૦૩૨-ઓક્ટોબર ૨૦૧૪
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૩૨-ઓક્ટોબર ૨૦૧૪

દસ-બાર વર્ષ પહેલાં, અમદાવાદમાં ઇસરોમાં જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ (જીઆઇએસ) વિશેની એક તાલીમમાં ભાગ લેવાની તક મળી ત્યારે શહેરની જુદી જુદી માહિતી નક્શા પર જુદાં જુદાં લેયર પર મૂકવાના કેવા ફાયદા છે એ ખાસ સમજાયું નહોતું. હવે આટલાં વર્ષ પછી અને સ્માર્ટ સિટી શબ્દ આટલો ગાજ્યા પછી સમજાય છે કે શહેરને ખરેખર સ્માર્ટ બનાવવામાં ઇન્ફર્મેશન ટેક્નોલોજી કેવો ભાગ ભજવી શકે છે. આ અંકમાં સ્માર્ટ સિટીનું એક અનોખું ઉદાહરણ આપ્યું છે. 

Subscribe to read more...

જેમ આપણે આકાશમાં પ્લેન જોઈને રાજી થતાં થતાં મોટા થયા, એમ નવી પેઢી આકાશમાં ઊડતાં ઢગલાબંધ, માનવરહિત ટચૂકડાં પ્લેન જોઈને મોટી થાય એવા દિવસો નજીક આવી રહ્યા છે. ડ્રોન પર એક બાજનજર.

આગળ શું વાંચશો?

 • હવામાં ઊડતાં ડ્રોનનાં મૂળ
 • એમેઝોન અને ડ્રોન
 • આમાં દિવાળીની વાત કેમ આવી?
 • ડ્રોનના અમેઝિંગ વીડિયો
 • ડ્રોનનો લશ્કરી ઉપયોગ 
Subscribe to read more...

લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન અને ત્યાર પછી વારંવાર આપણે આ ‘સ્માર્ટ સિટી’ શબ્દ સાંભળી રહ્યા છીએ. વાસ્તવમાં કેવું હોય આ સ્માર્ટ સિટી? જાણવા માટે પહોંચીએ સ્પેનના એક ખરેખરા સ્માર્ટ શહેરમાં.

આગળ શું વાંચશો?

 • એવું તે શું ચાલી રહ્યું છે સેન્ટેન્ડરમાં?
 • આ સેન્સર્સ શું કામ કરે છે?
 • ખર્ચ બચે એટલે સિટી સ્માર્ટ બની ગયું?
 • શહેરોએ સ્માર્ટ કેમ બનવું?
 • વિશ્વનાં બીજા શહોરમાં...
 • ભારતમાં સ્માર્ટ સિટીઝનું સ્વપ્ન 
Subscribe to read more...

ટેક્નોલોજી ક્ષેત્રે દેશમાં શિરમોર આઇઆઇટીમાં એડમિશન મેળવવા હવે માત્ર ૭૫ ટકાની જરુ‚ર છે. છતાં, એડમિશન ન મળે તો? તો તમારા માટે અને આજીવન એન્જિનીયરિંગના વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર થયું છે આ પોર્ટલ... 

Subscribe to read more...

કોફીશોપ હોય કે એરપોર્ટ, લેપટોપ હોય કે સ્માર્ટફોન, ફ્રી વાઇફાઇનો ઉપયોગ સતત વધી રહ્યો છે, મફતમાં મજાની લાગતી આ સુવિધાનાં જમા-ઉધાર પાસાં જાણી લેવાં જરુ‚રી છે

પબ્લિક પ્લેસમાં ઓપન વાઇફાઇના  ઉપયોગ અંગે ઘણા લોકોને ખાસ જાણકારી નથી હોતી અને જે લોકોને છે તેમાંથી પણ ઘણાખરા તેના સિક્યોરિટી રિસ્ક અંગે વાકેફ  નથી હોતા.

આગળ શું વાંચશો?

 • કઈ રીતે હેકિંગ શક્ય છે, ઓપન વાઈફાઈ પર?
 • વાઈફાઈ પર સલામતીના ઉપાય
 • વાઈફાઈ થોડું બેઝિક 
Subscribe to read more...

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!

આગળ શું વાંચશો?

 • મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો?
 • સ્માર્ટફોનમાં ઓટોકરેક્ટ કેવી રીતે બંધ થાય? 
Subscribe to read more...

ફેસબુકની સરખામણીમાં આપણે ત્યાં ટવીટરનો પ્રમાણમાં ઓછો ઉપયોગ થાય છે, તેમ છતાં, પોતાના નાના-મોટા બિઝનેસને આગળ ધપાવવા માટે તમે ટ્વીટરની ફ્રી સર્વિસનો સારો એવો ઉપયોગ કરી શકો છો.  આવો સમજીએ પાયાની વાતો...

આગળ શું વાંચશો?

 • તમારા એકાઉન્ટને સજાવો
 • ટવીટ્સ કેવી રીતે કરશો?
 • ટ્વીટરમાં વધુ આગળ કેવી રીતે વધશો? 
Subscribe to read more...

આજનાં ડિવાઇસીઝનું હાર્દ હોય છે તેમનામાંની ચીપ. આ નાની અમથી ચીપ અત્યારે કારકિર્દીની મોટી તકો ઊભી કરી રહી છે. પરંતુ તેની ચર્ચા કરતાં પહેલાં કમ્પ્યુટર્સ અને તેમાંની ચીપ કેવી રીતે વિકસી તેની વાત જાણી લઈએ. 

Subscribe to read more...

જરા વિચારીને કહો, તમારે ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો એમઆઇટી, બર્કલી, સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, પ્રિન્સટન કે યેલ યુનિવર્સિટી કેવીક રહેશે? ખરેખર ફોરેન યુનિવર્સિટીમાં અભ્યાસ માટે પ્રયાસ કરતા લોકો બરાબર જાણતા હશે કે આ બધી યુનિવર્સિટી કેવી છે અને ત્યાં પહોંચવું હોય તો કેટલા વીસે સો થાય. પણ, જો તમે ધારો તો માત્ર માઉસને ઇશારે આ યુનિવર્સિટીઝ સુધી પહોંચી શકો છો. રિયલ વર્લ્ડમાં તમે એક્ટ્રાઓર્ડિનરીલી (જી, સાચો જ શબ્દ છે) બ્રિલિયન્ટ હો તો આમાંથી કોઈ એક યુનિવર્સિટીમાં એડ્મિશન મેળવી શકો, પણ સાયબરવર્લ્ડમાં, તમે ધારો તો એકસાથે આ બધી યુનિવર્સિટીનું બેસ્ટ એજ્યુકેશન મેળવી શકો છો, એ પણ ઘેરબેઠાં! 

Subscribe to read more...

જરા વિચારો કે આપણું આ આખું જગત કેવી રીતે ચાલે છે? નવી ટેક્નોલોજી કેવી રીતે વિકસે છે? સાદો જવાબ એ છે કે દુનિયા વિચારોથી ચાલે છે. માણસ વિચારી શકે છે અને પછી એને અમલમાં મૂકી શકે છે એટલે એ આગળ વધી શકે છે. વિચારવું અને પછી એને વિસ્તારવું - આ બંને બાબત આગળ વધવાની અનિવાર્ય શરત છે. 

Subscribe to read more...

ગયા મહિને, ન્યૂ યોર્ક શહેરને ૩૫૦ વર્ષ પૂરાં થયાં. શહેર તો એ પહેલાં પણ હતું, પણ  એ સમયે એ ન્યૂ એમ્સ્ટરડેમ તરીકે ઓળખાતું અને ડચ શાસન હેઠળ હતું. સપ્ટેમ્બર ૮, ૧૯૬૬ના દિવસે ઇંગ્લેન્ડની સેનાએ મેનહટ્ટન ટાપુ પરના આ શહેરનો કબજો સંભાળ્યો અને કિંગ ચાર્લ્સ બીજના ભાઈ તથા યોર્કના ડ્યૂકના નામે, તેને નામ આપ્યું ન્યૂ યોર્ક. 

Subscribe to read more...

એક સ્થળના અનેક ફોટોગ્રાફ્સ લઈને તેમાંથી સર્જાતા પેનોરમા વિશે તો હવે તમે જાણો છો. દુબઈમાં આ ટેક્નોલોજીને જરા આગળ વધારીને, વીડિયો જેવો અનુભવ આપતા ઇન્ટરએક્ટિવ પેનોરમા સર્જવાનું કામ શ‚રુ થયું છે 

Subscribe to read more...

એન્ડ્રોઇડ વન સ્માર્ટફોન્સ સો ગૂગલે યુટ્યૂબા વીડિયો ઓફલાઇન પણ જોઈ શકાય એવી સુવિધા ટૂંક સમયમાં શરુ‚ કરવાની જાહેરાત કરી છે. 

Subscribe to read more...

ઓનલાઇન સેલિંગમાં અત્યારે ઝિયોમી કંપનીનો રેડએમઆઇ વનએસ ફોન જબરી ધમાલ મચાવી રહ્યો છે. માત્ર ફ્લિપકાર્ટ પર અગાઉથી રજિસ્ટ્રેશન કરાવ્યા છી જ મળતા આ ફોન માટે પહેલી વાર સેલ કાઉન્ટ ઓપન થયું ત્યારે ફક્ત ૪.૨ સેકન્ડમાં ૪૦,૦૦૦ ફોન વેચાયા અને ફોન ‘આઉટ ઓફ સ્ટોક’ થઈ ગયો. બીજી વાર સેલ ઓપન થયું ત્યારે ૪.૫ સેક્ન્ડમાં ૪૦,૦૦૦ ફોનનો સ્ટોક પૂરો થઈ ગયો અને ત્રીજી વારના સેલમાં ૩.૪ સેક્ન્ડમાં સ્ટોક પૂરો થયો!

Subscribe to read more...

ડિજિટલ ડેટાનું પ્રમાણ કેટલું વધતું જાય છે એ જુઓ - હવે આપણે એસડીકાર્ડ લેવા જઈએ તો દુકાનદાર ૮ કે ૧૬ જીબીનું એસડી કાર્ડ બતાવે છે. ૨-૪ જીબીનાં કાર્ડ તો હવે જાણે ખોવાઈ જ ગયાં છે. જોકે હવે ૮-૧૬ જીબીનાં કાર્ડ પણ ભૂલાવા લાગે એવા દિવસો દૂર નથી. 

Subscribe to read more...

સ્માર્ટફોન અત્યંત સસ્તા બનાવવાની જાણે હરીફાઈ શ‚રુ થઈ હોય એવું લાગે છે. હજી હમણાં જ માંડ રુ. ૨,૨૯૯ના ફાયરફોક્સ ફોન લોન્ચ થયા છે એ ત્યાં સમાચાર આવ્યા છે કે જીવી જેએસી ૨૦ નામનો એક એન્ડ્રોઇડ ફોન ફક્ત રુ. ૧,૯૯૯માં મળી રહ્યો છે! આટલા સસ્તા ફોનમાં સ્વાભાવિક રીતે સંતોષજનક ફીચર્સ  હોય, પણ ગૂગલે વધુ ને વધુ ભારતીયોના હાથમાં, પ્રમાણમાં સારા સ્માર્ટફોન લાવી દેવા ન ક્કી કર્યું છે.

આગળ શું વાંચશો?

 • શું એન્ડ્રોઈડ વન એ એન્ડ્રોઈડનું જેલિબીન કે કિટકેટ જેવું નવું વર્ઝન છે?
 • એન્ડ્રોઈડ પર ચાલતા બીજા ફોન અને એન્ડ્રોઈડ વનમાં ખરેખર ફેર શું છે?
 • આ ફોન લેવાના બીજા કોઈ ફાયદા?
 • ઓકે, તો આ ફોન લેવો હોય તો ત્રણમાંથી ક્યો લેવો?
Subscribe to read more...

કોઈએ કહ્યું છે કે લોકોને આજે જેટલી ઝંખના નવો આઇફોન મેળવવાની છે, એટલી શાંતિ પામવાની હોત તો જગતમાં ક્યારની શાંતિ સ્થપાઈ ગઈ હોત. હમણાં નવો આઇફોન લોન્ચ થયો છે ત્યારે યાદ કરીને, એપલની તમામ પ્રોડક્ટને આટલી લોકપ્રિય બનાવનાર સ્ટીવ જોબ્સને!

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK