અંક-૦૬૩, મે ૨૦૧૭

‘સાયબરસફર’ની શરૂઆતથી અમુક લેખો લખાયા પછી એક પ્રશ્ન હંમેશા સતાવે છે - આ બધું આપણી શાળાઓનાં બાળકો સુધી ક્યારે પહોંચશે? આ વખતનો, ગૂગલ અર્થના નવા સ્વરૂપ અંગનો લેખ પણ એવો જ છે. 

Read more: આ બધું આપણી શાળાઓમાં ક્યારે?

હવે ઘર ઘરમાં લોકો પોતાના મોબાઇલ પર ટીવી જોવા લાગ્યા છે. આવનારા થોડા સમયમાં ટીવી જોવાની આપણી તરેહ હજી વધુ બદલાઈ જાય તેવી શક્યતા છે. 

આગળ શું વાંચશો?

 • શું છે એરટેલ ઇન્ટરનેટ ટીવી?
 • આ સેટટોપબોક્સથી શું શું જોઈ શકાય કે કરી શકાય?
 • આ સેટટોપબોક્સ ગમે તે ટીવીમાં ચાલશે?
 • ટીવીને આમ સ્માર્ટ બનાવવાનો ખર્ચ કેટલો છે?
 • એક વાત ખાસ યાદ રાખવા જેવી છે...
Subscribe to read more...

ઉપર દેખાતા નાયગ્રા ધોધનું આ સ્વરૂપ, તમે ત્યાં રૂબરૂ જાઓ તો પણ જોઈ શકો નહીં. પૃથ્વીને નવી નજરે જોવાની તક આપતો ગૂગલ અર્થ પ્રોગ્રામ હવે નવા વેબવર્ઝનમાં ઉપલબ્ધ છે! 

Subscribe to read more...

હવે અંગ્રેજી સિવાયની ભાષામાં પણ ડોમેઇન રજિસ્ટર કરાવી શકાય છે, એ વાતનો ગેરલાભ ઉઠાવીને, હેકર્સ અસલ લાગતા ડોમેઇનની લિંકથી આપણને ખોટી સાઇટ પર લઈ જઈ શકે છે. 

Subscribe to read more...

પેટીએમ દ્વારા તેના તમામ યુઝર્સના વોલેટમાં જમા રકમને વીમાનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. તેને સંબંધિત કેટલીક મહત્વની બાબતો આપણે જાણી લઈએ... 

આગળ શું વાંચશો?

 • વીમાનો લાભ લેવા માટે શું કરવું પડશે
 • વીમા યોજનામાં કઈ કઈ બાબતો આવરી લેવાઈ છે?
 • વીમાનો લાભ લેવા શું કરવું?
Subscribe to read more...

રેલવે સ્ટેશન પર ફ્રી વાઇ-ફાઈની સુવિધા મળી ગઈ છે, પણ ચાલતી ટ્રેનમાં કોલિંગ માટે પણ નેટવર્ક મળવું ક્યારેક મુશ્કેલ હોય છે. હવે આખા રુટ પર કેવું નેટવર્ક મળશે એ તમે જાણી શકશો. 

Subscribe to read more...

લેખકઃ ઉર્વીશ પંચોલી, ડિરેક્ટર, ઇન્ફોટેક ડિજિમીડિયા એન્ડ કન્સલ્ટન્સી પ્રા. લિ., This email address is being protected from spambots. You need JavaScript enabled to view it., ફોન: ૮૧૫૩૯ ૯૯૯૯૦

આઇટી રીટર્ન ફાઇલ કરવાનું હોય કે ઓનલાઇન ટેન્ડર ભરવાનું હોય, ડોક્યુમેન્ટ પર ડિજિટલ સિગ્નેચર હવે ફરજિયાત થવા લાગી છે. આ નવા પ્રકારના હસ્તાક્ષર વિશે જાણવા જેવી બાબતો.

આગળ શું વાંચશો?

 • ડિજિટલ સિગ્નેચર શું છે?
 • ડિજિટલ સિગ્નેચરનો ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય છે?
 • ડિજિટલ સિગ્નેચર કેવી રીતે કામ કરે છે?
 • ડિજિટલ સિગ્નેચર કેવી રીતે મેળવી શકાય?
 • ડિજિટલ આઇડી શું છે?
 • ડિજિટલ આઇડી ટોકન શું છે?
 • ડિજિટલ સિગ્નેચરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? 
 • ડિજિટલ સિગ્નેચર કેવી રીતે કામ કરે છે?
Subscribe to read more...

આપણે ઇમેજ સર્ચ એન્જિનને કંઈક પૂછીએ અને તે આંખના પલકારામાં તેની અનેક તસવીર હાજર કરી દે એવો ‘ચમત્કાર’ કેવી રીતે થાય છે? મશીન જે તે તસવીરને ઓળખે છે કેવી રીતે? 

આગળ શું વાંચશો?

 • ઇમેજ વિશે માહિતી મેળવવાની સાદી રીતો
 • ઇમેજ વિશે માહિતી મેળવવાની કેટલીક વધુ આધુનિક રીતો
Subscribe to read more...

સવાલ મોકલનાર : ઇબ્રાહિમ યૂનુસ, જૂનાગઢ 

Subscribe to read more...

તમે જાણતા હશો કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ગૂગલે એન્ડ્રોઇડનું નવું વર્ઝન નોગટ લોન્ચ કરી દીધું છે અને તેમાં નિયમિત રીતે અપડેટ્સ આવવા લાગ્યા છે. 

Subscribe to read more...

વોટ્સએપમાં કોઇ મજાનો મેસેજ મળ્યો અને તમે તેને ઇમેજ તરીકે સેવ કરવાને બદલે સ્ક્રીન શોટ તરીકે સેવ કરવા માંગો છો? તમે ઓનલાઇન શોપિંગ કર્યું કે મૂવી ટિકિટ ખરીદી અને તેનો ટ્રાન્ઝેકશન આઇડી સાચવી રાખવા માટે ફટાફટ સ્ક્રીન શોટ લઇ લેવા માંગો છો? એન્ડ્રોઇડ અને એપલ ડિવાઇસીસમાં આ કામ ઘણું સહેલું છે.

Subscribe to read more...

ફેસબૂકમાં તમે જે પણ ફ્રેન્ડ રિકવેસ્ટ મળે તેને આંખ મીંચીને સ્વીકારી લેતા હો તો કદાચ એવું બનતું હશે કે જ્યારે તમે ફેસબુકમાં લોગઇન થાઓ ત્યારે સંખ્યાબંધ પોસ્ટ એવી જોવા મળે જે વાંચવામાં તમને ખરેખર રસ જ ન હોય. 

Subscribe to read more...

આંધ્ર પ્રદેશના પાટનગર અમરાવતીમાં ટૂંક સમયમાં અનમેન્ડ ઇલેક્ટ્રિક બસીઝનો ઉપયોગ શરૂ થાય તેવી શક્યતા છે. 

Subscribe to read more...

ઓનલાઇન શોપિંગ કરતી વખતે આપણે કોઇ ખરીદેલી વસ્તુ ન ગમે તો તેને પરત કરી દેવાનો રસ્તો આપણને ખાસ ગમતો હોય છે. પરંતુ હવે સ્થિતિ બદલાય તેવી શક્યતા છે. 

Subscribe to read more...

પેરિસ સ્થિત ‘ક્રિટીઓ’ નામની એક પર્ફોમન્સ માર્કેટિંગ ટેકનોલોજી કંપનીએ હમણાં બહાર પાડેલા એક રિપોર્ટમાં ભારતમાં ઓનલાઇન શોપિંગ વિશેના રસપ્રદ તારણો બહાર આવ્યા છે. આ અનુસાર... 

Subscribe to read more...

કમ્પ્યુટર કે સ્માર્ટફોન પર રોજેરોજ કામ કરનારા લોકોનો સૌથી ફેવરિટ કમાન્ડ કદાચ એક જ છે- કોપી-પેસ્ટ.

Subscribe to read more...

આંધ્ર પ્રદેશના નાગરિકો હવે તેમના ટેક્સેવી મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુનો પોતાના સ્માર્ટફોનથી સીધો સંપર્ક કરી શકશે.

Subscribe to read more...

રવિવારની બપોર હોય ત્યારે શહેરના જે રસ્તાઓ પ્રમાણમાં ખાલી લાગતા હોય એ સાંજ ઢળ્યા પછી રાતના બાર-બાર વાગ્યા સુધી સખત ટ્રાફિકથી ભરચક થઇ જતા હોય છે. એ જ રીતે ઓફિસે જવા-આવવાના સમય દરમિયાન શહેરોના અમુક રસ્તાઓ ઉપર હંમેશા સખત ટ્રાફિક જામ જોવા મળે છે. 

Subscribe to read more...

‘સાયબરસફર’ના દરેક અંક ખૂબ સરસ હોય છે. આપ એક જાતની ટેક્નિકલ સેવા પૂરી પાડો છો.

- મિલિન્દ પ્રિયદર્શી, અમદાવાદ 

Read more: પ્રતિભાવ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com