૦૧-માર્ચ ૨૦૧૨
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧-માર્ચ ૨૦૧૨

ઇન્ટરનેટ પર હવે તો કેટકેટલી જગ્યાએ આપણે ખાતાં ખોલાવીએ છીએ! જેટલી નવી સર્વિસ જાણીએ એટલી વાર નવું ખોલવવાનું અને દરેક જગ્યાએ નવો પાસવર્ડ યાદ રાખવાનો. યાદશક્તિની પછી હદ આવે કે નહીં? એક ભેજાબાજે એનો સરસ ઉપાય શોધી કાઢ્યો. એ દરેક સર્વિસમાં પાસવર્ડ રાખે છે Incorrect જ્યારે પણ એ પાસવર્ડ ભૂલી જાય અને ખોટો પાસવર્ડ લખે ત્યારે તરત સિસ્ટમ જ એને યાદ અપાવે - Your password is incorrect!!

આગળ શું વાંચશો?

 • કોન્ફિડન્ટ સોફ્ટવેર ડેવલપર
 • સમય કેવો બદલાઈ રહ્યો છે 
Subscribe to read more...

જેની સ્થાપનાને હજી એક દાયકો પણ થયો ન હોય એ કંપની વિશ્વમાં સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી કંપની બને તેવી શક્યતા ઊભી થાય, એ કલ્પના પણ કેટલી રોમાંચક છે! આપણી દુનિયા કેટલી ઝડપથી બદલાઈ રહી છે એનું આ સ્પષ્ટ ઉદાહરણ છે.

 

Subscribe to read more...

જે એક સમયે ચોરે, ઓટલે, ગલ્લે કે કિટલીએ થતી તે ચર્ચાનો દોર હવે ઇન્ટનેટ પર આખી દુનિયા સુધી વિસ્તર્યો છે. પરંતુ સોશિયલ મીડિયાની આ સમાંતર દુનિયા ટેક્નોલોજીથી એટલી સમૃદ્ધ છે કે તે વ્યક્તિગત સંબંધો અને બિઝનેસનાં સમીકરણો બદલી રહી છે

આગળ શું વાંચશો?

 • જમા પાસા
 • ઉધાર પાસા
 • સોશિયલ મીડિયા અને શિક્ષણ
 • સોશિયલ નેટવર્કિંગ અને સલામતી
 • સોશિયલ મીડિયાની વિવિધ પ્રકારની સાઈટ્સ 
Subscribe to read more...

સંવેદનાસભર લેખ માટે જાણીતાં લતાબહેન ઘણાં બધાં ગુજરાતી સામયિકો અને અખબારોમાં નિયમિત રીતે લખે છે. અને મોટા ભાગે થયું વન વે કોમ્યુનિકેશન અને પછી અને બ્લોગથી ટુ વે કોમ્યુનિકેશનની દુનિયામાં પ્રવેશ્યાં, તો એ અનુભવ કેવો રહ્યો? જાણીએ એમના જ શબ્દોમાં... 

Subscribe to read more...

આપણે ઈ-ટેક્સબુકના જમાનામાં પ્રવેશ કરી રહ્યા છીએ. એવા સંજોગોમાં કોમ્પ્યુટરનો વિવેકસર અને માફકસરનો ઉપયોગ થાય તે જોવું અનિવાર્ય છે. 

Subscribe to read more...

કાગળ ને પેનથી થઈ શકે એવાં ઘણાં ખરાં કામ હવે માઇક્રોસોફ્ટ કંપનીના વર્ડ પ્રોગ્રામમાં થય છે. આ પ્રોગ્રામી કેટલીક પાયાની બાબતો વિશે તમે કેટલુંક જાણો છો? તપાસી જુઓ! 

Subscribe to read more...

ઓસ્સમ! યાદ કરો, છેલ્લે તમે ખરા દિલથી આ શબ્દ કે એનો ગમે તે પર્યાય ગુજરાતી કે હિન્દી કે ઊર્દૂ શબ્દ ક્યારે બોલી પડ્યા હતા? ‘બોલી પડ્યા હતા’ એમ કહેવું જ યોગ્ય ગણાય કેમ કે આ તો ખરાખરીનો, સાચ્ચેસાચ્ચો ઉદગારવાચક શબ્દ છે, એ બોલાય નહીં, એ તો દિલમાં ઊગે ને મોંને ખબર પડે ન પડે ત્યાં તો એમાંથી સરી પડે! આવી ફિલિંગ થવી એ પણ ઓસ્સમ છે! 

Subscribe to read more...

આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને લોકોને પરસ્પર વધુ નજીક લાવતા આ જબરા બિઝેસનો ઇતિહાસ તપાસીએ. 

Subscribe to read more...

સન ૨૦૨૦માં ઇન્ટરનેટ વાપરનારા કેટલા હશે તેના કરતાં તે કઇ રીતે અને ક્યાં ક્યાં વપરાશે તે જાણવું રસપ્રદ છે.

એક ચક્કર લગાવીએ આંકડા અને અનુમાનોની દુનિયામાં! 

Subscribe to read more...

અંગ્રેજી ભાષા પર તમારી પકડ કેવીક છે? તમે જે સ્તર પર હો તેનાથી ઊંચે પહોંચવું હોય તો ઇન્ટરનેટ પર તમને મદદ‚રુપ થાય તેવી સંખ્યાબંધ સાઇટ્સ અને ફ્રી-ઈ-બુક્સ ઉપલબ્ધ છે. અહીં પહેલા ડોઝ તરીકે, ફક્ત ત્રણ ફ્રી ઈ-બુક્સની માહિતી આપી છે. ડાઉનલોડ કરો, વાંચો, વિચારો અને ગમે તો એવી બીજી બુક્સ શોધવા આગળ વધો!

આગળ શું વાંચશો?

 • સુધારીએ સામાન્ય ભૂલો
 • બરાબર સમજીએ કેપિટલાઈઝેશન
 • પરફેક્ટ બનીએ પંક્ચ્યુએશનમાં
 • મનભરીને માણો મન્નાડે
 • ભારખેમ ફાઈલ ટ્રાન્સફર કરો સહેલાઈથી 
Subscribe to read more...

સર્ચમાં પ્રોડક્ટના નામ અને મોડેલ નંબર ઉપરાંત "યુઝર મેન્યુઅલ ઇન્વર્ટેડ કોમામાં અને ફાઇલટાઇપ પીડીએફ લખવાનું યાદ રાખશો તો કામ થોડું સહેલું થશે.

આગળ શું વાંચશો?

 • જીમેઈલ એકસેસ કરો - નેટ કનેકશન વિના
 • સોશિયલ મીડિયાનો બેકઅપ 
Subscribe to read more...

આપણે ગૂગલના સર્ચ બોક્સમાં કંઈક લખીએ અને તરત જ ગૂગલ એ શબ્દ ધરાવતાં અસંખ્ય પેજીસની યાદી આપણી સામે મૂકે છે, જે મોટા ભાગે આપણે ઇચ્છતા હોઈએ એ જ બતાવે. અવું કઈ રીતે થાય છે? 

Subscribe to read more...

દરેક વાત માટે ગૂગલમાં સર્ચ કરી લેવું આસાન છે, પણ જો ધાર્યાં પરિણામ ઝડપી જોઈતાં હોય તો ગૂગલના સર્ચ એન્જિનમાં સમાયેલી કેટલીક ખાસ ખૂબીઓ જાણી લેવા જેવી છે. 

Subscribe to read more...

ઇન્ટરનેટનો કોઈ એક માલિક નથી એટલે, પરીકથાના રાજકુમારની જેમ સતત વધતા આ જીનનો ફેલાવો કેટલો એ ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પણ ઇન્ટરનેટની પાયાની જ‚રિયાત સમાન ડોમેઇન રજિસ્ટ્રેશન સાથે સંકળાયેલી કેટલીક કંપનીઓની વિગતો પરથી કંઈક અંદાજ મળી શકે છે. એક અગ્રગણ્ય સાઇટ મેશેબલ પર એકઠી કરાયેલી આ વિગતો ખરેખર રસપ્રદ છે. 

Subscribe to read more...

અહીં બાજુમાં જે આપ્તોયું છે એ તો  ફક્ત હળવાશભરી કલ્પના છે, પણ સોશિયલ મીડિયા છે જબરજસ્ત પાવરફુલ. તેની તાકાત સમાયેલી છે આંખના પલકારામાં એક સાથે અનેક લોકો સુધી પહોંચવાની તેની ક્ષમતામાં. હમણાં ટીવી પર પેલી ‘જજસા’બ, એક નહીં, અનેક ચશ્મદીદ ગવાહ હૈં’ વાળી જાહેરાત જોતા જ હશો! 

Subscribe to read more...

ગયા મહિને ફેસબુકે આઇપીઓની અરજી ફાઈલ કર્યા પછી આ સોશિયલ નેટવર્ક જાયન્ટનાં આર્થિક પાસાંની કેટલીય રસપ્રદ વાતો પ્રકાશમાં આવી છે... 

Subscribe to read more...

ફેસબુક આજની ‘યંગ’ અને ‘હેપ’ જનરેશન માટે છે એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. ગુજરાતીઓને સાત્વિક વાંચન તરફ વાળનારા મહેન્દ્રદાદા ૮૯ વર્ષે પણ ફેસબુકને ‘લાઇક’ કરે છે! એમના અનુભવો ઉર્વીશ કોઠારીની કલમે. 

Subscribe to read more...

સોશિયલ મીડિયામાં અત્યારે સૌથી વધુ ગાજતું નામ છે પિન્ટરેસ્ટ.  શું છે આ સર્વિસમાં?  જાણીએ વિગતવાર.

આગળ શું વાંચશો?

 • પિન્ટરેસ્ટનો ધમાકેદાર પ્રવેશ
 • પિન્ટરેસ્ટ એક્ઝેટલી શું છે?
 • પિન્ટરેસ્ટમાં એકાઉન્ટ કેવીરીતે ખોલાવશો?
 • ફોટોઝ કેવી રીતે એડ કરશો?
 • આ રીતે પણ થઈ શકાય પિન્ટરેસ્ટ પર 
Subscribe to read more...

હમણાં આવી એડ્સનું પ્રમાણ થોડું ઘટ્યું છે, પણ થોડા સમય પહેલાં હરીફ કંપનીઓ એકબીજાની પ્રોડક્ટસ અને બ્રાન્ડ એમ્બેસેડરી ઠેકડી ઉડાવતી જાહેરાતોના રવાડે ચઢી હતી. કોકા-કોલા કંપનીએ વર્લ્ડ કપ સ્પોન્સર કર્યો અને ચારેતરફ ‘ઓફિશિયલ સ્પોન્સર ઓફ વર્લ્ડ કપ’ની જાહેરાતો ચલાવી ત્યારે પેપ્સીએ ‘નથિંગ ઓફિશિયલ એબાઉટ ઇટ’ સ્લોગનનું તીર ફેંકીને યંગ જનરેશનનું દિલ જીતી લીધું હતું અને સાથોસાથ કોકા-કોલા કંપનીના સઢમાંથી હવા કાઢી નાખી હતી, એ યાદ છેને?

આગળ શું વાંચશો?

 • તારી ક્લિકનો બંધાણી....
 • ગૂગલ સર્ચ સમજાવતો વીડિયો 
Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • ટેલિફોનનો સફળ પ્રયોગઃ ૧૦ માર્ચ, ૧૮૭૬
 • સાતમા ગ્રહની શોધઃ ૧૩ માર્ચ, ૧૭૮૧
 • પહેલા ડોટ કોમ એડ્રેસની નોંધણીઃ ૧૫ માર્ચ, ૧૯૮૫
 • ચંદ્રયાત્રાના માર્ગ ખોલતી રોકેટ ઉડાનઃ ૧૬ માર્ચ, ૧૯૨૩
 • ટવીટર પર પહેલો ટહુકોઃ ૨૧ માર્ચ, ૨૦૦૬
 • ઈન્ટરનેટ સહકારી મંડળી વિકીનાં મંડાણઃ ૨૫ માર્ચ, ૧૯૯૫ 
Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK