અંક-૦૬૨, એપ્રિલ ૨૦૧૭

ટ્રેવિસ કાલાનિક નામના એક અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામરે સાતેક વર્ષ પહેલાં, પોતે ૩૬ વર્ષનો હતો ત્યારે એક કંપની સ્થાપી. આજે સાત વર્ષમાં એ કંપની ૮૧ દેશોનાં ૫૬૧ શહેરોમાં ફેલાઈને આખી દુનિયાની સૌથી સફળ સ્ટાર્ટ-અપ કંપની બની ગઈ છે. 

Read more: પોતાની ક્ષિતિજો પોતે જ વિસ્તારીએ

આખા વિશ્વની જેમ, આખરે ભારતમાં પણ એપ આધારિત ટેક્સી સર્વિસની બોલબાલા વધવા લાગી છે. એવું તે શું છે આ સર્વિસમાં કે એમાં સૌને પોતપોતાનો ફાયદો દેખાઈ રહ્યો છે? 

આગળ શું વાંચશો?

 • નવા પ્રકારના બિઝનેસ
 • એપ કેબ્સ સતત વિવાદમાં કેમ રહે છે?
 • ઉબર અને ગૂગલ : દોસ્તી પછી દુશ્મની
 • આંગળીના ઇશારે ટેક્સી કેવી રીતે બોલાવશો?
Subscribe to read more...

દેશના ૬૦ ટકા નવા એન્જિનીયર્સને નોકરી મળતી નથી, કેમ? 

Subscribe to read more...

સવાલ મોકલનાર : મહેશ ડી. વાઘેલા, સુરત

આગળ શું વાંચશો?

 • ટુ-સ્ટેપ વેરિફિકેશન શા માટે જરૂરી છે?
  ટુ-સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે શરૂ કરશો?
  ટુ-સ્ટેપ વેરિફિકેશન સંબંધિત જાણવી જરૂરી અન્ય બાબતો  
Subscribe to read more...

સવાલ મોકલનાર : ઓજસ બામરોલિયા, મહેસાણા 

આગળ શું વાંચશો?

 • પીસીમાં રિવર્સ ઇમેજ સર્ચ
 • મોબાઇલ કે ટેબલેટમાં રિવર્સ ઇમેજ સર્ચ
 • પણ વોટ્સએપમાં રહેલી ઇમેજ વિશે રિવર્સ સર્ચ કરવું હોય તો?
Subscribe to read more...

આખરે ભારતમાં ‘સેમસંગ પે’ ભારતમાં લોન્ચ થઈ ગઈ છે અને તેના પગલે, તેના જેવી જ એપલ પે અને એન્ડ્રોઇડ પે પણ આવશે. જરા જુદા પ્રકારની આ પદ્ધતિ અત્યારથી સમજી લેવા જેવી છે.

આગળ શું વાંચશો?

 • સેમસંગ પે કયા ફોનમાં ચાલશે?
 • આ સર્વિસનો ઉપયોગ કરવા શું શું જોઈશે?
 • કઈ કઈ બેન્કનાં કાર્ડ ચાલશે?
 • આ સર્વિસમાં રજિસ્ટ્રેશન કેવી રીતે કરશો?
 • સેમસંગ પેનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં ક્યાં કરી શકાશે?
 • સેમસંગ પેનો ઉપયોગ કરવા ઇન્ટરનેટ કનેક્શન જોઈશે?
 • આ સલામત પદ્ધતિ છે?
 • સ્માર્ટફોનમાંની વિગતો કાર્ડ મશીનમાં કેવી રીતે પહોંચે છે?
 • આ રીતે ઓનલાઇન શોપિંગ થઈ શકે?
 • સાંભળ્યું છે કે સેમસંગ પેમાં પેટીએમનો પણ ઉપયોગ થઈ શકે છે. ખરેખર? 
Subscribe to read more...

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી દુનિયાભરના કેટલાય લોકોને પોતાની નોકરી જવાનો ભય સતાવવા લાગ્યો છે. આ બાબતે અધકચરા અભિપ્રાયોને બદલે, વૈજ્ઞાનિક અભ્યાસને આધારે, તમને પોતાને કેટલું જોખમ છે એ જાણવા જેવું છે. 

આગળ શું વાંચશો?

 • કેવા પ્રકારની નોકરી ખતરામાં છે?
Subscribe to read more...

વોટ્સએપની નવી સ્ટેટસ સુવિધા તમને ન ગમતી હોય, તો સેટિંગ્સમાં, તમારા પ્રોફાઇલમાં ફરી તમે જૂની ને જાણીતી રીતે તમારું સ્ટેટસ લખી શકો છો. અલબત્ત, વોટ્સએપ તેને તમારા પરિચય તરીકે ગણે છે. 

Subscribe to read more...

લગભગ આપણને સૌને લેપટોપનું ટચપેડ, માઉસ જેટલું સહેલું અને સુવિધાજનક લાગતું નથી. માઇક્રોસોફ્ટ ‘પ્રિસિઝન ટચપેડ’થી આ કસર પૂરી કરવા માગે છે. 

આગળ શું વાંચશો?

 • અત્યાર સુધીનાં ટચપેડ
 • તમારા લેપટોપમાં પ્રિસિઝન ટચપેડ છે?
 • પ્રિસિઝન ટચપેડની ખૂબીઓ
Subscribe to read more...

જૂના ડબ્બા જેવા મોનિટર કરતાં સ્ટાઇલિશ લાગતા ફ્લેટ સ્ક્રીન અક્ષરો સ્પષ્ટ રીતે ડિસ્પ્લે કરવાની બાબતે નબળા છે. જોકે ‘ક્લિર ટાઇપ’ ટેક્નોલોજીથી આપણે આ ખામી સુધારી શકીએ છીએ. 

આગળ શું વાંચશો?

 • તમારા કમ્પ્યુટરમાં ક્લિયર ટાઇપની સુવિધા કેવી રીતે તાસશો?
Subscribe to read more...

જો તમે હજી પણ જીમેઇલનો પીસી અને સ્માર્ટફોન બંનેમાં ખાસ્સો ઉપયોગ કરતા હો, તો તેમાં સર્ચ કરવાની અને મેઇલ્સ મેનેજ કરવાની કેટલીક રીતો જાણી લેવા જેવી છે.

આગળ શું વાંચશો?

 • સ્માર્ટફોનમાં જીમેઇલ એપની આ ટ્રિક્સ પણ જાણી લો...
Subscribe to read more...

૩૧ ટકા : જેટલી ભારતની વસતિ અત્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે 

Subscribe to read more...

સવાલ મોકલનાર : જયસન પીઠવા, રાજકોટ 

Subscribe to read more...

થોડા સમય પછી, તમે કેરળ રાજ્યના પ્રવાસે જાવ તો ત્યાં આખા રાજ્યમાં તમને ફ્રી ઇન્ટરનેટનો લાભ મળે એવું બની શકે છે! 

Subscribe to read more...

‘સાયબરસફર’ના ગયા અંકમાં આપણે રેલવે સ્ટેશન ફ્રી વાઇ-ફાઇ સેવાનો કેવી રીતે લાભ લેવો તેની સ્ટેપ-બાય-સ્ટેપ જાણકારી મેળવી હતી. હવે સમાચાર આવ્યા છે કે ભારતીય રેલવે આપણને હજી વધુ વિવિધ પ્રકારની ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની તૈયારીમાં છે. 

Subscribe to read more...

કાંકરિયાની પાળે કે માઉન્ટ આબુના નખી તળાવની પાળે, બેકગ્રાઉન્ટમાં મજાનું સરોવર દેખાય એવી સેલ્ફી તો તમે લીધી હશે, પણ એ તળાવની જગ્યાએ ઘગધગતો, ખદબદતો લાવા હોય એવી કલ્પના કરી શકો છો? 

Subscribe to read more...

અખબાર ‘ધ હિન્દુ’ના એક અહેવાલ ઉસાર, ભારતમાં છેલ્લાં બે વર્ષમાં ૨૩૭ ટ્રેન અકસ્માતો થયા, જેમાં ૧૫૮ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ૪૫૦ લોકોને ઇજા થઈ. 

Subscribe to read more...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com