૦૪-જૂન ૨૦૧૨
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૪-જૂન ૨૦૧૨

ફોલ્ડર્સની સંખ્યા ૫૪૧. એમાં ફોટોગ્રાફ્સની સંખ્યા સાડા દસ હજાર જેટલી. એમાંથી બે-ત્રણ હજાર ફોટોગ્રાફ ડુપ્લીકેટ.કમ્પ્યુટર પર આ ડુપ્લીકેટનું ભારણ ૧૬ જીબી જેટલું! આ બધા આંકડા તો પિકાસા સોફ્ટવેરને જેટલાં ફોલ્ડર્સ સ્કેન કરવા કહ્યું છે એના જ છે, બાકી રહેતાં ફોલ્ડરમાં શું અને કેટલું હશે એ તો ભગવાન જાણે! 

Subscribe to read more...

તમારા કમ્પ્યુટરમાં ખૂણેખાંચરે કેટકેટલી ઇમેજીસ પડી છે એનો તમને અંદાજ પણ નહીં હોય. આ બધી જ ઇમેજને યોગ્ય રીતે મેનેજ કરવી હોય તો કદાચ સૌથી સરળ રસ્તા આપે છે પિકાસા સોફ્ટવેર.

આગળ શું વાંચશો?

 • પહેલાં થોડું પરિવર્તન
 • પહેલા સમજીએ પિકાસાનો ઈન્ટરફેસ
 • હવે શરુ કરીએ ફોલ્ડર મેનેજમેન્ટ 
Subscribe to read more...

સફળતાનો ભલે કોઈ શોર્ટકટ ન હોય, ઇન્ટરનેટ અને કમ્પ્યુટર પર શોર્ટકટ બહુ ઉપયોગી થઈ શકે છે. માન્યામાં ન આવતું હોય તો જાતે જ અજમાવી જુઓ આવા કેટલાક શોર્ટકટ! 

Subscribe to read more...

આપણને પેનડ્રાઇવના ઉપયોગની જેવી આદત પડી ગઈ છે, એટલી જ ટેવ છે કામ પતે એટલે પેનડ્રાઇવને સીધી જ કમ્પ્યુટરમાંથી ખેંચી કાઢવાની. તમને પણ આવી ટેવ હોય તો આટલું જાણી લો... 

Subscribe to read more...

ફરી એક વાર સમય આવી ગયો છે આખા મેગેઝિનનાં બધાં પાનાં રિવાઇન્ડ કરવાનો! આ વખતે આપણે ફોટોગ્રાફી પર ફોકસ કર્યું છે તો રિવાઇન્ડમાં પણ તેને જ ક્લિક કરીએ! 

Subscribe to read more...

જીબી સ્ટોરેજની ક્ષમતા હોય એની કોઈ નવાઈ નથી રહી અને ટચૂકડી પેનડ્રાઇવમાં પણ પાર વગરનો ડેટા સમાઈ જાય છે ત્યારે ડિજિટલ સ્ટોરેજના શ‚આતથી આજ સુધીના પડાવો પર એક નજર. 

Subscribe to read more...

ઘર કે ઓફિસમાં ખૂણે ખાંચરે નજર દોડાવી જુઓ. કેટલીય જૂની સીડી મળી આવશે. એનાથી છૂટકારો મેળવવાનો એક રસ્તો ડસ્ટબીનને હવાલો કરવાનો છે અને બીજો રસ્તો થોડું દિમાગ દોડાવીને, એમાથી કંઈક અફલાતૂન કારીગરી કરવાનો છે. થોડી પ્રેરણા જોઈતી હોય તો આ તસવીરો પર નજર નાખી લો. 

Subscribe to read more...

કમ્પ્યુટરમાં ઘણી વાર સાવ નાની નાની સમસ્યાઓ આપણું કામ ખોરંભે ચઢાવતી હોય છે. અહીં વાત કરીએ એવી એક નાની, પણ મોટો કંટાળો ઉપજાવતી સમસ્યા અને તેના ઉપાયની. 

Subscribe to read more...

વાત એમ હતી કે આ પર્સનલ ફોટાઓ ઋજુતાની મરજી વગર મુકાયા હતા. આ વાત ઋજુતાની એક બહેનપણીએ અચાનક એક વાર રાત્રે ફોન કરીને ઋજુતાને કહી.

Subscribe to read more...

કેટલીક વાતો એવી હોય છે જેનો જે તે સ્વરુ‚પમાં સ્વીકાર કરવા માટે દિમાગ ના પાડે છે, પણ હૈયું એની મનમાની કરે છે. અહીં વાત છે એવા જ એક નાજૂક વિષયની. 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વરુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિક્સી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફૂરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે!

Subscribe to read more...

કેટલીક નાની નાની વાતી કાળજી લઈને તમે તમારા સ્માર્ટફોનની બેટરી વધુ લાંબો સમય ચલાવી શકો છો, આ રીતે...

આગળ શું વાંચશો?

 • સ્ક્રીનને ઓછા ટાઈમઆઉટ પર રાખો
 • સ્ક્રીનની યોગ્ય બ્રાઈનેટ સેટ કરો
 • બ્લૂટૂથ બંધ રાખો
 • વાઈ-ફાઈ ન વાપરતા હો તો બંધ રાખો
 • જીપીએસ પણ ઓછું વાપરો
 • એપ્લિકેશન ઓન / ઓફ કરો
 • વાઈબ્રેટરનો ઉપયોગ ટાળો
 • દરેક બિનજરુરી નોટિફિકેશન બંધ રાખો
 • એન્ડ્રોઈડ માટે પાવર સેવર મોડ

 

Subscribe to read more...

વિકિપીડિયાએ સહિયારા સર્જનની અનેક દિશાઓ ખોલી આપી છે. દુનિયાભરના ફોટોગ્રાફર્સ એકઠા થઈને આ જ રીતે, વિગતવાર માહિતીના સાથમાં વિશ્વનું સપ્તરંગી દર્શન કરાવે છે એક સાઇટ પર. 

Subscribe to read more...

તમે અને તમારા મિત્રો જુદી જુદી અનેક સાઇટ્સ પર ફોટોગ્રાફ્સ અપલોડ કરતા હો તો તમને ક્યારેક તો એ બધા જ ફોટોઝ એક સાથે, એક જોવાની ઇચ્છા થઈ જ હશે. હવે એ શક્ય છે, આ રીતે...

આગળ શું વાંચશો?

 • કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો
 • એકાઉન્ટ બંધ કેવી રીતે કરશો? 
Subscribe to read more...

કલ્પના કરો, તમે કોઈ વિદેશી ટૂરિસ્ટ છો. તમે ગુજરાતા પ્રવાસે આવ્યા છો એ હરતાંફરતાં પોરબંદરમાં કીર્તિમંદિર પહોંચ્યા છો. અહીં દાખલ થતાંવેંત તમે વિચાર આવશે કે ગાંધીજી વિશે વિગતવાર માહિતી મેળવવી જોઈએ. કીર્તિમંદિરમાં તમને પૂરતી માહિતી મળવાની શક્યતા ઓછી, એટલે તમે પહેલો વિચાર વિકિપિડિયાનો આવશે, રાઇટ?  

આગળ શું વાંચશો?

 • આપકે વેબ બ્રાઉઝરમાં ગરબડ હૈ?
 • ગુજરાતી સામયિકો, ડિજિટલ સ્વરુપે
 • જોડાઈ જાઓ ઈન્ડિયન બ્લોગર્સની ડિરેકટરીમાં
Subscribe to read more...

પહેલું, ખરા અર્થમાં ‘પર્સનલ’, કમ્પ્યુટર: ૫ જૂન, ૧૯૭૭ 

કમ્પ્યુટર ક્ષેત્રે ‘એપલ’નો દંતકથા જેવો દરજ્જો ‘આઇપેડ’ના ત્રણ દાયકા પહેલાં ઊભો થઈ ચૂક્યો હતો. 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK