૦૧૩-માર્ચ ૨૦૧૩
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૩-માર્ચ ૨૦૧૩

માર્ચ અને એપ્રિલ આપણે ત્યાં પરીક્ષાના મહિના છે. આ દિવસોમાં પરીક્ષા સિવાયની કોઈ પણ વાત કરવામાં જોખમ છે. 

 

Subscribe to read more...

જેમને શીખવાની કે શીખવવાની સાચી ધગશ છે એમને માટે ઇન્ટરનેટ પર પાર વગરની સર્વિસીઝ ઉપલબ્ધ છે. વિકિપીડિયા પ્રકારની, પણ સ્વ‚રુપમાં તેનાથી સાવ જુદી એક સર્વિસ - ક્વિઝલેટ - તેમાંની એક છે.

આગળ શું વાંચશો?

  • ક્વિઝલેટનો ઉપયોગ કઈ રીતે કરશો?
  • ક્વિઝલેટની મજા કઈ રીતે લેશો? 
Subscribe to read more...

બરાબર એક વર્ષ પહેલાં જાણીતા ફિલ્મ સર્જક જેમ્સ કેમેરુને મહાસાગરના તળિયા સુધી પહોંચતી ડૂબકી લગાવી હતી. ઇન્ટરનેટ પર આપણે આ ડૂબકી વિશે તલસ્પર્શી માહિતી મેળવી શકીએ છીએ.

આગળ શું વાંચશો?

  • મહાસાગરોનાં મહાવિસ્મયો
  • વધુ માહિતી માટે જુઓઃ 
Subscribe to read more...

પ્રેઝન્ટેશન બનાવવા માટે હવે પાવરપોઇન્ટ ઉપરાંત કેટલાય વિકલ્પો આપણી સામે છે, તેમ છતાં સૌને સૌથી સરળ રીત લાગે છે પાવરપોઇન્ટની. તેને વધુ સહેલી બનાવે છે માસ્ટર સ્લાઇડની સુવિધા. 

Subscribe to read more...

આ વર્ષની શરુ‚આતમાં અમેરિકામાં એક એવી બેન્કનો પ્રારંભ થયો જે સંપૂર્ણપણે સ્માર્ટફોન કે ટેબલેટનો ઉપયોગ કરતા લોકોને ધ્યાનમાં રાખીને કામ કરે છે. 

Subscribe to read more...

આખો અંક વંચાઈ ગયો? તમે ભલે એમ માનતા હો, પણ હજી તો ઘણું બધું વધુ જાણવાનું બાકી છે! અંકનાં બધાં પાનાં રિવાઇન્ડ કરો. લગભગ દરેક પાને નીચે  એક સવાલ વાંચવા મળશે. કોપી-પેસ્ટ કેમ કરાય? બ્લોગ કેવી રીતે બનાવાય? મજબૂત પાસવર્ડ કેવી રીતે સેટ કરાય? વગેરે વગેરે. તમે કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો નવો નવો પરિચય કેળવ્યો હોય તો આવા ઘણા સવાલો તમારા મનમાં રમતા હશે. 

Subscribe to read more...

કમ્પ્યુટરનો રોજિંદો ઉપયોગ હોય કે ભાગ્યે જ તેની સાથે કામ કરવાનું થતું હોય, તેની કેટલીક સાવ સામાન્ય બાબતો જાણી લેવાથી આપણું કામ ચોક્કસપણે ઘણું સહેલું બની જાય છે. આવી એક બાબત છે સ્ટાર્ટ મેનુ. 

Subscribe to read more...

કમ્પ્યુટર સાથે દિવસરાતનો સંબંધ હોય તોય તેની કેટલીક વાતો અને ખૂબીઓ આપણા સાવ ધ્યાન બહાર હોય એવું બની શકે છે. અહીં જાણો એવી અજાણી ખૂબી. 

Subscribe to read more...

સાયબરજગતની સફરમાં, એક સ્ટેશનેથી અનેક રુટ પર જઈ શકાય એવાં તમારાં પોતાનાં જંક્શન તમે તૈયાર કરી શકો છો. આવી એક સર્વિસની વાત અહીં વિગતવાર કરી છે. તમે તમને અનુકૂળ એવી, આવી બીજી કોઈ સર્વિસ પણ શોધી શકો છો. 

Subscribe to read more...

ફેસબુકનો જબરજસ્ત ઉપયોગ કરનારા મોટા ભાગના લોકો પોતાની પ્રાઇવસી માટે ખાસ સજાગ હોતા નથી. ફેસબુક માટે સામાન્ય મત એવો છે કે તેનાં પ્રાઇવસી સેટિંગ સતત બદલાતાં રહે છે અને આપણે જે ખાનગી રાખવા માગતા હોઈએ તે બધું જ દુનિયા આખી સમક્ષ મુકવા માટે ફેસબુક સતત પ્રયત્નશીલ રહે છે. નિષ્ણાતો તો ત્યાં સુધી કહે છે કે પ્રાઇવસીનાં સેટિંગ બદલતી વખતે, યુઝર્સને વિકલ્પો આવ્યા વિના જ સેટિંગ્સ બદલી નાખવામાં આવે છે. જોકે એ ફેસબુકનો દોષ જોવાનો અર્થ નથી, આપણી પ્રાઇવસી આપણી પોતાની જવાબદારી છે.

આથી જ ફેસબુક પરના આપણા ડેટાની પ્રાઇવસી માટે આપણે પોતે સજાગ રહેવું અનિવાર્ય છે. અહીં એ માટેની પાયાની માહિતી આપી છે. - સંપાદક

આગળ શું વાંચશો?

  • બેઝિક લેવલ સિક્યોરીીટી
  • એક્સપર્ટ લેવલ સિક્યોરીટી
  • આટલું હંમેશા યાદ રાખો

 

Subscribe to read more...

 ઇન્ટરનેટ પર જાતભાતના ઇ-મેઇલ્સની આપલે થતી રહેતી હોય છે. ઘણા ઇમેલમાંના અજગગજબના ફોટોગ્રાફ ફોટોશોપની કરામત હોઈ શકે છે, પણ અહીં બતાવેલા કિમિયા ખરેખર ફળદ્રુપ ભેજાની ઉપજ હોય એવું લાગે છે.

Subscribe to read more...

હેકિંગ દુનિયાભર માટે મોટો પડકાર છે, પણ થોડા સમયથી મોટી મોટી ટેક્નોલોજી કંપની અને વિશ્વ સ્તરનાં અખબારો સાયબરએટેકનો ભોગ બની રહ્યા છે અને એ સૌ શંકાની સોય તાકે છે ચાઇનીઝ હેકર્સ તરફ.

આગળ શું વાંચશો?

  • કઈ કંપનીના સ્માર્ટફોન વધુ વિશ્વસનિય?
  • સાત વર્ષની એપ ડેવલપર
  • પહેરી શકાય એવાં કમ્પ્યુટર્સ 
Subscribe to read more...

અમદાવાદમાં જેાં મૂળ છે એવી એક વેબસાઇટે ગયા મહિને લિમ્કા બુક ઓફ એવોર્ડ્સમાં એન્ટ્રી મેળવી. સાઇટનું નામ છે inpublicinterest.in. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK