૦૨૫-માર્ચ ૨૦૧૪
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૫-માર્ચ ૨૦૧૪

આપણને માનવી ગમે નહીં એવી હકીકત એ છે કે ઇન્ટરનેટનો સમાજના ભલા માટે જેટલો ઉપયોગ થઈ શકે છે, એના કરતાં ઘણો વધુ ઉપયોગ ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે થાય છે. એક જમાનામાં પોતાની પ્રોગ્રામિંગ સ્કિલ્સ ટેસ્ટ કરવા માટે આતુર યુવાનો વાઇરસ પ્રોગ્રામ તૈયાર કરતા હતા પણ એ વાત હવે વાસ્તવિક દુનિયાને બિલકુલ સમાંતર ડિજિટલ કરન્સી સાથે ઓર્ગેનાઇઝ્ડ સાયબરક્રાઇમથી સતત વિસ્તરતા ‘ડીપ વેબ’ સુધી પહોંચી ગઈ છે.

Read more ...

કમ્પ્યુટરને નુકસાન કરે તે વાઇરસ એવી આપણી એક સામાન્ય સમજ છે, પરંતુ વાઇરસ જેવા બીજા પણ ઘણા હાનિકારક સોફ્ટવેર હોય છે, આવો તેમાંના જાણીતા માલ્વેર વિશે માહિતી મેળવીએ.

આગળ શું વાંચશો?

 • વાઈરસ
 • વાઈરસના પ્રકાર
 • ઈ-મેઈલ વાઈરસ
 • વર્મ
 • એડ્વેર
 • સ્પાયવેર
 • સ્પાયવેર શું કરી શકે છે?
 • પહેલો જાણીતો વાઈરસ
 • માલ્વેર કોણ તૈયાર કરે છે અને શા માટે?
 • ડીપવેબનો વધતો પ્રચાર
 • શું એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં પણ વાઈરસ હોઈ શકે? 
Subscribe to read more...

આઇટી સ્ટુડન્ટ માટે રોલમોડેલ બની ગયેલા માઇક્રોસોફ્ટ કંપનીના નવા સીઇઓ તેમના પોતાના વિશે, પોતાની કંપની વિશે અને આપણા સૌ વિશે શું વિચારે છે? જાણીએ એમણે માઇક્રોસોફ્ટ કંપનીના તમામ એમ્પ્લોઇને મોકલેલા પહેલા ઈ-મેઇલમાંથી.

Subscribe to read more...

ભારત દુનિયાના એવા કેટલાક અજબ દેશોમાંનો એક છે, જ્યાં ઇન્ટરનેટના યુઝર્સમાં પુરુષોનું પ્રમાણ ઘણું વધુ છે, ભારતમાં ઇન્ટરનેટ પર એક્ટિવ યુઝર્સમાં મહિલાઓનું પ્રમાણ માત્ર ૩૦ ટકા છે! ગૂગલે આ સ્થિતિ સુધારવા કમર કસી છે કેમ કે ગૂગલના મતે જો મહિલાઓ ઓનલાઇન સક્રિય થાય તો તેમના જીવન અને સરવાળે આખા સમાજ પર ઘણી હકારાત્મક અસર થાય. 

Subscribe to read more...

ઘર ઘરમાં જોવા મળતી મજાની ચકલી મોબાઇલ સિગ્નલ્સના પાપે હવે ગૂમ થઈ ગઈ છે, પણ ધ નેધરલેન્ડ્સના એક પેઇન્ટર અને પેપરક્રાફ્ટ આર્ટિસ્ટ જોહાન શેફ્ટ પોતાની રીતે ચકલીની યાદ જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. બાજુમાં દેખાય છે એ બધાં જ પંખી કાગળમાંથી બનાવેલાં ૩ડી મોડેલ છે.  

Subscribe to read more...

એકધારું કમ્પ્યુટર પર કામ કરીને થાક્યા, ૧૦ મિનિટનો બ્રેક લેવા માગો છો? અથવા કોઈ મહત્ત્વનું કામ હાથ પર લીધું છે અને બરાબર અડધા કલાકમાં પૂરું કરવા માગો છો? કોઈ પણ કામમાં સમયનો પાકો હિસાબ રાખવામાં પણ હવે ગૂગલની મદદ લઈ શકાય છે.  

Subscribe to read more...

ઇન્ફર્મેશન ટેક્નોલોજી કરતાં પણ વધુ ઝડપે શું વિકસી રહ્યું છે, જાણો છો? ડેટા! આપણે પોતે જનરેટ કરેલો ડેટા. આ ડેટાને ધાર્યો ઉપયોગ કરવા માટે તેને વૈજ્ઞાનિક ઢબે ગોઠવવો અને જાળવવો જ‚રી છે. આઇટીનાં અન્ય ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રમાં પણ કારકિર્દીની ઉજ્જવળ તકો છે.

આગળ શું વાંચશો?

 • DBAની જવાબદારીઓ શું હોય છે?
 • ડેટાબેઝમાં સ્ક્રિપ્ટ લખવી એ શું હોય?
 • ડેટાબઝ ડિઝા– કોણ કરે છે?
 • DBA ના ક્ષેત્રે પ્રવેશવા માંગતા લોકોને શું સલાહ?
 • DBA ની કારકિર્દી કેવીરીતે બનાવી શકાય
 • કરિયર સેન્ટ્રલ ડિક્શનરી 
Subscribe to read more...

‘એ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ’ એટલે કે વ્યક્તિની ઓળખ એ કેવા લોકોની સંગતમાં રહે છે તેનાથી ઘડાય છે. આજના જમાનામાં આ કહેવત બદલીને ‘એ મેન ઇઝ નોન બાય ધ રિંગટોન હી કીપ્સ’ એવી કરી શકાય. તમારા ફોનમાંનો રિંગટોન કે કોલરટ્યૂન તમારા સ્વભાવ કે મિજાજ વિશે ઘણું બધું કહી શકે છે.

આગળ શું વાંચશો?

 • મેથ્સ ટિપ્સ એન્ડ ટ્રિક્સ
 • ઈંગ્લિશ ગ્રામર બુક 
Subscribe to read more...

ઇંગ્લિશ ગ્રામર ગૂંચવણભર્યું તો છે, પણ એ પણ સ્વીકારવું રહ્યું કે તેને સહેલું બનાવવાના પ્રયાસો પણ સતત થતા રહે છે. ઇંગ્લિશ ગ્રામરના કેટલાક પાયાના સિદ્ધાંત સમજવામાં ચિત્રો બહુ મદદ‚રુપ થઈ શકે છે. આ રહ્યાં ઉદાહરણ... 

Subscribe to read more...

સવાલ લખી મોકલનાર- અલકેશ દવે, અમદાવાદ


માઇક્રોસોફ્ટ વર્ડમાં સામાન્ય રીતે ડીફોલ્ટ પેજસાઇઝ લીગલ અથવા લેટર હોય છે. લેટર (૮.૫ x ૧૧ ઇંચ) અને એ૪ (૮.૨૭ x ૧૧.૬૯)ના માપમાં નજીવો તફાવત છે, પણ લીગલ પેજની સાઇઝ (૮.૫ x ૧૪ ઇંચ) હોય છે, એટલે કે ઊંચાઈમાં તે ખાસ્સું વધુ હોય છે. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનાર - રજનીકાંત સાપાવડિયા, ગામ ઘણાદ, તા. લખતર


આપણે કોઈ પણ વેબસાઇટમાં ઈમેઇલ સબસ્ક્રિપ્શન કરીએ ત્યારે ફીડબર્નર દ્વારા સબસ્ક્રિપ્શન થાય છે. તો આ ફીડબર્નર શું છે અને તે નવી માહિતીના ઈમેઇલ અપડેટ ઈમેઇલ કેવી રીતે આપે છે તેની સંપૂર્ણ માહિતી આપશો.

Subscribe to read more...

જો તમે ઇન્ટરનેટનાં વેબપેજીસની વારંવાર પ્રિન્ટ લેતા હો તો પયર્વિરણ અને પ્રિન્ટરની ઇંક બંનેના બચાવ માટે વેબપેજમાં જેટલું જ‚રુરી હોય તેટલી જ બાબતોને પીડીએફ તરીકે સેવ કરીને તેની પ્રિન્ટ લઈ શકાય છે. આ રીતે... 

Subscribe to read more...

આજના સમયમાં દિવસમાં લાંબો સમય કમ્પ્યુટર સામે બેસીને કામ કરવું ઘણા લોકો માટે અનિવાર્ય થઈ પડ્યું છે, જેની લાંબા ગાળે સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, જો અહીં આપેલી બાબતોને સદંતર અવગણીએ તો! 

આગળ શું વાંચશો?

 • કમરને આધાર આપવા....
 • કાંડા અને આંગળીઓની યોગ્ય સ્થિતિ
 • ગરદનની યોગ્ય સ્થિતિ
 • આંખ પર તણાવ ઓછો કરો
 • હળવાશ રાખો
 • શરીર પર આવાં બળોની અસર ઓછી કરવા માટે
 • કામકાજ વખતે થોડીવાર બ્રેક લો
 • તમારી રોજિંદી ક્રિયાઓને ગોઠવો અે પરિણામલક્ષી કામ કરો
 • સ્વસ્થ રહો
 • મૂળ મુદ્દાની વાત
Subscribe to read more...

જાણી લઈએ વિન્ડોઝ એક્સપ્લોરરમાં જુદી જુદી ફાઇલ્સ સિલેક્ટ કરીને તેની બીજા ફોલ્ડરમાં લઈ જવાના સહેલા રસ્તા 

Subscribe to read more...

પેરિસના ડેવલપરે બનાવેલી એક મજાની વેબસાઇટ પર આખી દુનિયાનાં અજબ-ગજબનાં સ્થળો વિશે જોઈ-જાણી શકાય છે 

Subscribe to read more...

તમે કોઈ કોફીશોપમાં કોફી પીવા ગયા હો અને મેનુકાર્ડમાં જેનું નામ વાંચવામાં પણ તકલીફ પડતી હોય એવી કોઈ ખાસ પ્રકારની કોફી ઓર્ડર કરવા માગતા હો, પણ એ પહેલાં, એ કોફી વિશે વિકિપીડિયા પર સર્ચ કરી લેવા માગતા હો તો? 

આગળ શું વાંચશો?

 • મોબાઈલને મળશે આંખો ને મગજ
Subscribe to read more...

ગયા મહિને અખબારોમાં પહેલા આખા પેજની જાહેરાત સાથે જે સ્માર્ટફોન લોન્ચ થયો અને મોટો જી ઓનલાઇન શોપિંગ પોર્ટલ પર લોન્ચ થયાના થોડા જ સમયમાં આઉટ-ઓફ-સ્ટોક પણ થઈ ગયો હતો. હવે એ ફરી ઉપલબ્ધ થઈ ગયો છે. જો તમે સરખામણીમાં આકર્ષક કિંમતે પાવરપેક્ડ સ્માર્ટફોન ફોન તરીકે મોટો જી તરફ નજર દોડાવી રહ્યા હો તો આ ફોનમાં શું વધુ મળે છે એ શું ઓછું મળે છે એનાં લેખાંજોખાં કરી લઈએ.

આગળ શું વાંચશો?

 • પ્રીમિયમ સેગમેન્ટમાં ઝોલોની એન્ટ્રી
 • ફૂલ એચડી સ્ક્રીન સાથે બજેટ સ્માર્ટફોન
 • ઝોલોનો નવોબજેટ ફોન
 • વિશ્વનો સૌથી પાતળો ફોન
 • ગુજરાતી ફોન્ટવાળો બજેટ સ્માર્ટફોન
 • કી-બોર્ડ સાથે ટેબલેટ 
Subscribe to read more...

 

‘સાયબરસફર’ મેગેઝિનના બધા અંકો નિયમિત વાંચન કરું છું અને તેના થકી અમારા જ્ઞાનમાં ઘણો વધારો થયો એ બદલ આપ સૌે મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. 

 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK