૦૨૨-ડિસેમ્બર ૨૦૧૩
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨૨-ડિસેમ્બર ૨૦૧૩

સમય કેવો બદલાઈ રહ્યો છે, હજી થોડાં વર્ષ પહેલાં ફિલ્મ અને ટીવી સિવાયના કોઈ સ્ક્રીન આપણી સામે નહોતા તોય ગાડું ચાલતું હતું અને હવે ઘરમાં, ઓફિસમાં, મુસાફરીમાં જેટલા સ્ક્રીન હોય એટલા ઓછા પડે છે! 

Subscribe to read more...

થોડા સમય પહેલાં, આપણા બીઝી દિવસનો થોડો સમય ઓફિસમાં કે ઘરમાં કમ્પ્યુટરના સ્ક્રીન સામે પસાર થતો હતો. પછી લેપટોપ આવ્યાં, પરિણામે ઘરથી ઓફિસની સફર દરમિયાન કે એરપોર્ટ પર કે બહારગામ જતી વખતે લક્ઝરી કોચમાં પણ આપણો ફુરસદનો સમય લેપટોપના સ્ક્રીન સામે ખચર્વિા લાગ્યો. પછી સ્માર્ટફોન આવ્યા એટલે મૂવીના ઇન્ટરવલ દરમિયાન કે કંટાળાજનક ગીત કે સીન દરમિયાન પણ આપણી આંખો સ્માર્ટફોનના સ્ક્રીનમાં પરોવાઈ રહે છે!

આગળ શું વાંચશો?

ઈન્ટરનેટનો લાભલેવાશે, ઓફલાઈન રહીને 

Subscribe to read more...

કમ્પ્યુટર પણ માણસ જેવું છે, ક્યારે આડું ફંટાય તે કહેવાય નહીં. પરંતુ માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણું કામ ચાલુ હોય ત્યારે અધવચ્ચે પ્રોગ્રામ ક્રેશ થાય તો પણ આપણે મહેનત બચાવી શકીએ છીએ - ઓટોસેવ સુવિધાની મદદથી.

આગળ શું વાંચશો?

 • ફાઇલ ઓટોસેવ કરવાનાં સ્ટેપ્સ
 • ઓટોસેવ્ડ ફાઇલ રીકવર કરી, નવા નામે સેવ કરવાનાં સ્ટેપ્સ  
Subscribe to read more...

અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના, ખાસ કરીને સહેલાઈથી અંગ્રેજી બોલતાં શીખવાના અનેક રસ્તા હોઈ શકે, પણ એમાંનો એક છે અંગ્રેજી ભાષામાં વધુ ને વધુ સાંભળવું, વાંચવું અને પછી જાતે બોલવાનો પ્રયાસ કરવો. 

Subscribe to read more...

છેલ્લા એકાદ વર્ષથી એન્ડ્રોઇડ સ્માર્ટફોનની ખરીદીનો જાણે એક જુવાળ શ‚રુ થયો છે. અનેક ભારતીય કંપનીઓએ આમાં ઝુકાવ્યું છે અને પરિણામે આપણને પ્રમાણમાં ઘણી ઓછી કિંમતે, ઘણાં સારાં કન્ફિગરેશનવાળા ફોન મળવાનું શરુ‚ થયું છે, પરંતુ જો એ જુવાળ આવ્યા પહેલાં તમે સ્માર્ટફોન ખરીદ્યો હશે તો બે શક્યતા છે - એક, તમે ઊંચી કિંમત ચૂકવીને સારી ઇન્ટર્નલ મેમરી ધરાવતો ફોન ખરીદ્યો હશે અથવા જાણીતી અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો પણ ઓછી કિંમતનો અને ઓછી ઇન્ટર્નલ મેમરી ધરાવતો ફોન ખરીદ્યો હશે. હમણાંના સમયમાં તમે એકદમ ઓછી કિંમતે (પાંચ-છ હજારની રેન્જમાં) સ્માર્ટફોન ખરીદ્યો હશે તો તેમાં પણ ઇન્ટર્નલ મેમરી ઘણી ઓછી હોવાની પૂરી શક્યતા છે.

આગળ શું વાંચશો?

 • ફોનમાંની કાયમી એપ્સનો વધારાનો ડેટા દૂર કરો
 • ફોનમાંની એપ્સનું ઓટો-અપડેટેશન બંધ કરો 
Subscribe to read more...

આપણો ફુરસદનો સમય મજાથી પસાર આપતી ગેમ્સ આખરે બને છે કેવી રીતે એ આપણે ઓક્ટોબર ૨૦૧૩ના અંકમાં વાંચ્યું હતું. હવે ગેમ બનાવારા લોકો વિશે જાણીએ, જેમાં તમે પણ જોડાઈ શકો છો!

આગળ શું વાંચશો?

 • ગેમ આર્ટ
 • ગેમ પ્રોગ્રામિંગ અને ટેકનિકલ
 • ગેમિંગમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં કેવી તકો છે?
 • ગેમિંગ માટેનું શિક્ષણ ક્યાંથી લઈ શકાય 
Subscribe to read more...

કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં કંઈ પણ સામનો કરવાનો આવે ત્યારે જાણકારો સલાહ આપે છે - રીસ્ટાર્ટ કરી જુઓ. એ લોકો ઉડાઉ સૂચન કરે છે કે એમાં ખરેખર કોઈ કરામત સમાયેલી છે? 

Subscribe to read more...

આપણી આસપાસ એવું ઘણું બધું બનતું રહે છે, જે જીવનભરની શીખ આપે એવું હોય છે. સચીનની નિવૃત્તિ સમયની અદભુત સ્પીચ એવી એક બાબત હતી. ‘ધ ફાઇનાન્શિયલ લિટરેટ્સ’ નામનો લોકપ્રિય બ્લોગ લખતા હેમંત બેનીવાલે આ સ્પીચમાંથી જીવનોપયોગી મુદ્દાઓ તારવ્યા છે. તેમની મંજૂરી અને ઋણસ્વીકાર સાથે, તેમના લેખનો ભાવાનુવાદ...

આગળ શું વાંચશો?

 • નિવૃત્તિ અનિવાર્ય છે
 • ટૂંકો માર્ગ ન અપનાવો
 • કોચ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે
 • દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રી હોય છે
 • જીવન સંતુલિત રાખો
 • સ્વસ્થ રહેવું
 • લક્ષ્ય ઊંચું રાખો 
Subscribe to read more...

ઇન્ટરનેટ પર બહુ મોટી સાઇઝની ફાઇલ્સની હેરફેર માટે સહેલા રસ્તા શોધવાનો ઘણા સમયથી પ્રયાસ થઈ રહ્યો છે. જીમેઇલને ગૂગલ ડ્રાઇવ સાથે જોડી દેવામાં આવ્યા પછી આ કામ પ્રમાણમાં સહેલું થયું છે. ડ્રોપબોક્સ કે સ્કાયડ્રાઇવ જેવા વિકલ્પો પણ છે. ફક્ત ફોટોગ્રાફ બીજા લોકો સાથે શેર કરવા હોય તો ગૂગલ પ્લસ કે ફેસબુક પણ સારાં સોલ્યુશન્સ આપે છે. છતાં, આ બધા જ ઉપાય બિલકુલ સહેલા નથી. 

Subscribe to read more...

એક્સેલનો આપણે આપણા ખપ પૂરતો ઉપયોગ કરી લઈએ છીએ, પણ તેની પાયાની ખૂબીઓ અને ખાસિયતો સમજી લઈએ તો રોજિંદા કામકાજને ગજબની અસરકારક રીતે સહેલું બનાવવામાં એક્સેલનો જોટો જડે તેમ નથી 

Subscribe to read more...

સચીન તેંડુલકરની છેલ્લી ટેસ્ટમેચ પછીની સ્પીચ તમે જોઈ હતી? તો તમને પણ વિચાર આવ્યો હશે કે અદભુત ક્રિકેટ રમી જાણતો આ ક્રિકેટર આટલું સારું બોલી પણ શકે છે? સારું વિચારવું એ એક વાત છે, પણ લાખો વચ્ચે પોતાના વિચારોને, ગોખ્યા કે ઝાઝું ગોઠવ્યા વિના અસ્ખલિત રીતે, સુંદર ભાવવાહી રીતે શબ્દોમાં વ્યક્ત કરવા એ બીજી વાત વાત છે. જો તમે સચીનના નવેસરથી પ્રેમમાં પડ્યા હો અને તેના ક્રિકેટ અને સારા અંગ્રેજીના ગુણ પોતાનામાં કે સંતાનમાં ઉતારવા માગતા હો તો તમારે ક્રિશ્નામાચારી શ્રીક્રાંતને ગુરુ બનાવવા રહ્યા!  

Subscribe to read more...

સચીન તેંડુલકરને ૧૧ વર્ષની ઉંમરે પિતાએ છૂટો દોર આપ્યો હતો, ‘ચેઝ હોયર ડ્રીમ્સ, વિધાઉટ શોર્ટકટ્સ’. તેા કોચે પણ સચીનને ક્યારેય ‘વેલ પ્લેડ, માય બોય’ કહીને, પોતાની રીતે પ્રોત્સાહિત કર્યો. આ બંને મહાનુભાવોએ પોતપોતાની રીતે સચીનના ઘડતરમાં યોગદાન આપ્યું. આપણે પણ, માબાપ હોઈએ કે શિક્ષક, સંતાન કે વિર્દ્યાીર્થીના ઘડતરમાં પૂરેપુરું યોગદાન આપવા ઇચ્છતા હોઈએ છીએ, પણ આપણે રમેશ તેંડુલકર કે આચરેકર સર નથી એટલે આપણે ઘણી બધી મર્યાદાઓ નડતી હોય છે. આપણું સંતાન ગણિતમાં ગૂંચવાતું હોય અને એ ફ્રેક્શન્સ, એલ્જીબ્રા, જ્યોમેટ્રી કે પ્રોબેબિલિટીના સવાલો લઈને આપણી પાસે આવે તો આરણે તો તરત સ્ટમ્પ આઉટ થઈએ. આપણે ભણ્યા હોઈએ ત્યારે આ બધું જ આપણે પોતાને ભારે પડ્યું હોય અને જો આપણે ગુજરાતીમાં ભણ્યા હોઈએ અને સંતાન ઇંગ્લિશ મીડિયમમાં હોય તો પીચ બેટિંગ માટે હજી વધુ ટફ બને! 

Subscribe to read more...

ક્યારેક એવા સંજોગ ઊભા થઈ શકે છે, જ્યારે આપણે લેપટોપમાં જ નેટ સર્ફિંગ કરવું જરુ‚રી બની જાય. તમે આ માટે અલગ ડોંગલ ખરીદ્યું ન હોય તો સ્માર્ટફોનથી લેપટોપમાં નેટનો લાભ લઈ શકો છો.

આગળ શું વાંચશો?

 • ટીધરિંગનો અલગ ચાર્જ હોઈ શકે?
 • આટલું ધ્યાનમાં લેશોઃ
 • સ્માર્ટફોનમાં લેવાનાં પગલાં
 • લેપટોપમાં લેવાનાં પગલાં 
Subscribe to read more...

પહેલું ઇનામ ૧,૨૦,૦૦૦ ડોલર (લગભગ ૭૮ લાખ રુપિયા). આખી દુનિયામાં, ફોટોગ્રાફી માટે અપાતું આ સૌથી ઊંચું ઇનામ ગણાય છે.

Subscribe to read more...

સ્માર્ટફોનથી આપણું ઘણું બધું કામ ફટાફટ થઈ જાય છે, આપણે ઇચ્છીએ ત્યારે આપણું કામ કરી શકીએ છીએ એ બધી વાત સાચી, પણ એ તો હકીકત છે કે આપણને આપણું રોજિંદું કામકાજ મોટા સ્ક્રીન પર, મોટા કી-બોર્ડ પર કરવામાં જ મજા આવે છે.

આગળ શું વાંચશો?

 • ફોનને પીસી સાથે કનેક્ટ કરો, આ રીતે..
 • કનેક્ટ કર્યા પછી...
 • વોટ્સએપની મજા, પીસી પર 
Subscribe to read more...

અત્યાર સુધી આપણે ડ્યુલ કોર કે ક્વોડકોર પ્રોસેસરવાળા સ્માર્ટફોન જોયા છે, પરંતુ હવે ઇન્ટેક્સ કંપનીએ ભારતનો પહેલો ૧.૭ ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર (એટલે કે આઠ કોર ધરાવતું)નું પાવરફૂલ પ્રોસેસર ધરાવતો ફોન લોન્ચ કર્યો છે. આ ફોન સાઇઝમાં પણ મોટો, પૂરા ૬ ઇંચનો ફેબલેટ છે. ઇન્ટેક્સ આઇ૧૭ નામ ધરાવતા આ ફોનનો સ્ક્રીન ૧૨૮૦ x ૭૨૦ રેઝોલ્યુશનનો એચડી અને આઇપીએસ ટેક્નોલોજીવાળો સ્ક્રીન ધરાવે છે. એન્ડ્રોઇડ ૪.૨ ધરાવતા આ ફોનમાં ૨ જીબી રેમ અને ૧૬ જીબી અથવા ૩૨ જીબી સ્ટોરેજના વિકલ્પ રહેશે. ફોનની બેટરી લાઇફ પણ સારી છે. ૧૬ જીબીનું વર્ઝન ‚રુ. ૨૦,૦૦૦/-થી ઓછી કિંમતે મળવાની શક્યતા છે. આ ફોન જાન્યુઆરી ૨૦૧૪થી સ્ટોરમાં મળવાનું શ‚રુ થઈ જશે.

આગળ શું વાંચશો?

 • આઈબોલનો નવો બજેટ સ્માર્ટફોન
 • સેમસંગ ગેલેકસી નોટ ટુમાં અપડેટ
 • આઈપેડ એર અને આઈપેડ મીની, ભારતમાં
 • ગુગલ નેકસસ-ફાઈવ ભારતમાં
 • ઝોલોનો નવો મલ્ટીમીડિયારીચ ફોન
 • વીડિયોકોનનું ૩જી કોલિંગ ટેબલેટ
 • ઓછાબજેટમાં સ્માર્ટફોનના વિકલ્પ 
Subscribe to read more...

દિવાળીનો અંક ખરેખર સુંદર છે. દરેક અંકની જેમ જ કવર સ્ટોરી ખૂબ સુંદર છે. માર્કેટમાં ઉપલબ્ધ વિવિધ પ્રકારના કમ્પ્યુટર વિશે સરળતાથી અને દરેકને પાકી સમજ મળે તે રીતે કરેલું નિરુપણ વાંચીને ઘણું એવું જાણવા મળ્યું જેના વિશે અત્યાર સુધી કન્ફ્યુઝન જ હતું. તેમાં પણ ક્રોમબુક વિશે આપેલી માહિતી મજેદાર છે.

- ગુંજન પનારા 

 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK