ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૩-મે ૨૦૧૨

‘સાયબરસફર’ના એક હિતેચ્છુએ લાગણીથી પ્રેરાઈને હમણાં એક પાયાનો સવાલ કર્યો, "આમાં અંગ્રેજી શબ્દો બહુ આવે છે, બધાને સમજાશે? આનો સાવ ટૂંકો જવાબ એટલો જ હોઈ શકે કે "સમજવા જ પડશે. 

Subscribe to read more...

અર્થ વગરની, ભેજાનું ભોપાળું કાઢતી ગેમ્સ રમીને થાક્યા હો અને સાચા અર્થમાં મગજનું દહીં કરતી હલકીફૂલકી ને ઉપયોગી ગેમ્સ રમવા માગતા હો તો અચૂક માણવા જેવી છે આ સાઇટ્સ...

આગળ શું વાંચશો?

 • ચાલો દિમાગની ધાર કાઢીએ 
Subscribe to read more...

ગુજરાતના ખૂણે ખૂણા સુધી પહોંચી ગયેલા આ શબ્દ અને સર્વિસની મદદથી આપણે દુનિયા આખીમાં રોજેરોજ લટાર મારીએ છીએ, પણ દીવાતળે અંધારાની જેમ, બ્રોડબેન્ડ આખરે છે શું એ બરાબર જાણતા નથી. થોડી પ્રાથમિક સમજ...

આગળ શું વાંચશો?

 • શરુઆતનાં ડાયલ-અપ કનેકશન
 • એડીએસએલ
 • કેબલ કનેકશન
 • સેટેલાઈટ
 • મોબાઈલ
 • ફાઈબર ઓપ્ટિક 
Subscribe to read more...

ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! જુદા જુદા લેખ વાંચતી વખતે જો તમારું ધ્યાન ખેંચાયું હોય તો તમે જોયું હશે કે લગભગ દરેક પેજમાં નીચે એક એક લિંક આપેલી છે. તેના છેડે લખેલી ચીજવસ્તુ આપણી રોજબરોજના ઉપયોગની છે, પણ એ કેવી રીતે બને છે એ વિશે આપણે લગભગ અજાણ છીએ. 

Subscribe to read more...

ચિત્રપુર સારસ્વત બ્રાહ્મણ પરિવારના શ્રીશિવશંકરરાવ પદુકોણ એટલે ગુરુદત્ત. તેમની કાગઝ કે ફૂલ જેવી ફિલ્મ માટે સાહિર લુધિયાનવીએ લખેલા પ્રખ્યાત ગીર પરથી પ્રેરણા લઈને કોઈ સોફ્ટદિલ એન્જિનિયરે આ ગીત લખ્યું ....

Subscribe to read more...

દીપક સોલિયા ગુજરાતી પત્રકારત્વમાં એવું નામ છે, જે અત્યંત ઊંડી કે જબરજસ્ત ઊંચાઈ ધરાવતી વાતો પણ સાવ સહજતાથી કરી લે છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આપણા બધાની વચ્ચે રહીને, આપણી જેમ જ જીવતા દીપકભાઈ જીવનને સાવ અલગ એન્ગલથી જોઈ શકે છે અને આપણને એનો પરિચય પણ કરાવી શકે છે. આવા એક અલગ એન્ગલથી થયેલી વાત, એમની આગવી શૈલીમાં... 

Subscribe to read more...

ઇન્ટરનેટનો સમજણપૂર્વકનો ઉપયોગ સિનિયર સિટીઝન્સ માટે આશીર્વાદ સમાન છે. મુકુંદરાયને ઈન્ટરનેટનું જ્ઞાન તો હતું જ. પણ હવે તેનો સદ્ઉપયોગ કરવા માંડ્યા. 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર શું શું છે એ સવાલ નથી, સવાલ તો જે છે એ સહેલાઈથી કેમ મેળવવું એનો છે. આપણી દુનિયાની અનેક બાબતોની ટૂંકી, સરળ ને મુદ્દાસર માહિતી આપતી એક સાઇટ આ કામ સહેલું બનાવી આપે છે. તેની વારંવાર મુલાકાત લેવા જેવી છે.

આગળ શું વાંચશો?

 • કેવી રીતે થઈ કોકા-કોલાની શોધ?
 • વર્ષોવર્ષ ચાલે તોય માંડ ઘસાય એવું રબર શોધાયં, એક અકસ્માતથી
 • જાણો હાઉસ્ટફવકર્સ પર... 
Subscribe to read more...

‘સાયબરસફર’ના વાચકમિત્ર શ્રી અમિત પટેલના આ પ્રશ્નનો તમે પણ ઉત્તર શોધતા હો તો જવાબ જાણી લો અહીં... 

Subscribe to read more...

આજના એસએમએસ અને ઈ-મેઇલના જમાનામાં પણ પરિચિતોનાં પોસ્ટલ એડ્રેસ યોગ્ય રીતે સાચવ્યા વિના આપણે છૂટકો નથી. આ કામ બિલકુલ સરળ કરી આપે છે એક સરસ મજાની વેબસર્વિસ. 

Subscribe to read more...

ભારતમાં એસએમએસની જબરી લોકપ્રિયતા જોઈને ચારેક વર્ષથી ગૂગલે પણ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. આ સર્વિસનો લાભ લઈને તમે અનેક વિષય પર મફતમાં એસએમએસ મેળવી શકો છો અને તમારી પોતાની ચેનલ પણ બનાવી શકો છો. 

Subscribe to read more...

સંખ્યાબંધ વાચકમિત્રોનો આગ્રહ છે કે ‘સાયબરસફર’ કોલમમાં આવતા લેખોને પણ મેગેઝિનમાં આવરી લેવા, જેથી તેમણે અખબારના લેખોને અલગથી ફાઈલ કરવા ન પડે. આમ કરવાથી અમારી મહેનત તો થોડી બચે, પણ વાચક તરીકે આપને જ નુકસાન જાય! પરિણામે, અત્યારે વચલો રસ્તો એવો વિચાર્યો છે કે અખબારના લેખોને મેગેઝિનમાં આવરી લેવા ખરા, પણ જ‚રુરિયાત અનુસાર તેમાં વિગતો અને સ્ક્રીનશોટ્સ વગેરે ઉમેરીને અથવા તો પછી ટૂંકાવીને લેવા. આ વિશે આપનો અભિપ્રાય પર This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. પર જ‚રુર મોકલશો.

આગળ શું વાંચશો?

 • મલ્ટિમીડિયા વિકિપીડિયા
 • એકસેલના માસ્ટર બનો
 • મિશનઃ ખાલી કરો જીમેઈલ 
Subscribe to read more...

આજના સમયમાં તમારું કામ એકથી વધુ કમ્પ્યુટર અને ડિવાઇસીઝમાં વહેંચાયેલું હોય ત્યારે તમારી કામની ફાઈલ્સ ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય એવી સગવડ અનિવાર્ય બની ગઈ છે. ગૂગલ ડ્રાઇવના આગમન સાથે આ ક્ષેત્રે સ્પર્ધા વધી છે.

આગળ શું વાંચશો?

 • ડ્રોપબોક્સઃલાંબા સમયથી અત્યંત લોકપ્રિય
 • માઈક્રોસોફ્ટ સ્કાયડ્રાઈવઃ આપે છે વધુને વધુ સ્પેસ
 • ગૂગલ ડ્રાઈવઃ ભવિષ્યમાં વધુ સગવડોની અપેક્ષા
 • ગૂગલડ્રાઈવમાં તમે શું કરી શકશો? 
Subscribe to read more...

કમ્પ્યુટરના વધુ પડતા ઉપયોગથી આંખોને નુક્સાન પહોંચી શકે છે એ જૂની વાત છે. આ નુક્સાન આપણે કેમ ઘટાડી શકીએ અને ખાસ તો ટેક્નોલોજી પોતે આપણને આમાં કઈ રીતે મદદ‚પ થઈ રહી છે એ જાણવા જેવું છે.

આગળ શું વાંચશો?

 • કમ્પ્યુટર પર કામ કરો આ રીતે
 • કમ્પ્યુટરના રેડિએશનથી બચો
 • ટેકનોલોજી મદદરુપ કઈ રીતે થઈ શકે?
 • બાળકો અને કમ્પ્યુટર 
Subscribe to read more...

૨૪૪ વર્ષથી દળદાર ગ્રંથોના સ્વ‚રુપમાં પ્રકાશિત થતા બ્રિટાનિકા એન્સાઇક્લોપીડિયાની પ્રિન્ટ આવૃત્તિ આ વર્ષથી અલભ્ય બનશે. એક યુગ પર મુકાયેલા આ પૂર્ણવિરામનું મૂળ કારણ મનાય છે વિકિપીડિયા! 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર અત્યારે એક રસપ્રદ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. પોતાના સર્ચ એન્જિનની મદદથી વેબજગત પર રાજ કરતા ગૂગલને પોતાની પહોંચથી સંતોષ નથી એટલે એ થોડા થોડા સમયે સોશિયલ મીડિયામાં પોતાનો સિક્કો જમાવવાની કોશિશ કરે છે. ગૂગલ બઝના નિષ્ફળ પ્રયાસ પછી ગૂગલ પ્લસને સારી એવી સફળતા મળતાં ગૂગલને પક્ષે જોર વધ્યું છે. સામે પક્ષે સોશિયલ મીડિયાની જાયન્ટ કંપની ફેસબુક હવે સર્ચના ફિલ્ડમાં પોતાની પહોંચવા વધારવા માગે છે!

આગળ શું વાચશો?

 • પીસીનુ બજાર ઊંચકાશે
 • ઈન્ટરનેટનું અર્થતંત્ર
 • શું છે આ જી-૨૦ કન્ટ્રીઝ? 
Subscribe to read more...

આગળ શું વાંચશો ?

 • હિન્ડનબર્ગની સાથે એક યુગનો અંત : ૬ મે, ૧૯૩૭
 • આઈ.સી. દ્વારા ઈલેકટ્રોનિક ક્રાંતિનો શંખનાદઃ ૭મે, ૧૯૫૨
 • પહેલું વહેલું છતાં અજાણ્યું રહેલું કમ્પ્યુટરઃ ૧૨ મે, ૧૯૪૧
 • લેસરનાં એકાગ્ર કિરણોનું સર્જનઃ ૧૬ મે, ૧૯૬૦
 • પગ તળે માઉન્ટ એવરેસ્ટઃ ૨૯મે, ૧૯૫૩ 
Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com