૦૨-એપ્રિલ ૨૦૧૨
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૨-એપ્રિલ ૨૦૧૨

 બહુ મોટો પ્રોબ્લેમ છે અતિરેક. માહિતીનો રીતસર વિસ્ફોટ સર્જ્યો છે ઇન્ટરનેટે ને પાછો એવો, જે સતત ચાલતો જ રહે છે! બધું વાંચવું કે જોવું બિલકુલ જ‚રુરી નથી, તેમ બિલકુલ ન વાંચવાથી કે જોવાથી પણ ચાલે તેવું નથી. તો કરવું શું?

 

Subscribe to read more...

નાખી નજર પહોંચે એવાં દૃશ્યોે બરાબર એ જ રીતે તસવીરમાં કેદ કરવાની કલા એટલે પેનોરમિક ફોટોગ્રાફી. સાદા કેમેરાની મદદથી તમે પણ આવી ફોટોગ્રાફી કરી શકો છો, જોકે આવી તસવીરોને ઓનલાઇન જોવાની મજા અલગ જ છે! 

Subscribe to read more...

પેેપરમોડેલ બનાવવાં એટલે નાનાં છોકરાંની રમત એવું માનતા હો તો એક વાર આ સાઇટ અચૂક જોવા જેવી છે. કમ્પ્યુટર પર ઓટોકેડની મદદથી તૈયાર થયેલાં આ મોડેલ્સ તમને દિવસો સુધી વ્યસ્ત રાખી શકે તેમ છે. 

Subscribe to read more...

ગણિતું નામ પડતાં કેટકેટલાય લોકો નાકનું ટીચકું ચઢાવતા હોચ છે, પણ દુનિયામાં એવા વિરલા પણ પડ્યા છે જે ગણિતને ખરેખર રમત વાત બનાવી શકે છે. આવા એક પ્રોફેસરની નિઃસ્વાર્થ મહેનતની વાત...

આગળ શું વાંચશો?

 • નાનામોટા સૌને ચકરાવે ચઢાવે એવી ટ્રાફિકજામ ગેમ જાતે બનાવો
 • ગેમ રમવા શું જોઈએ?
 • ગેમ કેવી રમશો?
 • ગેમની થોડી પ્રેક્ટિસ કરી લો
 • એકમાં અનેક ગેમની મજા 
Subscribe to read more...

કોલંબસે અમેરિકા ખંડ (ભલે ભૂલથી) શોધ્યો ત્યાર તેણે સાત સમંદરની સફર ખેડવી પડી હતી. હવે તમે માઉસને જરા અમથો ઈશારો કરીને આખી પૃથ્વીના ખૂણેખૂણા તપાસી શકો છો, ગૂગલ અર્થની મદદથી. 

Subscribe to read more...

અક્કલ બડી કે ભેંસ? અત્યાર સુધી મજાકમાં પુછાતા આ પ્રશ્નનો હવે ગંભીરતાથી લેવો પડે તેમ છે કેમ કે આપણી અક્કલને ભેંસ તો નહીં, પણ કમ્પ્યુટર તરફથી ખરેખર જબરી સ્પર્ધા મળી રહી છે, વાંચો માણસ અને કમ્પ્યુટરની જુદી જુદી બાબતોમાં ક્ષમતાની સરખામણી.

Subscribe to read more...

વાંચો શોખ હોય એ ઇન્ટરનેટ પર તમારી ફેવરિટ એવી જુદી જુદી એક સાઇટ્સની વારંવાર મુલાકાત લઈને થાકી જતા હો તો તમારા માટે આરએસએસ ખૂબ કામની સર્વિસ છે 

Subscribe to read more...

નીચેની આ તસવીર જરા ધ્યાનથી જુઓ. શું દેખાય છે? બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટિગનો દોષ ના કાઢશો, પણ અવકાશમાં ફરતા સેટેલાઈટે લીધેલી આ તસવીર છે. જરા ફરી ધ્યાનથી જુઓ, કહી શકશો કે આ શું છે? 

Subscribe to read more...

માણસમાં વિચાર કરવાની ક્ષમતા છે, પણ તેથી કાંઈ દરેક માણસ વિચાર કરે જ છે એવું નથી. 

Subscribe to read more...

વ્યવસાયે એન્જિીયર જીજ્ઞેશ અધ્યારુએ તેમા સાહિત્યપ્રેમને બ્લોગના માધ્યમથી એક નવો વળાંક આપ્યો છે. હોંશ જેટલી જ ચીવટથી ગમતાનો ગુલાલ કરતા જીજ્ઞેષ પોતે કલમ ચલાવે છે ત્યારે મોટા ભાગે કોઈ ઉમદા હેતુથી જ લખે છે. તમને બ્લોગ બનાવવાની  ઇચ્છા થતી હોય તો આ લેખ ઘણી નવી દિશા આપશે. 

Subscribe to read more...

મિત્રો, વેકેશનની પડઘમ સંભળાઈ રહી છે. કેટલાંક ગેજેટ - સેવી માતાપિતાઓ પોતાના સંતાનોને નવી ગેમ્સ અપાવશે. પી.એસ.પી. એક્સ બોક્સ, ‘વી’ કે પછી ઓનલાઇન ગેઈમ્સની વ્યવસ્થા થશે. આ ડાયલોગ સાંભળો... 

Subscribe to read more...

આ આપણા સૌની લગભગ કાયમી ફરિયાદ હોય છે. કમ્પ્યુટરની નિયમિત - બધી રીતે - સાફસફાઈ કરીને આ પ્રશ્ન નિવારી શકાય છે. 

Subscribe to read more...

ઇન્ટરનેટનો જેમને ખાસ અનુભવ નથી, એવા લોકોએ ગાંઠે બાંધી રાખવા જેવી કેટલીક વાતો 

Subscribe to read more...

તમને કોમિક્સ એટલે કે ચિત્રવાર્તાઓ વાંચવાનો શોખ હોય કે ન હોય, તમે અમર ચિત્રકથાનું નામ તો અચૂક સાંભળ્યું જ હશે. ભારતનાં બાળકોને અત્યંત રસપ્રદ રીતે ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવનારા અનંત પાઈ તો આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સ્વર્ગવાસી થયા, પણ એમની ચિત્રકથાઓનો અમૂલ્ય વારસો પોતાની પાછળ છોડતા ગયા. 

Subscribe to read more...

સ્ટીવ જોબ્સે તો આ જગતમાંથી વહેલી વિદાય લઈ લીધી, પણ એ માણસે પોતાની સર્જકતાને એવી ઊંચાઈએ પહોંચાડી કે તેની કંપનીની પ્રોડક્ટ્સ ખરીદવા લોકો રીતસર લાઇન લગાવે છે. ગયા મહિને, ૧૬ માર્ચે દુનિયાભરના કેટલાક ખાસ દેશોમાં ત્રીજી જનરેશનનના એપલ આઇપેડ લોન્ચ થયાં ત્યારે એપલ સ્ટોર્સ ખૂલે તેની રાહ જોતા ૨૫૦-૩૦૦ લોકોએ સ્ટોર્સની બહાર લાઇન લગાવી. અનેક દેશોમાં આ નવાં આઇપેડ હજી લોન્ચ થયાં નથી એટલે કેટલાક લોકો તેને ખરીદવા માટે છેક અફઘાનિસ્તાનથી પેરિસ સુધી લાંબા થયા!

આગળ શું વાંચશો?

 • આકાશના ખબરઅંતર
 • પોસ્ટરસ હવે ટ્વીટર સાથે 
Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • જીમેઈલનો આરંભઃ ૧ એપ્રિલ, ૨૦૦૪
 • બોન્ડ, જેમ્બસ બોન્ડઃ ૧૩ એપ્રિલ, ૧૯૫૩
 • સમાનવ અવકાશયાત્રાઃ ૧૨ એપ્રિલ, ૧૯૬૧
 • ટાઈનેટનિક ડૂબ્યુઃ ૧૪ એપ્રિલ, ૧૯૧૨
 • પહેલું વેબ બ્રાઉઝરઃ ૨૨ એપ્રિલ,૧૯૯૩
 • માઉસનો જન્મઃ ૨૭ એપ્રિલ, ૧૯૮૧

 

Subscribe to read more...

માહિતીનો તો તમે નાયગરા ધોધ વહાવી દીધો... ખૂબ ખૂબ શુભેચ્છા ‘સાયબરસફર’ના આગલા અંકો માટે. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK