ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦-ફેબ્રુઆરી ૨૦૧૨

‘સાયબરસફર’ની દેખીતી શરુ‚આત ચાર વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં થઈ, પણ એનું વિચારબીજ એથી ઘણાં વર્ષ પહેલાં રોપાયું હતું. 

Read more: આરંભ એક નવી સફરનો...

વાચકોની રુચિને અનુસરવું એ નહીં, પણ બદલાતા સમયની જરુ‚રિયાત મુજબ વાચકોની રુચિ કેળવવી એ અખબારનો પાયાનો ધર્મ છે.

Read more: સફરની આજ સુધીની સફર

બ્લોગિંગ માટે વર્ડપ્રેસ અને બ્લોગર ચોક્કસ વધુ લોકપ્રિય સર્વિસ છે, પણ તમને બ્લોગિંગનો બિલકુલ અનુભવ ન હોય અને તદ્દન સરળતા ઇચ્છતા હો તો પોસ્ટરસ તમારે કામની સર્વિસ છે. 

Subscribe to read more...

વાંચનનો જબરો શોખ હોય તો એમેઝોનનું કિન્ડલ હવે તમે તમારા પીસીમાં પણ વાપરી શકો છો. 

Subscribe to read more...

છે શું આ ઇન્ટરનેટ? આખી દુનિયામાં પથરાયેલું એનું જાળું કેવી રીતે કામ કરે છે? એનો વ્યાપ કેટલો? સમજવાનો પ્રયત્ન કરીએ એક રસપ્રદ ઇન્ફોગ્રાફિકની મદદથી. 

Subscribe to read more...

માણસ જેટલો આકાશમાં ઊંચે ગયો છે એટલો જ ધરતીમાં ઊંડો પણ ઊતર્યો છે, આ ઉપરતળેની થોડી વાતો... 

Subscribe to read more...

૩૦ વર્ષની સેવા અને ૧૦૦થી વધુ મિશન પછી અમેરિકાએ ગયા વર્ષે તેનાં સ્પેસ શટલ્સને કાયમ માટે ગ્રાઉન્ડ કરી દીધાં એ જુદાં જુદાં રાજ્યોમાં મ્યુઝિયમની શોભા બનાવી દીધાં. કેવાં હતાં આ સ્પેસ શટલ, જેણે માનવની અવકાશયાત્રા સરળ બનાવી દીધી? સ્પેસ શટલ્સ પ્રોગ્રામનું થોડું બેકગ્રાઉન્ડ મેળવીએ અને space.com ના એક મજાના ઇન્ફોગ્રાફિકની મદદથી સ્પેસ શટલની અંદર બહાર નજર ફેરવીએ.

 

Subscribe to read more...

આમાં અવકાશી ઘટના સરળતાથી સમજવાની મજા તો છે જ, એથી ચઢિયાતી વાત ટીવીથી થોડા દૂર રહીને દાદા-દાદી કે પપ્પા-મમ્મીના સાથમાં કંઈ નવું કરવાની છે!

આગળ શું વાંચશો?

 • ચંદ્રનો આકાર દરરોજ રાત્રે બદલાતો કેમ હોય એવું લાગે છે?
 • પાયાની સમજ
 • મોડલ બનાવવા માટે શું શું જોઈશે?
 • પ્રયોગની પધ્ધતિ
 • આ પ્રયોગમાં તમે શું જોયું?
 • માઉસનો આપો પાંખ 
Subscribe to read more...

કોમ્પ્યુટરનું જાણકાર કોઈ ન હોય ત્યારે કામ લાગે એવી કેટલીક પાયાની જાણકારી

આગળ શું વાંચશો?

 • હંમેશાં તમારું કોમ્પ્યુટર યોગ્ય રીતે બંધ કરવાનું રાખો
 • કોમ્પ્યુટર સાથે જોડેલાં સાધનોને પાવર ચાલુ હોય ત્યારે દૂર કરશો નહીં.
 • કોમ્પ્યુટરને નિયમિત સ્કેન કરો
 • એન્ટિવાઈરસ પ્રોગ્રામ નિયમિત રીતે અપડેટ કરો
 • કોમ્પ્યુટરમાં પાયાની એન્ટિવાઈરસ પ્રોગ્રામ તો જરૃર વાપરો.
 • યુએસબી પેનડ્રાઈવ વાપરજો સાચવી સંભાળીને 
Subscribe to read more...

તમારા ફોટોગ્રાફ્સને વિવિધ રીતે મેનેજ, એડિટ અને શેર કરવા માટે સરસ પિકાસા છે. આ વખતે સમજીએ કોમ્પ્યુટર પર ભાર વધાર્યા વિના વિવિધ આલબમ બનાવવાની રીત.

આગળ શું વાંચશો?

 • પાયાના બે સિદ્ધાંત
 • ઓર્ગેનાઈઝ કરીએ ફોટોઝ
 • ક્રિયેટ કરો વર્ચ્યુઅલ આલ્બમ
 • પિકાસાનો પાયો 
Subscribe to read more...

તમારી પાસે મોબાઇલ છે કે નહીં એનો જવાબ અચૂક હા હોવાનો અને તમે તમારા વપરાશ મુજબ બરાબર હોય એવો બિલ પ્લાન મોબાઇલ વાપરો છો કે નહીં એવો જવાબ અચૂક, અને તો ખબર નહીં એવો હોવાનો! હવે તો કેટકેટલી કંપની એ એ દરેકના કેટકેટલા પ્લાન, ને મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની સગવડ પણ ખરી! ખબર કેવી રીતે પડે કે તમારા માટે કયો પ્લાન સારો?

આગળ શું વાંચશો?

 • નેટ વિનાના ફોન પર ફેસબુક
 • મોબાઈલમાં ગુજરાતી
 • વાંચો દુનિયાભરનાં અખબારો
 • બકબૂનઃખરેખર પુસ્તકોનું વરદાન
Subscribe to read more...

આ સાઇટના કારણે હું ગુજરાતી કવિતાના આત્મામાં ઊંડે ઊતરી શક્યો કેમ કે એક કવિતા પોસ્ટ કરવા માટે ઓછામાં ઓછું પચાસ કવિતાઓમાંથી પસાર થવું જ પડે. 

Subscribe to read more...

એક કસ્ટમરે એક સોફ્ટવેર કંપનીની કસ્ટમર કેર સર્વિસમાં મદદ માટે ફોન જોડ્યો અને પછી નીચે મુજબી વાત ચાલી, તમે પણ માણો... 

 

Subscribe to read more...

આજે દરેકના હાથમાં ક્લિક અને કોમ્પ્યુટર છે. હવે તો ‘ટચ’નો જમાનો છે, પણ આપણે હૃાુમન ટચ ગુમાવતા જઈએ છીએ.

Subscribe to read more...

૨૦૧૨માં એક પ્રાચીન કેલેન્ડરનો અંત આવી રહ્યો છે, કોઈ ગ્રહ પૃથ્વીને અથડાવાનો છે, પૃથ્વી અવળી ફરી રહી છે... આવી બધી જાતભાતની વાતો અખબારો અને ઇન્ટરનેટ પર ચાલી રહી છે. હકીકત શી છે તે જાણીએ યુએસના નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડ્મિસ્ટ્રિશન (નાસા)ના વિજ્ઞાનીઓ પાસેથી. 

Subscribe to read more...

છેક છેલ્લે પાને આવી ગયા? મતલબ સફર પૂરી? ના! તમે જોયું હશે એમ, આ સફર એમ તરત પૂરી થાય એવી નથી. સાવ શરુ‚આતમાં લખ્યું છે એમ અહીં તો લગભગ દરેક પાને તમને તમારી ઇચ્છા અનુસાર સફરને આગળ ધપાવવાનાં અનેક કારણો મળશે.  

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com