૦૨૭-મે ૨૦૧૪
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૭-મે ૨૦૧૪

આપણું ધાર્યું કરવા માટે એક આખી જિંદગી પણ ઓછી પડતી હોય છે, તો એક વેકેશન ક્યાંથી પૂરું પડે? વેકેશન નજીક આવવાનું હોય ત્યારથી, આપણને પોતાને વેકેશન મળવાનું હોય કે સંતાનોને, આપણે સૌ જાતજાતના વિચારોના ઘોડા દોડાવવા લાગીએ છીએ અને પછી દિવસો ઓછા પડે છે! 

Read more ...

ઇન્ટનેટ પર એવી સંખ્યાબંધ મેપ ગેમ્સ ઉપલબ્ધ છે, જેની મદદથી આપણે દુનિયાની ભૂગોળ વિશે આપણે કેટલુંક જાણીએ છીએ એ તપાસી શકીએ છીએ. જાણીએ આવી કેટલીક મજાની ગેમ્સ!

આગળ શું વાંચશો?

 • પોતાના દેશને જાણવાની અનોખી રીત
 • ભારત વિશે તમે કેટલું નથી જાણતા?
 • ગેમ કરતાં કંઈક વિશેષ
 • ભારતની જિગ્સો પઝલ
 • દુનિયાની સફર,નકશા પર
 • સ્માર્ટફોનમાં મેપ ગેમ્સ
 • વર્લ્ડ સિટિઝન
 • જ્યોગ્રાફી લર્નિંગ
 • કંટ્રીઝ લોકેશન 
Subscribe to read more...

કમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ અચાનક ઊડી ગઈ? કેટલાય ફોટોગ્રાફ્સ ખેંચ્યા પછી કેમેરાને પીસી સાથે કનેક્ટ કરતાં કાર્ડ ખાલીખમ દેખાય છે? આવું બને ત્યારે ડિલીટ થયેલી ફાઇલ્સ રીકવર કરવાના થોડા ચાન્સ છે, આ રીતે...

આગળ શું વાંચશો?

 • હાર્ડ ડ્રાઈવમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે?
 • આ વાત આપણા માટે શી રીતે કામની છે?
 • તો શું કરવુ?
 • રીકુવા સોફ્ટવેરના પ્રકાર
 • રીકુવાનો ઉપયોગ કરો આ રીતે 
Subscribe to read more...

તમે તમારી સિસ્ટમમાંના ડિજિટલ ડેટાની સાફસફાઈ કરી રહ્યા છો, સિસ્ટમની સ્ટોરેજ કેપેસિટી વધારવા તમે નકામી ફાઇલ્સ ડિલીટ કરી રહ્યા છો અને એ ઉત્સાહમાં કોઈ કામની ફાઇલ કે ફોલ્ડર પણ ઉડાવી દીધું! હવે? તમે કહેશો, નો પ્રોબ્લેમ - રીસાયકલ બીનમાં જઈ, એ ફાઇલ કે ફોલ્ડર શોધીને તેને રીસ્ટોર કરી લઈશું! ફાઇન, આ અંકમાં આપણે તેનાથી પણ એક સ્ટેપ આગળ વધીને, રીકુવા જેવા રીકવરી સોફ્ટવેરની પણ વાત કરી છે.

Subscribe to read more...

 ડિજિટલ ડેટાનું પ્રમાણ અત્યંત તેજ ગતિએ વધી રહ્યું છે, તેમ તેની સાથે તાલ મિલાવવા ડેટા સ્ટોર કરતાં સાધનોની ક્ષમતા પણ વધી રહી છે, જેમ કે હવે આવી રહી છે ૨૫૦ ડીવીડી ફિલ્મ સમાવી સકતી એક ડિસ્ક!સોની અને પાનાસોનિક કંપની બ્લુ-રે ડિસ્કથી આગળ વધીને નેક્સ્ટ જનરેશન સ્ટોરેજ ડિસ્ક વિક્સાવવા તરફ આગળ વધી રહી છે. આ ડિસ્ક આકર્ઇિવલ ડિસ્ક તરીકે ઓળખાશે.

Subscribe to read more...

 જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો તમારા પોતાના ધ્યાનમાં આવે એ પહેલાં, તમે ડેસ્કટોપ કરતાં મોબાઇલમાં વધુ નેટ સર્ફિંગ કરતા થઈ ગયા હશો! મોબાઇલ બ્રાઉઝિંગ સતત વધી રહ્યું છે અને આ ક્ષેત્રની કેટલીક ગ્લોબલ કંપનીઓના આંકડા મુજબ, વર્ષ ૨૦૧૩માં દુનિયામાં જેટલું નેટ બ્રાઉઝિંગ થયું તેમાંથી ૨૧.૬ ટકા મોબાઇલ પર થયું. વર્ષની શ‚રુમાં આ આંકડો ૧૩ ટકા હતો.

Subscribe to read more...

વર્ડ, પાવરપોઇન્ટ, એક્સેલ જેવા પ્રોગ્રામ્સની સાથોસાથ માઇક્રોસોફ્ટે ટાબરિયાંઓને મજા પડે એવા એક પ્રોગ્રામ પેઇન્ટની પણ ભેટ આપી છે. આવો જાણીએ આ પ્રોગ્રામની કેટલીક ખાસિયતો અને બનાવીએ એક મજાની રંગોળી.

Subscribe to read more...

મજબૂત પાસવર્ડનું મહત્ત્વ આપણે સૌ જાણતા હોવા છતાં તેના તરફ પૂરતું ધ્યાન આપતા નથી. આવો જાણીએ કે લોકો આપણો પાસવર્ડ કઈ રીતે તોડી કે ચોરી શકે છે અને બચાવના ઉપાય શા છે?

આગળ શું વાંચશો?

પાસવર્ડ ક્રેકિંગની મુખ્ય ટેકનિક વિશે જાણીએ

Subscribe to read more...

ઇન્ટરનેટ આપણા જીવનમાં વધુને વધુ પગપેસારો કરી રહ્યું છે ત્યારે ઓનલાઇન સલામતી માટેનાં કેટલાંક મહત્ત્વાં પગલાં જાણી લેવાં જરુ‚રી છે, તેના પર અમલ કરવાનું એથી પણ વધુ અગત્યનું છે!

આગળ શુ વાંચશો?

 • કમ્પ્યૂટર, ફોન, ટેબલેટ વગેરેને પાસવર્ડ પ્રોટેકટેડ રાખો
 • પેટ્રોલ પંપ પર સાવધ રહો।
 • ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન
 • સોશિયલ સાઈટના પ્રાઈવસી સેટિંગ્સ સમજો
 • કમ્પ્યુટરની યાદશક્તિ કમજોર બનાવો
Subscribe to read more...

આ કોલમમાં આપણે આઇ.ટી. ક્ષેત્રે રહેલી વિવિધ તકોની વાત કરતા આવ્યા છીએ. આજે એ ફલક થોડું વિસ્તારીને, આ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવવા અને સારી રીતે આગળ વધવા માટે શું શું જાણી લેવું અને કેવી તૈયારીઓ કરવી એ તપાસીએ. આ ક્ષેત્રોમાં તકો વધી છે તેમ હરીફાઈ પણ વધી જ છે!

આગળ શું વાંચશો?

 • આ ઉપરાંત કારકિર્દીના આયોજન માટે મદદ કરી શકે?
 • બહુરાષ્ટ્રીય કંપનીઓ કે ખૂબ મોટી કંપનીઓમાં જવાય?
Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ યોગેશ પટેલ, અમદાવાદ


વેકેશનમાં ટુર પરથી પરત આવ્યા પછી ખાસ કામ લાગે એવો સવાલ! પિકાસા એક ખરેખર અદભુત પ્રોગ્રામ છે. સામાન્ય રીતે આપણે ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા પછી તેમને જેમના તેમ સેવ કરી લેતા હોઈએ છીએ, પણ જો આપણી ફોટોગ્રાફી પર માસ્ટરી ન હોય અને આપણે લીધેલા ફોટોગ્રાફ્સ બધી રીતે પરફેક્ટ  ન હોય તો પિકાસા જેવા પ્રોગ્રામની મદદથી તેે સરસ રીતે અને સહેલાઈથી ટચઅપ કરી શકીએ છીએ. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ દીપક બારૈયા


તમારા પ્રશ્નના જવાબો આધાર, તમે કયા હેતુથી ગીતો ઇન્ટરનેટ પર અપલોડ કરવા માગો છો તેના પર છે. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ મનહર શુક્લા


જીમેઇલમાં થોડા થોડા સમયે યુઝર ઇન્ટરફએસ બદલાતા હોવાથી પાસવર્ડ ક્યાંથી બદલવો તેની ક્યારેક ગૂંચવણ થય છે.  

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ હેમાંગ પારેખ, સુરત


આ સવાલ વાંચીને તમારા બે પ્રકારના પ્રતિભાવ હોઈ શકે છે, જો તમે જીમેઈલનો ઉપયોગ કરતા હશો તો થશે કે આ કામ તો તદ્દન સહેલું છે, અને જો તમે યાહૂ મેઇલનો ઉપયોગ કરતા હશો તો થશે કે બસ આપણે પણ અહીં જ અટકીએ છીએ! 

Subscribe to read more...

જો તમે નવો નવો સ્માર્ટફોન લીધો હોય તો આ ફોનમાં જેમ ઊંડા ઊતરતા જશો તેમ તેમ તેની અનેક નવી ખૂબીઓ તમારી નજર સામે આવતી જશે. અહીં સ્માર્ટફોનની કેટલીક બહુ પાયાની, પણ નવા ફોનધારકો માટે નવી વાત આપી છે.

Subscribe to read more...

ગૂગલ મેપ્સમાં હવે ભારતનાં ૨૨ શહેરોનાં ૭૫ સ્થળોના ઇન્ડોર મેપ્સ ઉપલબ્ધ થયા છે, મતલબ કે મોલમાં કોઈ ચોક્કસ શોપ શોધવા હવે ફાંફાં મારવાં પડશે નહીં!

Subscribe to read more...

તમે પ્લેનમાં કેટલી વાર મુસાફરી કરી છે? બે  શક્યતા છે - કાં તો ક્યારેય નહીં, અથવા ઘણી વાર. પણે જો એમ પૂછવામાં આવે કે તમે પ્લેનમાં પાઇલટની સાથે કોકપીટમાં રહીને મુસાફરી કરી છે, તો? એક જ જવાબ હોઈ શકે - ક્યારેય નહીં, સિવાય કે તમે પોતે પાઇલટ હો.

Subscribe to read more...

ગયા મહિને ગૂગલે ટાઇટન એરોસ્પેસ નામની એક કંપની ખરીદી. આ કંપની ડ્રોન (એક પ્રકારનાં માનવરહિત પ્લેન) બનાવે છે. ગૂગલ કહે છે કે આ કંપનીએ બનાવેલા ડ્રોનથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં અને લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં તેને મદદ મળશે.

આગળ શું વાંચશો?

 • પૃથ્વી ખરેખર ગરમ થઈ રહી છે?
 • વાત એક જીવંત તસવીરની
 • ભારતમાં સતત વધી રહ્યો છે વોટ્સએપનો ફેલાવો
 • સ્માર્ટફોન માટે નવી કેમેરા એપ
 • પીસી કરતાં ટેબલેટનું વેચાણ વધી રહ્યું છે
 • વિદ્યાર્થીઓ માટે ખાસ
 • સીડી, ડીવીડી, બીડી અને હવે એડી
Subscribe to read more...

 ખૂબ ખુશ છું કે જે માહિતી મને ગૂગલ જેવડું મોટું સર્ચ એન્જિન આપી શકતું નથી, તે બધી માહિતી, ક્રિએટિવિટી, નોલેજ વગેરે મને ‘સાયબરસફર’ દ્વારા મળે છે. બધા લોકો કરતાં કંઈક અલગ જાણવા માટે એક માત્ર મેગેઝિન  એટલે ‘સાયબરસફર’.

ચિંતક સોઢા

 

Read more ...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK