૦૧૫-મે ૨૦૧૩
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૫-મે ૨૦૧૩

રોજબરોજ જે આપણી નજરતળેથી પસાર થતું હોય એની ઘણી બાબતોની આપણે અજાણ રહી જઈએ એવું બનતું હોય છે. આ અંકમાં જે મુખ્ય લેખો છે એ બધા કોઈ ને કોઈ રીતે આ જ વાતના આધાર પર લખાયેલા છે. 

Subscribe to read more...

કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સથી અજાણ હોય એવું બની શકે નહીં. બીજી બાજુ, એમએસ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સનો પૂરેપૂરો ઉપયોગ કરતી શકતી કોઈ વ્યક્તિ મળે એવું પણ બને નહીં! આવો જાણીએ વર્ડ ૨૦૦૭ની કેટલીક ખાસ વાત - પાશેરમાં પૂણીની જેમ!

આગળ શું વાંચશો?

 • રીબનને હાઈડ કઈ રીતે કરશો?
 • ડોક્યુમેન્ટસ સેવ કરવાનું ડિફોલ્ટ ફોલ્ડર કઈ રીતે બદલી શકાય?
 • ફાઈલનું ડિફોલ્ડ ફોર્મેટ કઈ રીતે બદલી શકાય?
 • કોપી-પેસ્ટ માટેનું સ્પેશિયલ ક્લિપ બોર્ડ
 • ફોર્મેટ પેઈન્ટરનો ઉપયોગ
 • ફાઈન્ડ - રીપ્લેસનો સ્માર્ટ ઉપયોગ
 • ટેક્સ્ટનું વર્ટિકલ સિલેકશન
 • વર્ડમાં સ્પેલ ચેકર
 • ટેક્સ્ટનું ચોકસાઈભર્યું સિલેકશન કઈ રીત કરી શકાય?
 • સ્ટેટ્સ બારનો ઉપયોગ
 • બે ડોક્યુમેન્ટસ કઈ રીતે સરખાવી શકાય?
 • જાણીલો વર્ડમાં કામકાજ ઝડપી બનાવતા કેટલાક શોર્ટકટ્સ 
Subscribe to read more...

ઇન્ટરનેટની જેમ સ્માર્ટફોન પણ આપણી જિંદગીનો અલગ ન કરી શકાય એવો હિસ્સો બની રહ્યા છે. પણ ક્યારેક ભૂલથી, ફોન આપણાથી અલગ થઈ જાય - ખોવાઈ જાય તો? આ સ્થિતિમાં શું શું કરી શકાય તેની વાત.

આગળ શું વાંચશો?

 • આપણા સ્માર્ટફોનમાંના સેટિંગ્સ
 • સેમસંગની સાઈટ પર
 • લોક માય મોબાઈલ
 • રિંગ માય મોબાઈલ
 • ટ્રેક માય મોબાઈલ
 • કોલ લોગ્સ
 • કોલ / મેસેજ ફોરવર્ડ
 • વાઈપ આઉટ માય મોબાઈલ
 • કોઈ સિમકાર્ડ જ બદલી નાખે તો?
 • મોબાઈલ ટ્રેક કરવામાં મદદરુપ એપ

 

Subscribe to read more...

વેકેશનમાં કોઈ ભાર વિના મસ્તીથી સમય પસાર કરવો હોય કે પછી - ફરી ભાર વિના - કશુંક નવું શીખવું હોય તો અહીં આપેલી સાઇટ્સ ફંફોસી જુઓ.

આગળ શું વાંચશો?

 • સૂપટોય્ઝ
 • ફનબ્રેઈન
 • મીનીક્લિપ
 • સુમોપેઈન્ટ
 • ડ્રોસ્પેસ 
Subscribe to read more...

ડિજિટલ ટેકનોલોજીથી લોકો અજબ-ગજબનું સર્જન કરવા લાગ્યા છે, જેમાંની ઘણી કુદરતની કરામત પણ હોઈ શકે છે... 

Subscribe to read more...

પીડીએફ કે ઇમેજ સ્વ‚રુપે રહેલું લખાણ એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવી આપતી ટેક્નોલોજી ઓપ્ટિકલ કેરેક્ટર રેકગ્નિશન એટલે કે ઓસીઆર તરીકે ઓળખાય છે. તમારે ક્યારેક આવી રીતે કોઈ પીડીએફ કે ઇમેજમાંના લખાણને વર્ડ જેવા પ્રોગ્રામમાં ફેરફાર કરી શકાય તેવી ટેક્સ્ટમાં ફેરવવું હોય તો એક ઓનલાઇન સર્વિસ છે - 

Read more ...

કમ્પ્યુટરમાં એક ડ્રાઇવ કે ફોલ્ડરમાંની ફાઇલ્સ કે પેટા ફોલ્ડરની હેરફેર કરવી હોય તો કંટ્રોલ અને શિફ્ટ કી વત્તા માઉસનું ડાબું બટન ભારે મદદરુ‚પ થાય છે, આ રીતે...

અાગળ શું વાંચશો ?

 • Ctrl + Left Click
 • Shift  +Left Click
 • Shift + Left Click
 • Ctrl + Drag
 • Ctrl + Drag
 • કામઢું માઉસ

 

Subscribe to read more...

વિન્ડોઝ ૭ એક એવી ઓપરેટિંગ સિસ્ટમ છે જે કમ્પ્યુટર પાસેથી આપણી અપેક્ષાઓ સમજીને તેના સચોટ ઉપાય આપણને આપે છે. તેનાં કેટલાંક અજાણ્યાં પાસાંઓ પર નજર ફેરવી લઈએ.

આગળ શું વાંચશો?

 • એક વિન્ડો હલાવો, બધી મિનિમાઈઝ કરો
 • પ્રીવ્યૂ પેન
 • વધુ સરળ સર્ચની સગવડ
 • કન્ટેન્ટ સર્ચ
 • ફાઈલનું સર્ચિંગ
 • ટાસ્કબારનો શોર્ટકટ
 • એડવાન્સ્ડ કેલ્ક્યુલેટર
 • વોલ્યુમ કંટ્રોલ
 • મજાનો પિકચર સ્લાઈડર શો 
Subscribe to read more...

આપણા બેન્ક એકાઉન્ટ જેટલું મહત્ત્વનું સાબિત થઈ રહ્યું છે આપણું ગૂગલ એકાઉન્ટ. સદભાગ્યે, તેને અદ્દલ નેટ બેન્કિંગના એકાઉન્ટની જેમ જ જડબેસલાક સલામતી આપી શકાય છે. જાણો કઈ રીતે?

આગળ શું વાંચશો?

 • જેમ કે, પહેલો રસ્તો...
 • અથવા બીજો રસ્તો..
 • કોઈ આપણો પાસવર્ડ કેવી રીતે રીતે ચોરી શકે?
 • ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કર્યા પછી કઈ રીતે કામ કરે છે? 
Subscribe to read more...

આખો અંક પૂરો? હા કહેશો તો એ અર્ધસત્ય હશે! અંકનાં બધાં પેજ વંચાઈ જાય એવું બને, પણ તોય એમાં અજમાવી જોવાનું તો ઘણું બધું બાકી રહે. એ ઉપરાંત, આપણી કાયમી પરંપરા મુજબ, આ અંકમાં પણ મોટા ભાગનાં પેજ પર નીચે એક લિંક આપી છે. આ વખતે વેકેશનને ધ્યાનમાં રાખીને, કોઈ એક ચોક્કસ વિષય પરની લિંક્સ આપવાને બદલે, વેકેશનમાં સમયનો સદઉપયોગ કરી શકાય એવી અલગ અલગ સાઇટ્સનાં એડ્રેસ આપ્યાં છે.

Subscribe to read more...

ગયા અંકમાં આપણે કેટલાંક એન્ડ્રોઇડ ટેબલેટની સરખામણી કરી હતી ત્યારે વાત કરી હતી તેમ, માર્કેટમાં સતત નવાં નવાં મોડેલ ઉમેરાઈ રહ્યાં છે અને કિંમતો નીચી જઈ રહી છે.

Subscribe to read more...

પ્રોફેશનલ અને એમેચ્યોર ફોટોગ્રાફર્સ જેવો એક નવો વર્ગ ઊભો થયો છે - સ્માર્ટફોન ફોટોગ્રાફર્સ! તમે પણ આ વેકેશનમાં આવી જ ફોટોગ્રાફી અજમાવવાના હો તો જાણી લો કેટલીક જાણવા જેવી વાત.

 

Subscribe to read more...

તમારે ઈ-મેઇલમાં હેવી ફાઈલ્સ મોકલવાની થાય છે? તમને ખ્યાલ હશે કે થોડાં વર્ષ પહેલાં તો આપણે યાહૂ, જીમેઇલ વગેરેમાં માંડ બે એમબી જેટલી સાઇઝની ફાઈલ જ એટેચ કરી શકતા હતા. એ પછી એટેચમેન્ટની સાઇઝ વધતી ચાલી અને હવે તો હેવી ફાઈલ્સ એટેચ કરવાનું પણ બિલકુલ સહેલું બનવા લાગ્યું છે.

આગળ શું વાંચશો?

 • ગૂગલ નેકસસ-૭ ટેબલેટનું નવું વર્ઝન
 • આવે છે સેમસંગના મેગાફોન 
Subscribe to read more...

પીસી કે લેપટોપ પરની બ્રાઉઝર વોર હવે મોબાઇલ અને ટેબલેટના સ્ક્રીન પર પણ આવી પહોંચી છે. આ બંને મોરચે ગૂગલ ક્રોમ અને મોઝિલા ફાયરફોક્સ વચ્ચે જોરદાર હરીફાઈ જામી છે. બંનેનાં નવાં નવાં વર્ઝન અત્યંત ઝડપથી આવી રહ્યાં છે. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK