ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૨-ફેબ્રુઆરી ૨૦૧૩

ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં બહુ ઝડપથી નવાં નવાં વિસ્મય જગાવવાની ક્ષમતા છે.  

આ ક્ષેત્રની બે દિગ્ગજ કંપની ગૂગલ એ ફેસબુક વચ્ચે અત્યારે ગ્રાફ સર્ચ વિક્સાવવાની હરીફાઈ શ‚રુ થઈ છે. બંને વચ્ચેની સરખામણી બહુ રસપ્રદ છે. ગૂગલે આખા વેબજગતમાં શું શું છે તેની તલસ્પર્શી માહિતી છે એ ફેસબુક પાસે આ વેબજગતમાં લોકો શું શું કરે છે તેની માહિતી છે.

 

Read more: સર્ચ ક્ષેત્રે નવાં સમીકરણો

ઇન્ટરનેટ ‘ખોલવા’ માટે આપણે પેલા બ્લુ ઇ પર ક્લિક કરતા અને એનો કોઈ વિકલ્પ હોઈ શકે એવો વિચાર પણ સૂઝતો નહીં, એવો પણ એક જમાનો હતો એવું અત્યારે માન્યામાં પણ આવે? અત્યારે તો ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરવું હોય તો કેટલાં બધાં બ્રાઉઝર ઉપલબ્ધ છે!

આગળ શું વાંચશો?

 • ઝડપ
 • સરળતા
 • સલામતી
 • પ્રાઈવસી
 • કસ્ટમાઈઝેશન
 • સાઈનિંગ ઈન  
Subscribe to read more...

સાયબરસફરમાં અવારનવાર કહેવામાં આવે છે એમ આ જરા જુદા પ્રકારનું મેગેઝિન છે. એક તો, આ એક બેઠકે વાંચીને પૂરું કરવાનું મેગેઝિન નથી. આટલાં પાનામાં જે વાંચવા કે જાણવા મળે છે એ તો હિમશીલાની ટોચ સમાન હોય છે, અહીંથી કડી પકડીને ઇન્ટરેટના અફાટ વિસ્તારમાં આગળ વધીએ ત્યારે કેટકેટલુંય નવું જાણવા મળે, જેનો ક્યારેય અંત આવે. 

Subscribe to read more...

લાંબા સમયના અંતરાય બાદ ફરી એક વાર આપની સમક્ષ એક માહિતીસભર લેખ પ્રસ્તુત કરું છું, પરંતુ તે પહેલાં આ સમય દરમિયાન આપના પ્રતિભાવો, ફોન કોલ્સ તથા ઈ-મેઇલ બદલ આપનો ખૂબ અભાર વ્યક્ત કરું છું અને ખાસ તો એ વિદ્યાર્થીમિત્રો જેમને આમાંથી કંઈક શીખવા મળે છે, કંઈક પ્રેરણા મળે છે તેમના તરફથી કોઈ પણ સૂચનો અથવા કારકિર્દીને લગતા પ્રશ્રો આવકાર્ય છે!

આગળ શું વાંચશો?

 • પેઈડ એન્ટિવાઈરસ
 • ઈન્ટરફેસ (સોફ્ટવેર ડિઝાઈન)
 • ડીટેકશન
 • સ્પીડ
 • મોબાઈલ એન્ટિવાઈરસ સોફ્ટવેર 
Subscribe to read more...

કી-બોર્ડના શોર્ટકટ આપણું કામ ઝડપી બનાવે છે એમાં બેમત નથી, પણ અઢળક શોર્ટકટ્સ યાદ કેવી રીતે રહે?

આગળ શું વાંચશો?

 • જીમેઈલના શોર્ટકટ્સ શીખો કીરોકેટથી 
Subscribe to read more...

અવકાશમાંથી પૃથ્વી રાત્રે કેવી દેખાય છે એ વૈજ્ઞાનિકો માટે પણ જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે આપણે પણ ઘેરબેઠાં આ માહિતી મેળવી શકીએ છીએ અને પૃથ્વીને જુદા દૃષ્ટિકોણથી જોઈ શકીએ છીએ. 

Subscribe to read more...

આપણી ભાષા આપણા વ્યક્તિત્ત્વનો પરિચય આપે છે. ભાષા પરનું પ્રભુત્વ (પ્રભુત્ત્વ હીં!) આમેય મહત્ત્વું છે, પણ આજના વૈશ્વિક સમયમાં તો બીજાથી આગળ રહેવા માટે કમ્યુનિકેશન સ્કીલ્સ કેળવવી એ બહુ મહત્ત્વી વાત બની છે. માતૃભાષા ઉપરાંત હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી વગેરે ભાષાઓમાં પણ તમે ઠીકઠીક ઊંડા ઊતરવા માગતા હો તો ઇન્ટરનેટ પરની કેટલીક સાઇટ્સ તમારું કામ બહુ સરળ બનાવી શકે છે. અહીં આપેલી સાઇટ્સ પર એક વારની મુલાકાત, તમે વારંવાર તેમા તરફ દોરી જશે એ નક્કી. 

Subscribe to read more...

સ્માર્ટફોનનો ઉપયોગ કરવો એ એક વાત છે એ તેો સલામત રીતે ઉપયોગ કરવો એ બીજી વાત! અહીં સ્માર્ટફોનમાં રહેલાં જોખમો અને તેનાથી બચવાની પ્રાથમિક માહિતી આપી છે. 

Subscribe to read more...

આપણે અવારનવાર અખબારમાં એક ખૂણે ટચૂકડા ફોટોગ્રાફ સાથે ‘પીએચ.ડી. થયા’ એવા શીર્ષક સાથેના સમાચાર પર નજર ફેરવી બીજા સમાચારો તરફ આગળ વધી જઈએ છીએ, પણ ડોક્ટર ઓફ ફિલોસોફીની પદવી મેળવનારી એ વ્યક્તિએ કેટલી મહેનતથી કેવું સંશોધન કર્યું હશે એનાથી તદ્દન અજાણ રહી જઈએ છીએ. 

Subscribe to read more...

અત્યાર સુધી ગૂગલ સર્ચ એન્જિન આપણે જે સર્ચ કરીએ એ શબ્દો જ પકડી શકતું હતું. હવે નવી ટેક્નોલોજીના પ્રતાપે તે આ શબ્દોના અર્થ અને તેને સંબંધિત બીજી કેટલીય વાતો સમજી શકે છે. 

Subscribe to read more...

તમે સિવિલ એન્જિીયરિંગ સાથે સંકળાયેલા હો કે ન હો, દુનિયાની અજાયબી જેવાં સ્કાયસ્ક્રેર્સ વિશે જાણવામાં તમે રસ હોય તો અહીં આપેલી કેટલીક સાઇટ્સ તેની ઇન્ટરએક્ટિવ અનુભવ આપે છે.

Subscribe to read more...

ઇન્ટરનેટ પર દરરોજ કેટકેટલુંય બનતું રહે છે. ઇમેઇલ્સ, સોશિયલ સાઇટ્સ પર અપડેટ્સ, વીડિયો અને ફોટો અપલોડ, સ્માર્ટફોન પર ઇન્ટરનેટનો વપરાશ... આ બધી બાબત વાસ્તવમાં કેટલા મોટા પાયે બની રહી છે એ દર્શાવતા કેટલાક આંકડા 

Subscribe to read more...

ફેસબુકે હમણાં લોન્ચ કરેલ ગ્રાફ સર્ચ સોશિયલ મીડિયો એક કદમ આગળ લઈ જાય તેમ છે, પણ સાથોસાથ તેના કારણે આપણી અંગત માહિતી વિશે મોટી ચિંતાઓ ઊભી થાય તેમ છે. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com