમેન્ટ કરાવી હતી, એ પછી એક વાર પગમાં મોચ આવી હતી, હમણાં હમણાંથી ડાયાબિટીસ કે કોલેસ્ટરોલના ટેસ્ટ કરાવવાના શ‚રુ થયા છે... તમારી હેલ્થને લગતી આવી બધી જ માહિતી તમારી પાસે બિલકુલ હાથવગી છે? લગભગ નહીં જ હોય.

Subscribe to read more...

આપણો સ્માર્ટફોન ખોવાઈ કે ચોરાઈ જાય ત્યારે સામાન્ય રીતે આપણે કશું જ કરી શકતા નથી. મોટા ભાગે આપણે ફોનમાંના આપણા અંગત ડેટાની ચિંતા હોય અને ફોન મોંઘો હોય તો એ નુકસાન વધારાનું. ગૂમ થયેલા ફોનને ટ્રેક કરવા માટે, ફોન ગૂમ થાય પહેલાં લેવા જોઈતાં પગલાં  લીધાં હોય (‘સાયબરસફર’માં આપણે તે વિશે અવારનવાર વાત કરી છે) તો વાત વધુ મુશ્કેલ બને છે.

આગળ શું વાંચશો?

 • હવે આવશે ટચ-ફ્રી ફોન
 • ચારધામ બન્યાં હાઈ-ટેક 
Subscribe to read more...

આખી દુનિયામાં પહેલાં વાંચવાની અને પછી ખરીદી કરવાની આખી ઢબ બદલી નાખવાનું શ્રેય એમેઝોનના સ્થાપક જેફ બેઝોસને ફાળે જાય છે. વિશ્વના સથી વધુ શ્રીમંત લોકોની યાદીમાં ૧૯મા ક્રમે પહોંચેલા આ માણસ પાસેથી, બિઝનેસની સફળતાના વિચારો શીખવા જેવા છે.

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK