૦૬-ઓગસ્ટ ૨૦૧૨
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૬-ઓગસ્ટ ૨૦૧૨

હજી હમણાં સુધી આપણે જેને બીજા સાથે વાતચીત કરવાનું સાધન માનતા હતા એ ફોનનો હવે વાતચીત કરવા માટેનો ઉપયોગ છેક પાંચમા ક્રમે ધકેલાઈ ગયો છે! 

Subscribe to read more...

આપણા મોબાઇલ અને પીસી, લેપટોપ કે ટેબલેટના બ્રાઉઝર હવે જાતભાતની એપ્સથી છલકાઈ રહ્યાં છે. આપણે ધારીએ ત્યારે, ધારીએ ત્યાંથી, ધારીએ તે કરવાની સગવડ આપતી એપ્સની દુનિયામાં એક લટાર. 

Subscribe to read more...

ચાલ ને સારવ આ ઓગસ્ટની રજાઓમાં કયાંક ત્રણ-ચાર દિવસ જઈ આવીએ. માનુષને પણ સ્કૂલમાં રજાઓ છે, પણ મારી એક શરત છે. સંગિનીએ ઇન્ટેરેસ્ટિંગ પણ શરતી પ્રસ્તાવ મૂક્યો. 

Subscribe to read more...

ગયા મહિને, ૨૭ જુલાઈએ આપણી જ્યારે મધરાત હતી ત્યારે લંડનમાં ૩૦મા ઓલિમ્પિક વિશ્ર્વ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો અને તમે આ વાંચતા હશો ત્યારે એના સમાપનની ઘડીઓ ગણાતી હશે કે સમાપન થઈ પણ ગયું હશે. અખબારોમાં તમે પાનેપાનાં ભરીને તેનું કવરેજ વાંચ્યું (કે ફક્ત જોયું!) હશે, પણ જે વાત નજરે નહીં ચઢી હોય તે અહીં કરી લઈએ. 

Subscribe to read more...

ઇન્ડિયન રેલવે અને ચોમાસું! આ બેં અલગ અલગ હોય તો પણ આપણે એક જાતની મજાની અનુભૂતિ કરાવી શકે તેમ છે, તો બંને ભેગાં થાય તો તો અસરનું પૂછવું જ શું!  

Subscribe to read more...

ઇન્ટરનેટ પર વિવિધ ભાષામાં, વ્યક્તિગત કે સંસ્થાગત સ્વ‚રુપે કેટલાય પ્રકારની નોંધપાત્ર પહેલ થઈ છે અને સતત આગળ વધી રહી છે. આ વિભાગમાં આપણે એવી વિવિધ ભાષામાં વિકસી રહેલી પ્રવૃત્તિઓ પર ઝડપભેર નજર ફેરવીશું. અહીં વાત ટૂંકમાં થશે, પણ તમે પૂરતો સમય લઈને ફુરસદે આ સાઇટ્સ જોવા જજો, કેમ કે અહીં તો મોટા ભાગે એ સાઇટના એકાદ પાસાની જ વાત થશે, પણ સાઇટની મુલાકાત લેશો તો બીજાં અનેક પ્રકારનાં પાસાં ખૂલશે!

Subscribe to read more...

આજે તમે બે-ચાર ક્લિક કરીને દુનિયાભરમાં પથરાયેલા તમારા મિત્રો સાથે સંપર્કમાં રહી શકો છો. યુએસમાં રહેતા દીકરાને ત્યાં પારણું બંધાય તો ભારતમાં રહેતાં દાદા-દાદી પલકવારમાં પૌત્રીનો હસતો ચહેરો જોઈને એનાં ઓવારણાં લઈ શકે છે. ભારતના મુંબઈમાં બેઠેલા ટીચર સિડની, લંડન ને ન્યૂ જર્સીમાં બેઠેલા સ્ટુડન્ટ્સનું એક સાથે ટ્યુશન લઈ શકે છે. ચારેય જણા એકમેક સાથે ચચર્િ કરી શકે છે ને કોમન વ્હાઇટ બોર્ડ પર મુદ્દાઓની આપલે કરી શકે છે.

કેવી રીતે થાય છે આ બધું?

Subscribe to read more...

ઇંગ્લિશ ઇઝ એ ફન્ની લેન્ગ્વેજ! વાત સાચી, પણ એમ હસી કાઢવાથી ચાલશે નહીં. ઇંગ્લિશમાં, ખાસ કરીને વ્યાકરણમાં થતી કેટલીય સામાન્ય ભૂલો સમજાવતું આ ઇન્ફોગ્રાફિક બ્લોગર્સ માટે તૈયાર થયું છે, પણ સૌને કામનું છે. 

Subscribe to read more...

ગયો મહિનો ઇન્ટરનેટની દુનિયામાં ખળભળાટનો રહ્યો. અખબારોએ મથાળાં બાંધ્યાં કે "સોમવારે (૯ જુલાઈએ) દુનિયાભરનાં કમ્પ્યુટર્સ માટે ઇન્ટરનેટ ઠપ્પ થઈ જશે. અને ઠપ્પ કોણ કરશે? એફબીઆઇ! આ સમાચારે જેટલો ભય ફેલાવ્યો (માત્ર ગુજરાત કે ભારત નહીં, દુનિયાભરમાં) એટલી એની ખરેખર અસર થઈ નહીં. વાસ્તવમાં થયું શું? ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીએ. 

Subscribe to read more...

ફોટોગ્રાફમાં આપણને સૌથી વધુ જોવો ગમે આપણો કે સ્વજનનો ચહેરો. ફોટો મેેનેજમેન્ટ સોફ્ટવેર પિકાસાની મદદથી તમને પરિવારના દરેક સભ્યના ફોટોગ્રાફનાં અલગ અલગ આલબમ ક્રિયેટ કરી શકો છો, હાર્ડ ડિસ્ક પર ભાર વધાર્યા વિના 

Subscribe to read more...

આપણા જીવનમાં ઇન્ટરનેટનો પ્રભાવ અને પ્રસાર જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ તેની કાળી બાજુનાં જોખમો પણ વધતાં જાય છે. સાયબર ક્રાઇમ અને આઇટી એક્ટ વિશે કેટલીક પાયાની માહિતી. 

Subscribe to read more...

એપિક બ્રાઉઝર, ભારતનું પોતાનું અને ખાસ ભારતીયો માટે બેંગલૂરુની એક કંપનીએ વિક્સાવેલું બ્રાઉઝર છે. મોઝિલા ફાયરફોક્સ આધારિત આ બ્રાઉઝરમાં ફાયરફોક્સનાં એડ-ઓન્સ તો ઉમેરી જ શકાય છે, ઉપરાંત એમાં આપણને ભારતીયોને કામ લાગે એવી કેટકેટલીય ખૂબીઓ ઉમેરાઈ છે. એપિકમાં ૧૫૦૦થી વધુ ભારતીય યુઝર્સને ઉપયોગી એવી એપ્સ ઇન્સ્ટોલ થઈ શકે છે. 

Subscribe to read more...

એક સમય એવો હતો જ્યારે આપણે સૌ કમ્પ્યુટરના ડેસ્કટોપ પરના પેલા બ્લૂ રંગના જાડાઈને જ ઇન્ટરનેટ સમજતા હતા. વાસ્તવમાં એ ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) નામના બ્રાઉઝરનો આઇકન છે અને ઇન્ટરનેટ સર્ફ કરવા માટે આઇઈ સિવાય બીજાં બ્રાઉઝર પણ હોય એ તો આપણે મોઝિલા ફાયરફોક્સ લોકપ્રિય બન્યા પછી જ ખબર પડી! 

Subscribe to read more...

ગૂગલે સપ્ટેમ્બર ૨૦૦૮માં તેનું પોતાનું ફ્રી બ્રાઉઝર ગૂગલ ક્રોમનું બીટા વર્ઝન લોન્ચ કર્યું એ સમયે ઇન્ટરનેટ એક્સપ્લોરર (આઇઈ) સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું, પણ મોઝિલા ફાયરફોક્સ નામે તેની સામે સૌથી મોટો પડકાર ઊભો થયો હતો. ફાયરફોક્સની બીજી અનેક ખૂબીઓ ઉપરાંત તેમાં ઉમેરી શકાતી નાની નાની એપ્લિકેશન્સ તેનું મોટું જમા પાસું હતું.  

Subscribe to read more...

 આપણી જિંદગીમાં એડ કે રિમૂવ કરવા માટે ફક્ત કંટ્રોલ પેનલમાં જવાની જ જરુ‚ર રહેતી હોત. 

Subscribe to read more...

ફરી એક વાર, મેગેઝિનના છેલ્લા પાને પહોંચ્યા એટલે વાંચવાનું પૂરું થયું એમ સમજતા નહીં! પાનાં ફરી ફેરવો અને મોટા ભાગનાં પાને છેક નીચે આપેલી કેટલીક ગુજરાતી કહેવતો પર એક નજર ફેરવી જાવ! ઘણી કહેવતો તમે ઘણા સમયથી સાંભળી કે વાંચી ન હોય એવું બની શકે છે. આવી પાંચ-પંદર નહીં, પૂરી એક હજારથી વધુ ગુજરાતી કહેવતો તમે ફરી તાજી કરી શકો છો, માવજીભાઈની પરબમાં! 

Subscribe to read more...


આગળ શું વાંચશો?

  • હવે આવે છે ફાયરફોક્સ ફોન
  • એન્ડ્રોઈડ એપ્સમાં વધી રહ્યો છે ખતરો
  • અમેરિકનો ફેસબુક પર રાજકીય જાહેરાતો સામે અકળાયા
  • ગમે તેટલા ઘોંઘાટમાં સ્પષ્ટ સાંભળી શકાય તેવા હેન્ડસેટ
Subscribe to read more...

આગળ શું વાંચશો?

  • કોલંબસની પહેલી સફરનાે આરંભઃ ૩ ઓગસ્ટ, ૧૪૯૨
  • યુદ્ધમાં પહેલીવાર અણુબોમ્બનો પ્રયોગઃ૬ ઓગસ્ટ, ૧૯૪૫
  • વર્લ્ડ વાઈડ વેબનું લોકાર્પણઃ ૭ ઓગસ્ટ, ૧૯૯૧
  • પોકેટ રેડિયો દ્વારા ક્રાંતિઃ ૭ ઓગસ્ટ, ૧૯૫૫
  • આઈબીએમનું યુગપ્રવર્તક પીસીઃ૧૨ ઓગસ્ટ, ૧૯૮૧
  • ડેસ્કટોપને યુઝર ફ્રેન્ડલી બનાવતી વિન્ડોઝ ૯૫ઃ ૨૧ ઓગસ્ટ, ૧૯૯૫ 
Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK