ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૯-સપ્ટેમ્બર ૨૦૧૩

આપણે સૌ ખરેખર એક રોમાંચક સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણા પરિવારમાં ઘણા લોકો એવા મળી આવશે જેમણે ફાનસના અજવાળે જીવાતી ને ફક્ત રેડિયોના અવાજ થકી દુનિયા સાથે તાલ મિલાવતી જિંદગી જોઈ છે. એ જ લોકો આજે પલકના ઝપકારે, વિશ્વના ખૂણે ખૂણા સુધી પહોંચતું કમ્યુનિકેશન પણ જોઈ રહ્યા છે! 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર શરુ‚ થઈ રહ્યો છે એક નવો યુગ!

‘એસએમએસ પરેશ ટુ સે આઇ વીલ બી ધેર ફોર મીટિંગ એટ ટેન, "કોલ હોમ, "શો માય ફોટોઝ ફ્રોમ સિંગપોર ટ્રીપ, "ઇઝ માય ફ્લાઇટ ઓન ટાઇમ?, "વ્હેર ઇઝ માય હોટેલ?, "હુ ઈ ઓલ્ડર, ઓબામા ઓર હીઝ વાઇફ?, "પ્લીઝ બુક એ ટેબલ ફોર ટુ એટ ક્વિકબાઇટ રેસ્ટોરન્ટ...

આગળ શું વાંચશો?

 • એપલે કરી શરુઆત
 • ગૂગલ નાઉની એન્ટ્રી 
Subscribe to read more...

ઈ-મેઇલના એટેચમેન્ટમાં કે કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કરતાં કમ્પ્યુટરમાં આવી પડેલી ઝીપ કે રાર ફાઇલ કેવી રીતે ઓપન કરવી તેની મૂંઝવણ છે? આવો સમજીએ આ પ્રકારની ફાઇલ્સના ઉપયોગની રીત.

આગળ શું વાંચશો?

 • ફાઈલ કે ફોલ્ડર કમ્પ્રેસ કરવા માટે
 • કમ્પ્રેસ્ડ ફોલ્ડરમાંની ફાઈલ્સ એક્સ્ટ્રેક્ટ કરવા માટે
 • આટલું નોંધી લેશોઃ 
Subscribe to read more...

વિન્ડોઝમાં એક જ કામ કરવાના અનેક ઉપાય હોય છે. સવાલ ફક્ત આપણું કામ ઝડપી અને સરળ બનાવે તેવા રસ્તા શોધવાનો હોય છે - આવા કેટલાક રસ્તા મળશે ટાસ્કબારમાંથી. 

Subscribe to read more...

જાણીતી વેબસાઇટ સીનેટ (cnet.com)ના એક્ઝિક્યુટિવ એડિટર ડેવિડ કાર્નોયના એક સંબંધી થોડા સમય પહેલાં ઘરની સાફસૂફી કરતા હતા ત્યારે તેમને બેઝમેન્ટમાંથી તેમનું પોતાનું જૂનું કમ્પ્યુટર મળી આવ્યું. એ કમ્પ્યુટર માટે ‘જૂનું’ વિશેષણ પૂરતું નથી. એ કોલ્બી વૉકમેક છે, પહેલું બેટરી ઓપરેટેડ કમ્પ્યુટર અને એલસીડી ડિસ્પ્લેવાળું પહેલું પોર્ટેબલ મેક કમ્પ્યુટર! આ કમ્પ્યુટરને આપણે લેપટોપનો પિતામહ કહી શકીએ! આ કમ્પ્યુટર એપલે નહીં પણ કોલ્બી સિસ્ટમ્સના ચક કોલ્બીએ ૧૯૮૨માં બનાવ્યું હતું.  

Subscribe to read more...

"કેનનોટ ડિલીટ ફાઇલ : એક્સેસ ઇઝ ડિનાઇડ. મેક સ્યોર ધ ડિસ્ક.... ક્યારેક ને ક્યારેક તમે તમારા કમ્પ્યુટરમાંની કોઈ ફાઇલ કે ફોલ્ડરને ડિલીટ કરતી વખતે આવી નોટીસ જોઈ હશે. એ ફાઇલ કોઈ પ્રોગ્રામમાં ઓપન ન હોય અને છતાં આપણે તેને ડિલીટ ન કરી શકીએ એટલે અકળામણ થઈ આવે. કમ્પ્યુટરના આપણાથી વધુ જાણકારની મદદ લઈએ તો પણ ઉકેલ ન આવે તો? તો આ પ્રમાણે પગલાં લઈ શકાય... 

Subscribe to read more...

સર્ફિંગ કરવા માટે મોટા ભાગે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરતા હશો. આમ તો બધી રીતે આ બ્રાઉઝર સ્માર્ટ છે, પણ તેની એક તકલીફ એ છે કે તે કમ્પ્યુટરની મેમરીનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે.  

Subscribe to read more...

ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! બરાબર, આપણે સૌ આ જાણીએ છીએ અને તક મળે ત્યારે આ ભાષાની ગૂંચવણો પર હસીએ પણ છીએ. પણ દિલ પર હાથ મૂકીને કહો, તમારો પોતાનો, ઇંગ્લિશ પર પાવરફૂલ કમાન્ડ હોય તો તમને ગમે કે નહીં? 

તો ટૂંકી વાત એટલી કે હવેથી આપણે ઇન્ટરનેટની ગલીગૂંચીઓમાં ચક્કર લગાવીને, અંગ્રેજી ભાષા પર મજબૂત પકડ મેળવવામાં મદદરુ‚પ થાય એવી વાતો શોધી એને સમજવાનો પ્રયાસ કરીશું. 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર સર્ફ કરતી વખતે તમે માઉસથી ક્લિક કરી દો અને પછી મગજમાં ઝાટકો વાગે કે ‘અરે ક્લિક નહોતું કરવાનું!’ આવું તમારી સાથે થાય છે? 

Subscribe to read more...

મિત્રો આપણે ગયા અંકમાં ERP એટલે શું અને તેમાં ઉપલબ્ધ વિવિધ કારકિર્દીની ચર્ચા કરી હતી. ERP ક્ષેત્રે સૌથી મહત્ત્વનો ભાગ ભજવવાનો થાય છે, ફંકશનલ કન્સલ્ટન્ટને!

આગળ શું વાંચશો?

 • ERP ફંકશનલ કન્સલ્ટન્ટ કેવી રીતે બની બની શકાય? કોણ બની શકે?
 • બિનઅનુભવી વ્યક્તિઓ ફંકશનલ કન્સલ્ટન્ટ બની શકે?
 • ફંકશનલ કન્સલ્ટન્ટ તરીકેની કારકિર્દીનું ભવિષ્ય કેવું છે?
 • ફંકશનલ કન્સલ્ટન્ટની કારકિર્દી અપનાવતાં પહેલાં કંઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? 
Subscribe to read more...

તમને બ્રાઉઝરમાં અનેક ટેબ ખોલીને સર્ફિંગ કરવાની ટેવ હોય તો ટેબને પિન કરવાની ટેવ તમારા માટે ઘણી રીતે લાભદાયી સાબિત થાય તેમ છે.

આગળ શું વાંચશો?

 • પિન ટેબ કરવાથી ફરક શું પડે છે?
 • સ્માર્ટ ટેબ ગ્રુપ તૈયાર કરો 
Subscribe to read more...

જીમેઇલની શ‚રુઆત વખતે આપણને બીજા કરતાં સખ્ખત વધુ સ્ટોરેજનો લાભ મળ્યો હતો, એ લાભ સતત વધતો રહ્યો છે. 

Subscribe to read more...

કમ્પ્યુટર આપણને આટલું બધું ઉપયોગી શા માટે લાગે છે? સૌથી મોટું કારણ એ કે કમ્પ્યુટર આપણું કામ સહેલું બનાવે છે. કેટકેટલાંય કામ એવાં છે જે કરતાં સામાન્ય રીતે કલાકો વીતે, એ કામ કમ્પ્યુટર ચપટી વગાડતાં કરી આપે છે. પરંતુ એ માટે, કમ્પ્યુટરના વિવિધ પ્રોગ્રામ્સની પાયાની ખૂબીઓની પાકી સમજ હોવી જરુ‚રી છે. 

Subscribe to read more...

વેકેશનમાં દક્ષિણ ભારતના પ્રવાસે જનારા ગુજરાતીઓ મોટા ભાગે બે વાતની ફરિયાદ કરતા હોય છે, "ઇડલી-સાંભાર ખાઈ ખાઈને કંટાળી ગયા અને ત્યાં તો કોઈ હિન્દીમાં પણ જવાબ આપતું નથી!

આગળ શું વાંચશો?

 • બીજી સગવડો પણ જાણી લો 
Subscribe to read more...

વિકિપીડિયાનો તમે કેટલોક ઉપયોગ કરો છો?  

Subscribe to read more...

સાદા ફોન અને સ્માર્ટફોનમાં પાયાનો તફાવત એ છે કે તમારી આખી ડિજિટલ લાઇફ સ્માર્ટફોનમાં પણ સમાઈ જાય છે. જો તમે સ્માર્ટફોનનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારા મેઇલ્સ (બિઝનેસ અને બેન્ક સંબંધિત બધા જ), બેન્ક એપ્સ, પર્સનલ ફોટોઝ સહિત ઘણી બધી સેન્સિટિવ ઇન્ફર્મેશન તમારા સ્માર્ટફોનમાં ધરબાયેલી હોય છે. પહેલાં સાદો ફોન ખોવાય તો બહુ બહુ તો આપણા બધા કોન્ટેક્ટ્સ જતા, પરંતુ હવે?

આગળ શું વાંચશો?

 • પહેલું પગલું
 • બીજું પગલું
 • કેટલીક સ્પષ્ટતા 
Subscribe to read more...

કમ્પ્યુટરમાં આપણા અવાજને પારખીને તે અનુસાર ટાઇપ કરવાની કે યોગ્ય પગલાં લેવાની સગવડ - સ્પીચ રેકગ્નિશન - આમ તો વર્ષો જૂની છે, પરંતુ ઉચ્ચારો પારખવાની તેની પ્રમાણમાં મર્યાદિત ક્ષમતાને કારણે આ સુવિધા ખાસ જાણીતી થઈ નથી. પરંતુ હવે સ્માર્ટફોનના આગમન સાથે વાત બદલાઈ છે.

આગળ શું વાંચશો?

 • વોઈસ સર્ચ
 • વોઈસ એકશન
 • વોઈસ ટાઇપિંગ
 • પીસી/લેપટોપમાં વોઈસ
 • જાણીને અજમાવવા જેવા વોઈસ કમાન્ડસ 
Subscribe to read more...

ઇન્ફર્મેશન ટેક્નોલોજી આપણી આસપાસ તો વિસ્તરી જ રહી છે, હવે તે આપણા પેટની અંદર પણ પહોંચવા લાગી છે!  

Subscribe to read more...

ફેસબુક પરથી લોકો પ્રોડક્ટ્સ ખરીદી શકે એ માટે ફેસબુક એક નવી મોબાઇલ પેમેન્ટ સિસ્ટમ ફેસબુક રજૂ કરે તેવી શક્યતા છે.

આગળ શું વાંચશો?

 • ભારતની પહેલી વાયરલેસ કંટ્રોલર સિસ્ટમ
 • ટૂંક સમયમાં સરળતાથી ઉપલબ્ધ થશ ૧૩ મેગાપિક્સલના કેમેરાવાળા સ્માર્ટફોન
 • ૪૧ મેગાપિક્સલનો કેમેરા, મોબાઈલમાં
 • આખરે સ્માર્ટફોનનું વેચાણ સાદા ફોનથી આગળ નીકળ્યું
 • ન્યૂયોર્ક પોલીસનું શૂટિંગ 
Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com