૦૮-ઓક્ટોબર ૨૦૧૨
 
 
 
 

ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૮-ઓક્ટોબર ૨૦૧૨

તમારા કમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે - વિન્ડોઝ એક્સપી કે વિન્ડોઝ-૭? જવાબમાં બે શક્યતા છે, કાં તો તમે માથું ખંજવાળશો અથવા કહેશો કે હવે તો વિન્ડોઝ-૮ની વાત કરો! 

Subscribe to read more...

તમે કમ્પ્યુટરનો નવો નવો ઉપયોગ શરુ‚ કર્યો હોય કે વર્ષોથી એના પર કામ કરી રહ્યા હો, જો કમ્પ્યુટર તમારા કામનો મુખ્ય ભાગ ન હોય એવું બની શકે છે કે કમ્પ્યુટરની ઘણી ખામીઓ અને ખૂબીઓથી તમે અજાણ હો. આવું થવું સ્વાભાવિક પણ છે કેમ કે તમારું મુખ્ય ધ્યાન તો કમ્પ્યુટર પાસેથી તમારે જોઈતું કામ કઢાવવા પર જ હોય, કમ્પ્યુટર તમને વધારાનું શું શું આપી શકે છે એ તપાસવાનો તમારી પાસે સમય જ ન હોય.

આગળ શું વાંચશો?

 • કમ્પ્યુટરઓન થયા પછી કોઈ પ્રોગ્રામ ઓપન કરી શકાતા નથી?
 • ઓપરેટિંગ સિસ્ટમ કઈ છે?
 • નોન-સિસ્ટમ ડિસ્ક કે ડિસ્ક એરર એવો મેસેજ કે તેના જેવો બીજો કોઈ મેસેજ જોવા મળે છે?
 • વિન્ડોઝના લોગોથી આગળ વધી શકાતું નથી?
 • કમ્પ્યુટર આેન કર્યા પછી તમને સ્ટાર્ટઅપ સ્ક્રીન પણ જોવા નથી મળતી?
 • જાણી લો વિન્ડોઝ લોગો કીના શોર્ટક્ટસ
 • કમ્પ્યુટરમાં પાવર મેનેજમેન્ટ
 • બહુ કામની સગવડ છે આ ટાસ્કબારમાં
 • સ્ક્રીન પરની ટેકસ્ટ વધુ સ્પષ્ટ બનાવો,  ક્લિયર ટાઈપની મદદથી
 • ટાસ્કબારનો પૂરો ઉપયોગ કરો
 • કમ્પ્યુટર બિલકુલ દાદ ન આપી ત્યારે...
 • ડેસ્ટોપ સ્ક્રીન રાખો ચોખ્ખોચણાક
 • કમ્પ્યુટરનું પરફોર્મન્સ વધારતા કેટલાક સાદા પગલા
 • સ્ક્રીનશોટ કેવી રીતે લેશો?

 

Subscribe to read more...

ક્યારેય ઇમેજ સ્વરુ‚પે રહેલા લખાણને એડિટ થઈ શકે એવા સ્વ‚પમાં ફેરવવાની જરુ‚ર ઊભી થઈ છે? આ કામ હવે તમે સહેલાઈથી કરી શકો છો. 

Subscribe to read more...

ગણિતનું નામ પડતાં નાકનું ટીચકું ચઢે છે? ગણિત શીખવું સરળ બનાવી દેતા આ વીડિયોઝનો ખજાનો ગણિતમાં તમારો રસ નવેસરથી જગાવે તો નવાઈ નહીં! 

Subscribe to read more...

એક્સેલમાં જો આ કામ ઓટોમેટિક થતું હોય એને માટે નવેસરથી ડેટા નાખવાની મજૂરી શા માટે કરવી? 

Subscribe to read more...

ઇન્ટરનેટ પર આપણી માહિતી સલામત નથી એ તો આપણે જાણીએ છીએ, પણ આ સલામતી કેટલી વ્યાપક છે એ બતાવે છે આ ઇન્ફોગ્રાફિક 

Subscribe to read more...

મેગેઝિન પૂરું? બધાં પેજ વંચાઈ ગયાં? તો હવે સમય છે પેજીસ રિવાઇન્ડ કરવાનો. દરેક પેજ નીચે આપેલા સવાલો વાંચો. ઘણા ખરા સાવ બેઝિક સવાલો છે, જેમ કે દરિયો ખારો કેમ છે? તમને એના જવાબો કદાચ ખબર પણ હશે, પણ તમે દિલથી વિચારજો - દરેક સવાલના તમને સાવ સાચા જવાબ આવડે છે? આવો સવાલ તમારા સંતાન તરફથી ઝીંકાયો હોય તો તમે એને સાચો, વૈજ્ઞાનિક જવાબ આપી શકો તેમ છો? 

Subscribe to read more...

રોજે રોજ જોવા જેવી સાયન્સ વેબસાઈટ્સ

 

Subscribe to read more...

કીબોર્ડ પર સૌથી પહેલાં નજરે ચઢતી, છતાં સામાન્ય રીતે ઓછા ઉપયોગમાં લેવાતી ફંક્શન કીની ખૂબીઓ તપાસીએ... 

Subscribe to read more...

સાવ અજાણ્યા નહીં, પણ થોડા પરિચિત એવા કોઈ તરફથી વારંવાર આવતા મેઇલથી કંટાળી ગયા છો? એ વ્યક્તિના ભવિષ્યના બધા મેઇલ સીધા ડિલીટ થાય એવું ફિલ્ટર તમે સેટ કરી શકો છો. પણ યાદ રહે, ફિલ્ટરના બીજા પણ અનેક ઉપયોગ છે!

આગળ શું વાંચશો?

 • જીમેઈલમાં ફિલ્ટર કેવી રીતે કરશો? 
Subscribe to read more...

વાતચીત ઇન્ટરનેટના માધ્યમથી થતી હોવાથી તેની ગુણવત્તાનો આધાર તમારા કમ્પ્યુટરની ક્ષમતા, ઇન્ટરનેટ કનેક્શન વગેરે પર આધારિત રહે છે, જીમેઇલમાં તમે વીડિયો ચેટનો લાભ લેતા હો તો તમારા માટે આનંદના સમાચાર એ છે. ગૂગલ પ્લસની લેટેસ્ટ ટેક્નોલોજીવાળી હેન્ગઆઉટ સર્વિસ હવે જીમેઇલમાં આવી ગઈ છે

આગળ શું વાંચશો?

 • હેન્ગઆઉટ એટ ગાંધીનગર
 • આવી ગયો છે આઈફોન-ફાઈવ 
Subscribe to read more...

તમે ક્યારેય બાળકો સાથે એમનાં રમકડાં જાતે બનાવીને પછી રમવાની મજા માણી છે? ‘આઇડિયા અચ્છા હૈ’ એવું તું હોય તો તમે એક હજારી વધુ આઇડિયા આપે છે અને વીડિયોની મદદથી સમજાવે છે આ મસ્ત વીડિયો બ્લોગ... 

Subscribe to read more...

આપણે ઈ-મેઇલ લખ્યો અને મેઇલ મેળવનારે વાંચ્યો - વાત ફક્ત આટલી ટૂંકી છે, પણ આ બે તબક્કા વચ્ચે શું થાય છે?  

Subscribe to read more...

 મોબાઇલનો વપરાશ સખત વધી રહ્યો છે અને સામે તેના આધાર સમા સ્પેક્ટ્રમની ઉપલબ્ધિ સતત ઘટતી જાય છે - અમેરિકાની સ્થિતિ દર્શાવતં આ બે ઇન્ફોગ્રાફિક આવી રહેલા સમયનો ચિતાર આપે છે. 

Subscribe to read more...

વિશ્વભરનું જ્ઞાન સહિયારી શક્તિથી સૌને તદ્દન સુલભ બનાવી દેનાર વિકિપીડિયાએ હવે વિશ્વના સાંસ્કૃતિક વારસાને પણ જાળવી લેવાનું અભિયાન આદર્યું  છે. 

Subscribe to read more...

કહેવાય છે કે માણસનો ચહેરો એના મનનો અરીસો હોય છે. જે મનમાં હોય એ ચહેરા પર દેખાઈ આવે. એ રીતે, રસ્તે જતાં નજરે પડતાં સાઇનબોર્ડ આપણા સમાજનો અરીસો હોય છે. અહીં આપેલાં આવાં કેટલાંક સાઇનબોર્ડ પર નજર દોડાવો. 

 

Subscribe to read more...

આજે કમ્પ્યુટર વિનાની જિંદગીની કલ્પના મુશ્કેલ છે, પણ એક સમય એવો પણ હતો જ્યારે આ ક્ષેત્રના કેટલાક દિગ્ગજો પણ કમ્પ્યુટરની ક્ષમતા પારખવામાં થાપ ખાઈ ગયા હતા, તો કેટલાક સચોટ ભવિષ્ય પણ ભાખી શક્યા. આવાં કેટલાંક જાણીતાં અને પાછળથી જેમની ખરાઈ વિશે વિવાદો પણ થયા એવાં અવતરણો, કમ્પ્યુટર વિશેનાં બીજાં કેટલાંક રસપ્રદ અવલોકનો સાથે... 

Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK