૦૩૧-સપ્ટેમ્બર ૨૦૧૪
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૩૧-સપ્ટેમ્બર ૨૦૧૪

ફોટોગ્રાફી જેટલી અદભુત કલા છે, એટલી જ આનંદમય પ્રવૃત્તિ ફોટોગ્રાફ્સમાંથી સરસ આલબમ બનાવવાની છે. આલબમ કુટુંબીઓ અને મિત્રોને બતાવવામાં તો મજા આવે જ, પોતે પણ તેને વારંવાર જોવાનો આનંદ કંઈક જુદો જ છે.

Read more ...

સમય કેવો બદલાતો જાય છે એ જુઓ - પ્રોફેશનલ ફોટોગ્રાફર્સ સિવાય,  હવેે આપણે સૌ મોટા ભાગે પોતાના સ્માર્ટફોનથી જ ફોટોગ્રાફી કરીએ છીએ. ૨-૩ વર્ષ પહેલાં હાથવગા ડિજિટલ કેમેરાથી ફટાફટ ક્લિક્સ કરવામાં આવતી. એનાં થોડાં વર્ષ પહેલાં પેલા એઇમ-એન્ડ-શૂટ પ્રકારના પણ ‘રોલ ધોવડાવવા’ પડે એવા કેમેરાનો દબદબો હતો. એથી પણ પહેલાં, કોડાક કે ફૂજીના બ્લેકએન્ડવ્હાઇટ કેમેરાથી ફોટોગ્રાફી થતી.

આગળ શું વાંચશો?

 • શું છે આ ફોટોસ્ટોરી?
 • ફોટોસ્ટોરી કઈ રીતે તૈયાર થાય છે?
 • ગુગલ+ફોટોઝમાં ઉમેરાયેલાં નવાં ફીચર
 • સ્માર્ટફોનમાંથી ફોટોઝનું ઓટો બેકઅપ
 • ફોટો સ્ટોરીઝ મેળવવા માટે જરુરી સેટિંગ્સ
Subscribe to read more...

કામના બોજા વચ્ચે રીલેક્સ થવાનો એક સરસ ઉપાય છે મનગમતી તસવીરો. તમે તમારા કમ્પ્યુટરના ડેસ્કટોપ કે સ્માર્ટફોના સ્ક્રીન પર પસંદગીની તસવીરોનો ઓટોમેટિક સ્લાઇડશો ગોઠવી શકો છો, સહેલાઈથી. 

Subscribe to read more...

બેન્ક્નું કામકાજ ઘટાડતા અને લોકોની સગવડ વધારતા એટીએમમાં આપણા કાર્ડની વિગતો અને પિનની ચોરી કરવાી પ્રવૃત્તિ વધુ ને વધુ આધુનિક બનતી જાય છે ત્યારે જરુ‚રી બને છે જાણકારી અને સાવધાની

આગળ શું વાંચશો?

 • એટીએમ સ્કીમિંગનો ભોગ ન બનવા માટે શું સાવધાની રાખવી
 • એટીએમ સ્કીમિંગનો ભોગ બની જાવ તો શું કરવું?
 • રેસ્ટોરામાં આવી રીતે થઈ શકે છે ફ્રોડ
 • ક્રેડિટ કાર્ડ જો નજર સામે સ્વાઈપ ન થાય તો...
 • વિદેશ કાર્ડસનો ઉપયોગ કોલકત્તામાં
Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ રાજેશ કાછિયા, વિસાવદર (જૂનાગઢ)


"વોટ્સએપમાં ડિલીટ થઈ ગયેલ ટેક્સ્ટ મેસેજીસ રીકવર કરવા હોય તો થઈ શકે?

Subscribe to read more...

આઇપી એડ્રેસ (IP Address)

એક રીતે જોઈએ તો વર્લ્ડ વાઇડ વેબના મસમોટા જાળાને યોગ્ય રીતે જાળવી રાખવાનું બહુ મોટું કામ આ આઇપી એડ્રેસ એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસથી થાય છે.

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ ભરતભાઈ જયસ્વાલ


"ઘણી સાઇટમાં ટવીટર, ફેસબુક, ગૂગલ+ સિવાય પણ ઘણા લોગો હોય છે, જેમ કે લિંક્ડઇન, પિન્ટરેસ્ટ, ઇન્સ્ટાગ્રામ, ટમ્બલર, સ્ટમ્બલ અપો વગેરે. આ બધાનો શું ઉપયોગ હોય છે અને એ બધામાં કઈ રીતે જોડાઈ શકાય?

Subscribe to read more...

 ટવીટરના વધતા ઉપયોગ વિશે તમે સાંભળ્યું તો ઘણું બધું છે પણ એ એક્ઝેક્ટલી શું છે એ તેમાં ઝંપલાવવું કે નહીં એની ગડમથલમાં છો? અથવા એમાં કઈ રીતે એક્ટિવ થઈ શકાય એ વિશે ગૂંચવણો છે? તો આ રહ્યા જવાબ…

આગળ શું વાંચશો?

 • એકાઉન્ટ ખોલાવો
 • ફોલો કરવા જેવા લોકો શોધો
 • સેટિંગ્સ તપાસો
 • ૧૪૦ કેરેકટર્સની મર્યાદામાં લખતા શીખો
 • હેશટેગનો ઉપયોગ શીખો
 • ટવીટર હેન્ડલનો ઉપયોગ કરો
 • આરટી અને એમટી કરો
 • ફેસબુક સાથે કનેક્ટ કરો 
Subscribe to read more...

હવે વારંવાર પૂરવાર થઈ રહ્યું છે કે નોકરી માટે સારા માર્ક કે સારી ડીગ્રી પૂરતાં નથી. સોશિયલ મીડિયા પર તમે શું લખો છો, કેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો છો, વગેરે પણ જોઈ-તપાસીને પછી તમને પસંદ-નાપસંદ કરવામાં આવશે.

આગળ શું વાંચશો?

 • જોબ કેન્ડીડેટ નોકરી માટે લાયક લાગવાનાં કારણ
 • જોબ કેન્ડીડેટ લાયક ન લાગવાનાં કારણ 
Subscribe to read more...

આ કોલમમાં આપણે નિયમિત રીતે આઇટીનાં વિવિધ ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા વિશેનું માર્ગદર્શન મેળવતા આવ્યા છીએ. એ બધી જાણકારી જેટલી જ મહત્ત્વી વાત છે ઇન્ટરવ્યૂની યોગ્ય તૈયારી. આ વિશે કેટલીક પ્રાથમિક માહિતી.

આગળ શું વાંચશો?

 • ઈન્ટરવ્યૂઃ આગલા દિવસની તૈયારીઓ
 • ઈન્ટરવ્યૂઃ શું ન કરવું?
 • ઈન્ટરવ્યૂઃ કેટલીક ગેરમાન્યતાઓ 
Subscribe to read more...

ઇટાલીના એક કમ્પ્યુટર એન્જિનયરે વિવિધ પ્રકારના ધ્વજ વિશે વધુ જાણવાનો શોખ હતો, એ શોખને આજે ધ્વજ વિશેના ઇન્ટરનેટ પરના કદાચ સૌથી મોટા રીસોર્સનું સ્વરુપ‚ લઈ લીધું છે

Subscribe to read more...

જો તમે બીજાથી કંઈક જુદું વિચારી શકતા હો એ એ વિચારે સાકાર પણ કરી શકતા હો તો ગૂગલ તમને આવતી આખી સદી માટે ઇલેક્ટ્રિસિટી ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાનું આહ્વાન આપે છે

Subscribe to read more...

કશુંક નવું વિચારી શકીએ તો કંઈક નવો આકાર આપી શકાય. બે ભેજાબાજ લોકોએ પોતાની જ‚રુરિયાત પ્રમાણે કંઈક નવું વિચાર્યું અને એે સાકાર પણ કરી બતાવ્યું!

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ લક્ષ્મીકાંતભાઈ કોઠારી, નાગપુર 

"મોબાઇલમાં ફોટોગ્રાફ પાડ્યા પછી અને કમ્પ્યુટરમાં કઈ રીતે લઈ શકાય અને વોટ્સએપ જેવી સર્વિસની તેે બીજા લોકો સાથે શેર કેવી રીતે કરવા?

Subscribe to read more...

ધારો કે તમારી પાસે તમારી પોતાની લાયસન્સ્ડ ગન છે. સામાન્ય રીતે તમે તેને લોક કરેલા ડ્રોઅરમાં મૂકી રાખો છો, પણ એક વાર ડ્રોઅર લોક કરવાનું ભૂલી ગયા અને ગન તમારી નાનકડી દીકરીના હાથમાં આવી ગઈ...

Subscribe to read more...

તમે હજી ફીચર (એટલે કે સાદા) ફોનનો ઉપયોગ કરતા હો અને સ્માર્ટફોન લેવો કે નહીં એની મૂંઝવણમાં હો તો તમારા માટે એક સારા સમાચાર છે. તમે આ વાંચી રહ્યા હશો ત્યારે સ્પાઇસ કંપનીનો ભારતનો પહેલો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતો સ્માર્ટફોન બજારમાં આવી ગયો હશે. આ ફોન સૌથી સસ્તા એન્ડ્રોઇડ ફોન કરતાં પણ સસ્તો છે!

આગળ શું વાંચશો?

 • એપનો જુવાળ ઓસરે છે?
 • તમારા આઈફોન-૫ની બેટરી ખરાબ છે?
 • આવે છે વિન્ડોઝ ૯
 • આઈફોન ૬ના લોન્ચમાં તકલીફ
Subscribe to read more...

ઓગસ્ટ ૬, ૧૯૪૫ના દિવસે જાપાનના શહેર હીરોશીમા પર અમેરિકન બી-૨૯ બોમ્બર પ્લેનમાંથી ‘લિટલ બોય’ નામ ધરાવતો અણુબોમ્બ ઝીંકાયો. એ સાથે એકસાથે ૮૦,૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા. અણુબોમ્બની પ્રચંડ તાકાતને કારણે શહેરનાં ૬૯ ટકા જેટલાં મકાનો તદ્દન ધરાશાયી થયાં અને બીજાં અનેક મકાનોને ગંભીર નુક્સાન થયું. 

Subscribe to read more...

 ‘સાયબરસફર’થી ટેકનોલોજીનું જ્ઞાન આપવા બદલ આપનો આભાર માનું છું. હું પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરું છું અને મે જાતે મારી શાળાના બ્લોગનું નિમર્ણિ કરેલું છે અને તે પણ ત્રણ વર્ષ પહેલાં. નિયમિત બ્લોગને અપડેટ પણ કરું છું. વિશેષમાં દર ત્રણ માસે મારી શાળાનું મુખપત્ર ‘દર્પણ’ના નામથી પ્રકાશિત કરું છું. 

Read more ...

કવર સ્ટોરી ફોટોગ્રાફ્સ વિશે છે, તો એ સંદર્ભે ફોટોગ્રાફી પર ફોકસ્ડ કેટલાક વિચારો! 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK