૦૨૧-નવેમ્બર ૨૦૧૩
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૧-નવેમ્બર ૨૦૧૩

નૂતન વર્ષ આપના જીવનમાં આનંદનો નવો ઉજાસ લાવે એવી હાર્દિક શુભેચ્છાઓ! 

Subscribe to read more...

આ અંક તમારા હાથમાં પહોંચ્યો તે પહેલાં, તમારા સુધી ખબર પહોંચી જ ગયા હશે કે ગૂગલની બહુ ગાજેલી ક્રોમબુક ભારતમાં પણ લોન્ચ થઈ ગઈ છે. તમે નેટ પર તેના વિશે ખાંખાંખોળાં કર્યાં હશે કે અખબારોમાં તેના વિશે અલપઝલપ વાંચ્યું હશે તો એક મુદ્દો ચોક્કસ તમારા ધ્યાન પર આવ્યો હશે - ગૂગલ કહે છે કે આ કંઈક અલગ પ્રકારનું કમ્પ્યુટર છે!

આગળ શું વાંચશો?

 • પર્સનલ કમ્પ્યુટર અને ઓલ ઈન-વન
 • લેપટોપ, નોટબુક, મેકબુક
 • અલ્ટ્રાબુક, ક્રોમબુક
 • એસસ ટ્રાન્સફોર્મર બુક ટ્રાયો
 • નેટબુક
 • આઈપેડ ટેબલેટ
 • ગૂગલ ક્રોમ પિકસેલ
 • કમ્પયુટરનાં સ્પેસિફિકેશન્સ તમને ગૂંચવે છે? આ રહી સરળ સમજણ... 
Subscribe to read more...

ઘણા વાચક મિત્રોની માગણી હતી કે Resume, CV and Bio- Data નો તફાવત શું? તે ઝડપથી માઇક્રોસોફ્ટ વર્ડમાં કેવી રીતે તૈયાર કરવું તે જણાવો તથા તેનું આદર્શ ફોર્મેટ કયું કહેવાય તે જણાવો. તો આવા રોજબરોજના જીવનને સ્પર્શતા માઇક્રોસોફ્ટ વર્ડના ઉપયોગોને આજની સફરમાં વણી લઈએ છીએ. પહેલા તો સમજી લઈએ કે Resume, Bio-Data and CV માં તફાવત શું છે.

આગળ શું વાંચશો?

 • બાયોડેટામાં શું લખવું જરુરી છે 
Subscribe to read more...

કમ્પ્યુટરના કોઈ પણ પ્રોગ્રામની ખપ પૂરતી સુવિધાઓ જાણી લેવી એ એક વાત છે અને આ પ્રોગ્રામ કઈ રીતે ડિઝાઈન થયો છે એ સમજીને તેની બધી ખૂબીઓ ઉપયોગમાં લેવી એ બીજી વાત છે. જો તમે વર્ડના પાવરફૂલ યુઝર બનવા માગતા હો તો આ પ્રોગ્રામના પાયામાં રહેલા કન્સેપ્ટને સમજી લો અને પછી જુઓ, તમારું કામ કેટલું સહેલું બને છે!

આગળ શું વાંચશો?

 • માઈક્રોસોફ્ટ ઓફિસ બટન
 • કિવક એક્સેસ ટૂલબાર
 • રીબન
 • કમાન્ડસ
 • મિનિ ટૂલબાર
 • સ્ટેટસબાર
 • Shortcuts 
Subscribe to read more...

ગૂગલની ‘કંઈક અલગ પ્રકારના કમ્પ્યુટર’ જેવી ક્રોમબુક આખરે ભારતમાં આવી ગઈ છે. ગૂગલનો સખ્ખત ઉપયોગ કરતા લોકો માટે તે ખૂબ ઉપયોગી છે, પણ સરેરાશ ભારતીય યુઝર માટે એ વિન્ડોઝ આધારિત લેપટોપનો વિકલ્પ બની શકે તેમ નથી.

આગળ શું વાંચશો?

 • ક્રોમ ઓએસ
 • ક્રોમબુક આપણે કેટલી કામની? 
Subscribe to read more...

કેવી રીતે કામ કરે છે આપણું મગજ? તબીબી વિજ્ઞાન અત્યંત આગળ વધ્યું હોવા છતાં માણસના મગજનો હજી પૂરો તાગ મેળવી શકાયો નથી. આપણે જાણીએ મગજની પ્રાથમિક જાણકારી. 

Subscribe to read more...

એકથી વધુ વિન્ડો ઓપન કરીને કામ કરતા હો તો બધી વિન્ડોને સહેલાઈથી મેનેજ કરવાની કેટલીક રીત જાણી લેવા જેવી છે.

આગળ શું વાંચશો?

 • તમારા મનગમતા આઈકન ગોઠવો 
Subscribe to read more...

‘માય કમ્પ્યુટર’ પર ક્લિક કરી, આપણે આપણા કામની ફાઇલ ફટાફટ ઓપન કરી લેતા હોઈએ છીએ, પણ એ ઉતાવળમાં, વિન્ડોઝ એક્સપ્લોરરનાં ઘણાં ઉપયોગી પાસાં આપણા ધ્યાન બહાર જતાં રહે છે. અહીં એ બધાં પર એક નજર...

આગળ શું વાંચશો?

 • નેવિગેશન પેન
 • બેક એન્ડ ફોરવર્ડ
 • ટૂલબાર
 • એડ્રેસબાર
 • લાઈબ્રેરી પેન
 • કોલમ હેડિંગ્સ
 • ફાઈલ લિસ્ટ
 • સર્ચ બોક્સ
 • ડીટેઈલ્સ પેન
 • પ્રીવ્યૂ પેન 
Subscribe to read more...

મોટા ભાગના લોકોની આ સમસ્યા છે કેમ કે તેઓ એકથી વધુ ઈ-મેઇલ આઇડી ધરાવતા હોય છે. જુદાં જુદાં ઈ-મેઇલ આઇડી હોવાનાં દરેક માટે અલગ અલગ કારણો હોય છે, પણ સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણું એક મુખ્ય ઈ-મેઇલ આઇડી હોય છે જેનો આપણે નિયમિત ઉપયોગ કરીએ છીએ અને તેની સાથોસાથ બીજાં ઈ-મેઇલ એકાઉન્ટ જ‚રુર મુજબ જોવાં જ‚રુરી હોય છે.  

Subscribe to read more...

બિલકુલ લગાવી શકાય. સવાલ સાદો છે, પણ ઘણા લોકોને સતાવતો હોય છે. પહેલી દૃષ્ટિએ, લેપટોપમાં કી-બોર્ડ તો હોય જ છે, પછી બીજું કી-બોર્ડ લગાવવાની શી જ‚રુર એવો વિચાર પણ આવી શકે. પરંતુ, ઘણાં કારણોસર આવી જરુ‚ર ઊભી થઈ શકે છે. એક તો, લાંબા સમય સુધી પીસી પર મોટી કીવાળા કી-બોર્ડ પર કામ કરવાની આદત પડી ગઈ હોય તો પછી લેપટોપના નાના કી-બોર્ડ પર કામ કરવું ઘણા લોકોને મુશ્કેલ લાગે છે. 

Subscribe to read more...

મોબાઇલ આપણા સૌ પર કેટલો હાવી થઈ ગયો છે એની આ બધી છે સાબિતી. દરેક તસવીરમાં અલગ અલગ લોકો પોતપોતાના મોબાઇલમાં પરોવાયેલા ઝડપાયા છે, પણ દરેકમાં ધ્યાન ખેંચે એવો મુદ્દો એક જ છે - લોકો જે નજર સામે કે સાથે છે એ માણતા નથી અને બીજે ક્યાંક દોસ્તી કે મજા શોધે છે! 

Subscribe to read more...

દિવાળીની રજાઓમાં કંઈક ખરેખર મજા પડે એવું કરવું છે? ‘ફાયરબોય એન્ડ વોટરગર્લ’ ગેમ રમી જુઓ!

Subscribe to read more...

‘આઉટ ઓફ થિંકિંગ’ની વાતો તો બહુ સાંભળી, આપણે એને અમલમાં મૂકીએ. તમારો કોઈ ગમતો ફોટોગ્રાફ પસંદ કરો અને તેમાં જુદાં જુદાં બેકગ્રાઉન્ડ બદલી જુઓ! તમે આ કામ સહેલાઈથી કરી શકો છો - કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના.

આગળ શું વાંચશો?

 • મૂળ બેકગ્રાઉન્ડ દૂર કરવા માટે
 • નવું બેકગ્રાઉન્ડ ઉમેરવા માટે 
Subscribe to read more...

ફેસબુક કરતાં ક્યાંય પાછળ એવા ગૂગલ પ્લસને વધુ લોકપ્રિય બનાવવા માટે તેમાં ફોટો મેનેજમેન્ટ સંબંધિત ઘણી નોંધપાત્ર સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આ સુવિધાનો તમે કઈ રીતે લાભ લઈ શકો એ જાણી લો!

આગળ શું વાંચશો?

 • ઓટો બેકઅપ
 • ઓટો એન્હેન્સમેન્ટ
 • ફોટો સ્ટોરેજ
 • ફોટો એડિટિંગ
 • ફોટો શેરિંગ
 • આટલું ખાસ ધ્યાને લેશો
 • ઓટો-ઓસ્સમ
 • ફેસબુકમાં આલબમ શેરિંગ 
Subscribe to read more...

તમારી ગૂગલ એકાઉન્ટ તમારી જ માલિકીનો છે, એવું સાબિત કરવાનો સમય આવે તો? જાણો કેટલાંક અગમચેતીનાં પગલાં.

તમારા માટે તમારો ગૂગલ એકાઉન્ટ કેટલો મહત્ત્વનો છે? તમારા જીમેઇલને એક વાર ઓપન કરો, શાંતિથી તેમાં રહેલા તમારા બધા ઈ-મેઇલ પર એક નજર ફેરવો અને તમને આ સવાલનો જવાબ મળી જશે. હજી તો આપણે ફક્ત જીમેઇલનું ખાતું જોયું છે, બીજી ગૂગલ એપ્સમાં બીજી કેટલીય મહત્ત્વની માહિતી ધરબાયેલી પડી હશે. હવે બે ઘડી માટે ધારી લો કે તમે તમારા ગૂગલ એકાઉન્ટનો પાસવર્ડ ભૂલી ગયા, તો? અથવા કોઈએ તમારું એકાઉન્ટ હેક કર્યું પાસવર્ડ બદલી નાખ્યો અને હવે ગૂગલની અદાલતમાં સાબિત કરવાનું છે કે તમારા એકાઉન્ટના તમે જ માલિક છો, પેલો હેકર નહીં, તો એ કેવી રીતે કરશો? 

Subscribe to read more...

ગુજરાતી ભાષા જીવશેે કે નહીં એવી ચિંતા કરનારાઓને બાજુએ મૂકીને રતિકાતાએ બીજી કોઈ ભારતીય ભાષામાં જોવા ન મળે એવી સમૃદ્ધિ સાથે ગુજરાતી ભાષાને ડિજિટલ યુગ સાથે તાલ મિલાવતી કરી. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK