૦૨૮-જૂૂન ૨૦૧૪
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૮-જૂન ૨૦૧૪

સામાન્ય રીતે ‘સાયબરસફર’ના પાને આપણે એવી જ વાતો કરીએ છીએ કે એ વાંચીને કે વાંચતાં વાંચતાં જ, મેગેઝિનનું ફીંડલું વાળીને તમે તમારા પીસી કે મોબાઇલ પર ત્રાટકી શકો અને અહીં જણાવેલી વાતોનો જાતઅખતરો કરી શકો! 

Read more ...

ઉનાળાની ઋતુમાં બે જ વાત સામાન્ય રીતે સૌના મનમાં રમતી હોય છે - ગરમી અને કેરી.

ધારો કે અત્યારે તમારે કેરી વિશે વધુ જાણવું હોય તો તમે શું કરો? સિમ્પલ, ગૂગલ પર ત્રાટકો અને દુનિયાભરની કેરીની વિવિધ જાતો વિશે ક્યારેય ખૂટે નહીં એટલાં વેબપેજીસ ફંફોસવા લાગો! પણ તાલાળા-ગીરી વાડીમાંની કેસર કે વલસાડ-રત્નાગીરીના આંબે ઝૂલતી આફૂસ નહીં પણ તમારા હાથમાં રહેલી ને અબઘડી, સાચેસાચું, મીઠુંમધ જેવું બટકું ભરી શકાય એવી કેરી વિશે વધુ જાણવું હોય તો?

આગળ શું વાંચશો?

 • સાચોની શરુઆત
 • આકિકસ્ટાર્ટર શું છે?
 • એ બધું તો ઠીક પણ આ સાયો ખરેખર કામની ચીજ છે? 
Subscribe to read more...

કોઈ પણ વેબ સર્વિસમાં લોગ-ઇન થતી વખતે તમે જોયું હશે કે બ્રાઉઝર આપણને પાસવર્ડ સેવ કરી રાખવાની ઓફર કરે છે. આ સુવિધા કેટલી ઉપયોગી અને કેટલી જોખમી એ જાણી લો.

આગળ શું વાંચશો?

 • ગૂગલ ક્રોમઃ દરવાજા મોકળા
 • ઈન્ટરનેટ એક્સપ્લોરરઃ પ્રમાણમાં વધુ સલામત
 • મોઝિલા ફાયરફોક્સઃ સરળ અને સલામત
Subscribe to read more...

કમ્પ્યુટરમાં ખડકાતી જતી બિનજરુ‚રી ફાઇલ્સને સાફ કરવાનું કામ કરતા  ‘સીક્લિનર’ સોફ્ટવેર વિશે તમે જાણતા જ હશો.  હવે તેનું ઓટેમેટિક શેડ્યુલિંગ કરતાં શીખીએ.

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા

વર્ડ ૨૦૦૭ અને ૨૦૧૦માં બે લાઇન વચ્ચે ૧.૧૫ લાઇનનું સ્પેસિંગ હોય છે. આપણે તેને જરુ‚રિયાત મુજબ બદલી શકીએ છીએ, આ રીતે :

Subscribe to read more...

સવાલ લખી મોકલનાઃ મહેશ જાદવ 

વર્ડથી અનેક ખૂબીઓથી ઓછા પરિચિત મિત્રોને પણ આ સવાલના જવાબનો લાભ મળે એ માટે પહેલાં તો વર્ડમાં ટેબલ કેવી રીતે ઇન્સર્ટ કરાય એ જાણી લીએ.

Subscribe to read more...

જેટલી ઝડપે ઇન્ટરનેટે આપણા જીવનમાં પગપેસારો કર્યો તેના કરતાં ઘણી વધુ ઝડપે મોબાઇલ્સ પોતાની અસર ઊભી કરી રહ્યા છે. ઇન્ફર્મેશન ટેક્નોલોજીને ખરા અર્થમાં સૌના હાથમાં લાવી મૂકતા આ ક્ષેત્રમાં તમારા માટે કેવી તકો વિકસી રહી છે એ જાણો આ લેખમાં…

આગળ શું વાંચશો?

 • મોબાઈલ ટેસ્ટિંગ
 • મોબાઈલ હાર્ડવેર ડેવલપમેન્ટ
 • મોબાઈલ રીપેરિંગ
 • મોબાઈલ એપ્સ ડેવલપમેન્ટ
 • મોબાઈલ પ્લેટફોર્મ
 • નેટીવ એપ્સ
 • ક્રોસ પ્લેટફોર્મ એપ્સ
 • ભવિષ્ય 
Subscribe to read more...

લાંબો સમય રાહ જોવડાવ્યા પછી હવે એલઆઇસીએ પણ ઓનલાઇન ટર્મ પોલિસી રજૂ કરી છે. તમે ઓનલાઇન વીમો ખરીદ્યો હોય કે ખરીદવા માગતા હો તો તેનાં જમા-ઉધાર પાસાં જાણી લેવા જેવાં છે.

આગળ શું વાંચશો?

 • ભારતમાં વીમાની સ્થિતિ
 • ઓનલાઈન પોલિસીનું વેચાણ
 • ઈન્ટરનેટ પર પોલિસી ખરીદાય?
 • લાભ
 • ગેરલાભ
 • આટલું ધ્યાન રાખશો?
 • ઓનલાઈન પોલિસી ખરીદી શકાય આ રીતે? 
Subscribe to read more...

ઓફિસના કામકાજથી કે અભ્યાસથી કંટાળ્યા હો અને ઘડી-બે ઘડી કંઈક જુદું કરવાનો વિચાર આવે ત્યારે વોશિંગ્ટનનું વ્હાઇટ હાઉસ, દિલ્હીનું સંસદ ભવન કે ક્ધયાકુમારીનું વિવેકાનંદ રોક મેમોરિયલ કે હિમાલયમાંનું માનસરોવર કે પછી હોલીવૂડના સ્ટાર્સનાં ભવ્ય મેન્શન્સ વગેરે વગેરે સ્થળોએ લટાર મારવાની તક મળે તો? જેમ થોડી ફુરસદમાં આપણે બાઇક કે કાર લઈને લોંગડ્રાઇવ પર જઈએ એમ હવે થોડી મિનિટોની ફુરસદ મળે ત્યારે આપણે ગ્લોબટ્રોટિંગ કરી શકીએ છીએ, અલબત્ત, વર્ચ્યુઅલ!

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ નિરંજન વ્યાસ, બિલિમોરા 

પહેલી વાત તો કે ૨જી, ૩જી કે ૪જીમાંનો જી ‘જનરેશન’ શબ્દ પરથી આવ્યો છે. આપણો ફોન તેા મોડેલ મુજબ વિવિધ પ્રકારની ટેકનોલોજીથી કોઈ વાયર વિના ઇન્ટરેટ સાથે કનેક્ટ થઈ શકે છે. આ ટેકનોલોજી જે રીતે તબક્કાવાર વિકસતી જાય છે તે અનુસાર તેે સેકન્ડ, થર્ડ કે ફોર્થ જનરેશનની ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે.

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ હર્ષલ એમ.પટેલ મુંદ્રા (કચ્છ) 

મેં અઠવાડિયા પહેલાં જ મારો પોતાનો બ્લોગ બનાવ્યો છે. શું ગૂગલ એડસેન્સ ચાલુ કરવા માટે મારો બ્લોગ છ મહિના જૂનો હોવો જ‚રુરી છે? 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ નલીન શાહ, કપડવંજ 

કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને  આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે!

Subscribe to read more...

બજારમાં હવે ફોરકે ટીવીની ચર્ચા શરુ‚ થઈ છે. વધુ શાર્પ, વધુ ક્લિયરની આ રેસ ક્યાં અટકશે એ તો ખબર નથી, પણ ટીવીની ખરીદીમાં આપણે ક્યાં અટકવું એ નક્કી કરવામાં આ માહિતી તમને કામ લાગશે.

Subscribe to read more...

ફોટોગ્રાફમાં ધાર્યા ફેરફાર કરવા માટે ફોટોશોપ કે પિકાસા જેવા સોફ્ટવેર ઘણા ઉપયોગી છે, પણ એમાં એટલી બધી ખૂબીઓ છે કે શિખાઉ વ્યક્તિ ગૂંચવાઈ જાય. એના ઉપાય તરીકે ફોટોશોપે જ આપ્યાં છે તદ્દન સરળ ઓનલાઇન ટૂલ્સ!

Subscribe to read more...

જો તમે નવો સ્માર્ટફોન લેવાનું કે જૂનો બદલવાનું વિચારી રહ્યા હો તો ગયા મહિને અખબારોમાં આખા પેજની એક જાહેરખબરે જરુર તમારું ધ્યાન ખેચ્યું હશે. મોટોરોલા કંપનીએ મોટો જી પછી હવે મોટો ઇ ફોન ફક્ત ‚રુ.૬૯૯૯/-ની કિંમતે રજૂ કર્યો છે. જો તમને નાની સ્ક્રીન સાઇઝનો વાંધો ન હોય તો બીજાં બધાં સ્પેસિફિકેશનની રીતે આ ફોનમાં જે બધું, આ કિંમતે લગભગ બીજી કોઈ પ્રતિષ્ઠિત, ઇન્ટરનેશનલ બ્રાન્ડમાં મળતું નથી.

આગળ શું વાંચશો?

 • માઈક્રોસોફ્ટ સરફેસ પ્રોઃ લેપટોપ અને ટેબલેટનું મિશ્રણ, પણ ચાલશે, ખરું?
 • આવે છે સેમસંગની નવી પ્રોડક્ટ
 • ફેસબુકમાં પ્રાઈવસી સેટિંગ્સ ફરી બદલાયાં 
Subscribe to read more...

તમે પર્વતની ધાર પર ઊભા હો અને નીચે નજર નાખો તો ચાર હજાર ફૂટ ઊંડી ખીણ દેખાતી હોય તો તમે આગળ ડગલું માંડો ખરા? જવાબ આપતાં પહેલાં એટલું વિચારી લો કે દસ માળના બિલ્ડિંગની અગાશીએથી નીચે નાખતાં તમને કેવી લાગણી થાય છે? આ એવાં લગભગ ૩૫-૪૦ બિલ્ડિંગ ઉપરાઉપર ગોઠવ્યા પછી, છેક ટોચના માળેથી નીચે જોવા જેવી વાત છે!

Subscribe to read more...

 આજે સવારમાં અંક મળ્યો ને તરત જ વંચાઈ ગયો (એક બેઠકે વાંચવો ન હતો તો પણ). પૂરો થયો પછી ખૂબ જ પસ્તાવો થયો... ભારે કરી... હવે આખો મહિનો શું કરીશું?...

 

Read more ...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK