ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૪-એપ્રિલ ૨૦૧૩

‘નકશામાં જોયું તે જાણે ન કશામાં જોયું!’ આપણી આ ગુજરાતી કહેવત યાદ રાખીને આ વખતની કવરસ્ટોરી વાંચવાની ભલામણ કરું છું! 

Subscribe to read more...

હજી દસ વર્ષ પહેલાં જે માત્ર કાગળ કે કાપડ પર જોવા મળતા હતા એ નકશાએ આજે આપણા ડેસ્કટોપ કે મોબાઇલ ડિવાઇસમાં બિલકુલ નવો ડિજિટલ અવતાર મેળવ્યો છે અને હવે એ એકદમ ઝડપથી આપણી દુનિયા બદલી રહ્યા છે.

આગળ શું વાંચશો?

 • ગૂગલ મેપ્સ વિશે જાણવા જેવું
 • કઈ રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ 
Subscribe to read more...

કમ્પ્યુટરમાં કંટ્રોલ પેનલ એટલે તેની ઓપરેટિંગ સિસ્ટમનું હૃદય. અહીં પહોંચીને આપણે વિવિધ રીતે કમ્પ્યુટરની રીત-ભાત અને આપણી સગવડતા નક્કી કરી શકીએ છે.

આગળ શું વાંચશો?

 • સિસ્ટમ એન્ડ સિક્યુરિટી
 • નેટવર્ક એન્ડ ઈન્ટરનેટ
 • હાર્ડવેર એન્ડ સાઉન્ડ
 • પ્રોગ્રામ્સ
 • યુઝર એકાઉન્ટ એન્ડ ફેમિલિ સેફટી
 • એપિરિયન્સ અને પર્સનલાઈઝેશ
 • ક્લોક, લેંગ્વેજ એન્ડ રિઝન
 • ઈઝ ઓફ એક્સેસ

 

Subscribe to read more...

આ વેકેશનમાં સિડનીનું ઓપેરા હાઉસ જોવું છે - એ પણ પ્રાઇવેટ બોટના ડેક પરથી? અથવા લંડનનો ટ્રફલર સ્ક્વેર જોવો છે કે બકિંગહામ પેલેસમાં લટાર મારવી છે? આ બધું જ શક્ય છે, ગૂગલ મેપ્સ પર આધારિત એક સાઇટ પર. 

Subscribe to read more...

ISRO, IIMA, NASA, BBC, GMT, GPS રોજબરોજના વાંચનમાં આવા તો કેટલાય ટૂંકાક્ષરી શબ્દો તમારી સામે આવતા હશે. કેટલાકનું ફૂલ ફોર્મ આપણે જાણતા હોઈએ તો કેટલાકમાં પાકી સ્પષ્ટતા ન હોય. આવે સમયે, ગૂગલિંગ કરી લેવાની તેની લાંબીલચક સમજણ તો મળી રહે, પણ આપણા મૂળ પ્રશ્ન - What is GMT -નો તાબડતોબ જવાબ જોઈતો હોય તો ગૂગલને બરાબર આ જ પ્રશ્ન પૂછી લો, સર્ચ રિઝલ્ટમાં સૌથી ઉપર એકબોક્સમાં પ્રશ્નનો જવાબ મળી જશે!

આગળ શું વાંચશો?

 • જુદાં જુદાં યુનિટ કન્વર્ટ કરો સહેલાઈથી
 • એકાઉન્ટિંગ શીખો, સરળ રીતે
 • મસ્તીખોર ગૂગલ
 • ટકાની સહેલી ગણતરી 
Subscribe to read more...

અહીં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક એવી સગવડોની વાત કરી છે, જે રોજબરોજના કામમાં ઉપયોગી તો ખૂબ છે, પણ સામાન્ય રીતે આપણી જાણ બહાર રહી જતી હોય છે.

આગળ શું વાંચશો?

 • ક્લિયર ટાઈપનો ઉપયોગ
 • ફેવરિટ પ્રોગ્રામનો શોર્ટકટ બનાવો
 • ઊડીને આંખે વળગે એવાં ફોલ્ડર 
Subscribe to read more...

તમે ભારતના નકશામાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનું સ્થાન બતાવી શકો? "એમાં કઈ મોટી વાત છે એમ કહેતાં પહેલાં વિચારજો! ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર્ વગેરે તો ઠીક છે, પણ મિઝોરમ, નાગાલેન્ડ વગેરેમાં ગોથાં ખાવાની પૂરી શક્યતા છે. 

Subscribe to read more...

૧૪-૧૫ એપ્રિલ, ૧૯૧૨ની મધરાતે ડૂબેલી આરએમએસ ટાઈટેનિક આજે પણ અનેક રીતે ઈન્ટરનેટ પર તરતી રહી છે.

આગળ શું વાંચશો?

 • ટાઈટેનિકની ઈન્ટરએક્ટિવ ટાઈમલાઈન
 • ટાઈટેનિક ટાઈમ મશીન
 • કેવી હતી ટાઈટેનિકની રચના
 • ટાઈટેનિક દુર્ઘટનાના ૧૦૦ વર્ષ પછી
 • નેશનલ જ્યોગ્રાફિકની સાઈટ પર આ બધું પણ તપાસી જુઓ. 
Subscribe to read more...

આખરે ગૂગલનું નેક્સસ ટેબલેટ ભારતમાં વેચાવા લાગ્યું છે. જો તમે પણ ટેબલેટ લેવાનું વિચારતા હો તો પસંદગીના વિકલ્પ ઘણા છે, તેમ ખરીદી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પણ ઘણા છે. 

Subscribe to read more...

બજારમાં દરેકના બજેટમાં સમાય એવાં ટેબલેટ અને સ્માર્ટફોનના એટલા બધા વિકલ્પો આવી પડ્યા છે કે તેમાંથી પસંદગી એક અઘરો નિર્ણય બની જાય. આ લેખ તમારી મૂંઝવણ આસાન બનાવશે.

આગળ શું વાંચશો?

 • ક્નેક્ટિવિટી
 • સ્કીન સાઈઝ અને રેઝોલ્યુશન
 • ટચસ્ક્રીન
 • મેમરી કેપેસિટી
 • બેટરી
 • એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ
 • સ્માર્ટફોન કે ટેબલેટની સરખામણી કેવી રીતે કરશો? 
Subscribe to read more...

જો હાથમાં સ્માર્ટફોન હોય તો અમદાવાદની એએમટીએસ બસના સ્ટેન્ડ પર વાસણા કે મણીનગર જવા માટે કઈ બસ કેટલા વાગે, ક્યાંથી મળશે એ જાણવા ફાંફાં મારવાં નહીં પડે. આ બધું જ તમને કહેશે ગૂગલ મેપ્સ.

આગળ શું વાંચશો?

 • મેપ્સમાં નેવિગેશન
 • શું છે આ જીપીએસ? 
Subscribe to read more...

વેલેન્ટાઇન ડે વીત્યાને ભલે બે મહિના થઈ ગયા હોય, આપણે એના સંદર્ભે વાત કરીએ. તમે પતિ, પત્ની કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડને અગાઉ ક્યારેય ન ગયા હોય એવી કોઈ સરસ મજાની રેસ્ટોરાંમાં લઈ જઈને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું  હોય, ઝાંખા અજવાળામાં ધીમા અવાજે મીઠી ગુસપુસ કરવાનાં સપનાંય જોયાં હોય અને પછી રેસ્ટોરાંમાં દાખલ થાવ ત્યારે ઝાટકો લાગે કે અહીં તો ટેબલ્સ એટલાં નજીક નજીક છે કે બાજુમાં બેઠેલા બીજા કપલ સાથે કોણી અથડાય! તો? 

Subscribe to read more...

ગૂગલ મેપ્સનો ડેસ્કટોપ પર ઉપયોગ કરતા હોઈએ કે મોબાઇલમાં, તેમાં સર્ચ કરવાની કેટલીક પ્રાથમિક સમજ મેળવી લઈએ તો આપણું કામ સહેલું બને છે. ખાસ કરીને સર્ચ પેનલમાં જે રીઝલ્ટ મળે છે તેમાં કઈ કઈ માહિતી મળે છે તે સમજી લેવું જ‚રુરી છે.

આગળ શું વાંચશો?

 • બિઝનેસ
 • એડ્રેસ
 • રોડ અને ઈન્ટરસેકશન્સ
 • અક્ષાંસ-રેખાંશ
 • સ્થળોઃ શહેરો, નગરો, રાજ્ય, દેશ વગેરે
 • સર્ચ રીઝલ્ટમાં શું શું જાણવા મળે છે?
 • મેપ્સ કેવી રીતે કામ કરે છે? 
Subscribe to read more...

ગૂગલ મેપનો ઉપયોગ આમ તો તદ્દન સરળ છે, પણ તેમાં એટલી બધી સુવિધાઓ છે કે ક્યારેક તેનો નવોસવો ઉપયોગ કરનારી વ્યક્તિ ગૂંચવાઈ શકે છે. અહીં ડેસ્કટોપ પર ગૂગલ મેપ્સમાં જોવા મળતો સામાન્ય ઇન્ટરફોસ અને તેનાં દરેક પાસાંની માહિતી આપી છે. આપણા દેશ અનુસાર, આમાંની કેટલીક બાબતો બદલાઈ શકે છે. 

Subscribe to read more...

પૃથ્વી પર માનવવસતિ સાત અબજના આંકને પાર કરી ગઈ છે. આપણે કેટલીક વેબસાઇટ પર બહુ મજાની રીતે, આ મહાઆંકડા સાથેનો આપણો વ્યક્તિગત સંબંધ તપાસી શકીએ છીએ.

આગળ શું વાંચશો?

 • પૃથ્વી પર તમારો નંબર કેટલામો?
 • વસતી અને બીજા ઘણા આંકડાનું અપડેશન-લાઈવ
 • સાત અબજ લોકો એક પેજ પર 
Subscribe to read more...

વિવિધ સાઇટ પર પ્રસિદ્ધ થતા નવા કન્ટેન્ટને આપણે તે સાઇટની આરએસએસ ફીડની મદદથી એક જ વેબપેજ પર એક સાથે જોઈ શકીએ છીએ, એ તમે જાણતા જ હશો. સાયબરસફરના એપ્રિલ ૨૦૧૨ અંકમાં આરએસએસ ફીડ અને ગૂગલની રીડર સર્વિસની મદદથી આપણે, આપમેળે અપડેટ થતી પોતાની લાઇબ્રેરી કેવી રીતે બનાવી શકીએ એની પણ વિગતવાર વાત કરી હતી.

આગળ શું વાંચશો?

 • આવે છે સેમસંગની સ્માર્ટવોચ
 • ઈમેજ સર્ચમાં સુવિધાઓ ઉમેરાઈ
 • ઈન્ટરનેટના સર્જકોને એન્જિનિયરિંગના નોબેલ સમાન એવોર્ડ 
Subscribe to read more...

તમે સ્માર્ટફોનમાં જીમેઇલનો ખાસ્સો ઉપયોગ કરતા હો અને તમારી પાસે એન્ડ્રોઇડ ૪.૦ આઇસક્રીમ સેન્ડવીચ કે જેલીબીન વર્ઝન ધરાવતો સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો આનંદના સમાચાર એ છે કે એન્ડ્રોઇડ માટેની જીમેઇલ એપ અપડેટ કરવામાં આવી છે. આઇસક્રીમ સેન્ડવીચ વર્ઝન માટે સર્ચની સુવિધા વધુ ઝડપી બની છે, જ્યારે જેલીબીનમાં હવે જીમેઇલ ઓપન કયર્િ વિના, નોટિફિકેશનમાંથી જ ઇમેઇલ વાંચીને તેને આકર્ઈિવ, રીપ્લાય કે ડીલિટ કરી શકાશે. જુદાં જુદાં લેબલ અનુસાર મેઇલ નોટિફિકેશન માટે અલગ અલગ સાઉન્ડ સેટ કરવાની સુવિધા તો છે જ.

આગળ શું વાંચશો?

 • આવક-જાવક રાખો આંગળીના ટેરવે
 • પ્લેમાં આવી ગઈ છે ઈ-બુક્સ
 • આકાશવાણી હવે એન્ડ્રોઈડવાળી

 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

આ અંક ફ્લિપબુક સ્વરૂપે વાંચો

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com