ઓનલાઇન એક્સેસ ધરાવતા વાચકો લોગ-ઇન પછી અહીં અંકના સંપૂર્ણ લેખો વાંચી શકે છે અને પેજના અંતે આખા અંકની ફ્લિપબુક વાંચી શકે છે. ફ્લિપબુક પીસી પર વાંચવી વધુ અનુકૂળ છે. (જુઓ લવાજમ વિશે)

૦૧૦-ડિસેમ્બર ૨૦૧૨

વિશ્વમાં જ્ઞાન અસીમ છે.

આપણે જેટલું જાણતા હોઈએ છીએ, તેના કરતાં જેટલું જાણતા નથી એનું પ્રમાણ બહુ વધુ હોય છે અને આ બંને કરતાં, જે આપણે જાણતા પણ નથી કે આપણા જાણતા નથી, એનું પ્રમાણ તો જબરજસ્ત વધુ હોય છે! 

Subscribe to read more...

વિવિધ ભાષાઓમાં વિશ્વના અદભુત જ્ઞાનકોશનું સ્વ‚રુપ લઈ ચૂકેલા વિકિપીડિયાની ગુજરાતી આવૃત્તિ પણ ધીમે ધીમે વેગ પકડી રહી છે. મર્યાદાઓ અને પડકારો ઘણા બધા છે, પણ ગુજરાતીઓ આગળ આવશે તો જ તેના ઉપાયો થઈ શકશે. આ વિશે વિગતવાર વાત કરે છે કમ્પ્યુટર એન્જિનીયરિંગના વિદ્યાર્થી અને વિકિપીડિયાના સ્વયંસેવક હર્ષ કોઠારી...

આગળ શું વાંચશો?

 • આંકડાની નજરે ગુજરાતી વિકિપીડિયા
 • વિકિપીડિયાના પ્રસારમાં નડેલી મુશ્કેલી
 • અમદાવાદ વિશે પરિયોજના 
Subscribe to read more...

વિકિપીડિયા વિશે થોડું ઘણું તો આપણે સૌ જાણીએ છીએ, તેનો વધુ લાભ લેતાં શીખીએ અને તેની સાથે વિકસી રહેલા કેટલાક પ્રોજેક્ટ્સ વિશે પણ જાણીએ!

આગળ શું વાંચશો?

 • વિકિપીડિયા
 • વિકિપીડિયાનો આરંભ કઈ રીતે થયો?
 • વિકશનરી
 • વિકિક્વોટ
 • વિકિપીડિયામાં લખું બધું જ સાચું માની શકાય?
 • વિકિબુક્સ
 • વિકિપીડિયામાં વિદ્યાર્થીઓને કામનું શું છે?
 • વિકિસોર્સ
 • વિકિવર્સિટી
 • વિકિપીડિયામાં શરુઆત ક્યાંથી કરવી?
 • વિકિન્યૂઝ
 • વિકિસ્પીસીઝ
 • વિકિપીડિયામાં બધું ઈંગ્લિશમાં જ છે?
 • વિકિમીડિયા કોમન્સ
 • મીડિયાવિકિ
 • વિકિપીડિયા ડાઉનલોડ કરી શકાય? 
Subscribe to read more...

વાત સાવ નાની છે, ઘણી ખરી સર્વિસ પર તેનો સહેલો ઉપાય પણ છે. છતાં કેટલીક મહત્ત્વની સર્વિસમાં પાસવર્ડ રિસેટ કરવાની વિધિ અમુક ખાસ પ્રકારની માહિતી માગે છે, જે હાથવગી ન હોય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. 

Subscribe to read more...

માઇક્રોસોફ્ટ વર્ડમાં તમે વધુ પાનાનું ડોક્યુમેન્ટ બનાવી રહ્યા હો, જેમાં શરુઆતમાં અનુક્રમ આપવાની જ‚રુર હોય તો અહીં આપેલી પદ્ધતિ તમારું કામ અત્યંત સહેલું બનાવી શકે છે. 

Subscribe to read more...

યુટયૂબ પર વીડિયો માણતી વખતે, બફરિંગ ત્રાસ આપે છે? તો એનો ઉપાય છે - આપણા માટે બિનજરુ‚રી એવી યુટ્યૂબની ઘણી સુવિધાઓ જતી કરીને આપણે વધુ ઝડપથી વીડિયો લોડ થાય એવી સગવડ કરી શકીએ છીએ. 

Subscribe to read more...

બસ, મેગેઝિન પૂરું? બધાં પેજ વંચાઈ ગયાં? તો હવે સમય છે પેજીસ રિવાઇન્ડ કરવાનો. દરેક પેજ નીચે આપેલી લિંક જુઓ, આ લિંક્સ તમને ફોટોશેરિંગ માટેની જગપ્રસિદ્ધ સાઇટ ફ્લિકર પર લઈ જશે અને તમારી સમક્ષ ખૂલશે આપણા ભારત દેશના અનેકવિધ રંગ! 

Subscribe to read more...

જરા તમારો કોઠાર કે માળિયું તપાસી જુઓ. કેટલીય એવી ચીજવસ્તુઓ મળી આવશે જે તમે ક્યારેક કામ લાગશે એમ માનીને મૂકી રાખી હશે અને પછી એ ત્યાં ધૂળ ખાતી હશે. સતત અપગ્રેડ થતી ટેકનોલોજીના પ્રતાપે આઈટી વેસ્ટ હવે વધી રહ્યો છે. ત્યારે અહીં કેટલાક એવા ઉપાય આપ્યા છે જે અજમાવીને તમારી ક્રિએટીવીટી અપગ્રેડ કરી શકો છો. 

Subscribe to read more...

તમે સીધેસીધું ગૂગલ.કોમ પર જઈને આતીફ અસલમ (કે પછી કે. એલ. સાયગલ, જેવી જેની પસંદ!) સર્ચ કરો તો રિઝલ્ટના લિસ્ટમાં પહેલવહેલી એન્ટ્રી જે તે ગાયક વિશેના વિકિપીડિયાના આર્ટિકલની જોવા મળે અને ત્યાર પછી મોટા ભાગે યુટ્યૂબમાં તેમનાં ગીતોની લિંક જોવા મળે, પરંતુ સર્ચ બોક્સમાં જગજિત સિંહ સર્ચ કરતાં, એમનાં ઢગલાબંધ આલબમ અને હજાર-બે હજાર ગઝલ-ભજનની લિંક જોવા મળે અને પ્લે બટન પર ક્લિક કરતાં સીધું જ ‘તુમ ઇતના ક્યું મુસ્કુરા રહે હો...’ સાંભળવા મળે તો? આ કલ્પનાએ જ તમારા ચહેરા પર મુસ્કાન લાવી દીધીને? 

Subscribe to read more...

ઘણી વાર થતું હશે, કોઈએ આપણને ઈ-મેઇલ દ્વારા કોઈ કામની ફાઈલ મોકલી, આપણે એ ડાઉનલોડ કરી અને તેને ઓપન કરવાનો પ્રયાસ કર્યો તો મેસેજ વાંચવા મળ્યો કે એ ફાઈલને ઓપન કરવા માટે જ‚રુરી પ્રોગ્રામ તમારા કમ્પ્યુટરમાં નથી! 

Subscribe to read more...

ફોટોએડિટિંગ એક ભારે મજાનો વિષય છે, એમાં ઊંડા ઊતરીને શીખો એટલું ઓછું. પણ, એટલો સમય કે ધીરજ તમારી પાસે ન હોય તો એક વેબસર્વિસની મદદથી તમે ફટાફટ ફોટોગ્રાફને ક્રોપ કે રીસાઇઝ કરીને ફેસબુકનું કવર સજાવી શકો છો!

આગળ શું વાંચશો?

 • પિકસલ એટલે શું? 
Subscribe to read more...

ભલે તમે વર્ષોથી ફાયરફોક્‌સનો તમારા ડિફોલ્ટ બ્રાઉઝર તરીકે ઉપયોગ કરી રહ્યા હો, તેની કેટલીક ખૂબીઓ હજી પણ તમારી નજર બહાર રહી હોય એવું બની શકે છે! 

Subscribe to read more...

આખા ઇન્ટરનેટ પર જેટલી માહિતી છે એની કાગળ પર પ્રિન્ટ આઉટ કાઢીએ તો એ કેટલા વિસ્તારમાં પથરાય? 

Subscribe to read more...

આગળ શું વાંચશો?

 • પર્લ હાર્બર પર હુમલોઃ૭ ડિસેમ્બર, ૧૯૪૧
 • ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, આપની સેવામાં ઃ ૮ડિસેમ્બર, ૧૯૯૩
 • કમ્પ્યુટર-યુગના મૂળભૂત ઘટક જેવા ટ્રાન્ઝિસ્ટરની શોધઃ૨૩ ડિસેમ્બર
 • ડાર્વિનની બીગલ યાત્રાનો આરંભઃ ૨૭ ડિસેમ્બર, ૧૮૩૧
 • હબલની આંખે બ્રહ્માંડનું વિરાટ દર્શનઃ ૩૦ ડિસેમ્બર, ૧૯૨૪
 • Y2Kની પનોતી? ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯ 
Subscribe to read more...

આ તસવીરની મજા ઓનલાઇન એડિશનમાં કલરફુલ જોવાની છે. ઓબામા જીત્યા એટલે એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર બ્લૂ રોશની થઈ. રોમ્ની જીત્યા હોત તો લાલ રોશની થઈ હોત!

આગળ શુ વાંચશો?

 • હેન્ડહેલ્ડ ડિવાઈસીઝમાં ઉથલપાથલ
 • ગૂગલમાં સખળડખળ 
Subscribe to read more...

આ વિષયના અન્ય લેખ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com