અંક-૦૬૧, માર્ચ ૨૦૧૭

આપણો દેશ ખરેખર ગજબ વિરોધાભાસોનો દેશ છે.

એક તરફ આપણે, આખી દુનિયામાં લગભગ ક્યાંય જોવા મળે નહીં એવા સ્કેલ પર (સવા અબજ લોકો કંઈ જેવી તેવી વાત નથી) કામ કરવાનું હોવા છતાં, સ્માર્ટ બેન્કિંગની એક પછી એક નવી પહેલ રજૂ થતી જોઈ રહ્યા છીએ અને બીજી તરફ, આપણા જ દેશમાં ભેજાબાજ લોકો એક સાથે ૬-૭ લાખ લોકોને શીશામાં ઉતારીને હજારો કરોડનાં કૌભાંડ આચરી શકે છે! 

Read more: એક તરફ સ્માર્ટ બેન્કિંગ, બીજી તરફ...

રેલયાત્રી કૃપયા ધ્યાન દેં...! આ વેકેશનમાં તમારે રેલવે પ્રવાસ કરવાનો હોય તો સ્ટેશન પર તમારા ફોનમાં ફ્રી વાઇ-ફાઇ નેટવર્ક અને બીજી કેટલીક સુવિધાનો લાભ તપાસી જોજો. 

Subscribe to read more...

ગૂગલ એડવડ્ર્સ કે ફેસબુકની લાઇક સિસ્ટમ ટેક્નોલોજીની દૃષ્ટિએ ઉપયોગી અને સરસ છે, પણ તેનો ગેરલાભ લઈને લોકોના કરોડો રૂપિયા લૂંટતા લોકોનો પણ તોટો નથી.

એક ક્લિક કરો અને પાંચ રૂપિયા લઈ જાવ! વાત કેટલી સહેલી લાગે છે?! આજે પાંચ રૂપિયામાં અડધી ચા પણ મળતી નથી, છતાં ઠગાઈ માટે જાણીતા દિલ્હીના કેટલાક ભેજાબાજોએ લોકોને ફક્ત પાંચ-પાંચ રૂપિયાની લાલચ આપીને પૂરા ૩૭૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી! 

આગળ શું વાંચશો?

 • આ ૩૭૦૦ કરોડનું કૌભાંડ ખરેખર શું છે?
 • ક્લિક કરવાના નામે કરોડો કેવી રીતે પેદા થાય?
 • ગૂગલ પર 'ખોટી' ક્લિક્સ
 • ફેસબુક પર 'લાઇક્સ'ની ખેતી
Subscribe to read more...

હવે પતિ ઓફિસમાં અને દીકરી કોલેજમાં છે કે નહીં એ તમે જાણી શકશો - તેમને પૂછ્યા વિના! ટ્રસ્ટેડ કોન્ટેક્ટ નામની સુવિધા આપણી રોજિંદી ચિંતા ઓછી કરી શકે છે. 

Subscribe to read more...

બેન્કિંગ ક્ષેત્રે ફૂંકાયેલો પરિવર્તનનો પવન અટકવાનું નામ લેતો નથી. યુપીઆઇ, આધાર, ભીમ એપ અને હવે ભારતક્યુઆર કોડથી લાગે છે કે સરકાર કેશલેસ ટ્રાન્ઝેક્શનને વેગ આપવા માટે ખરેખર ગંભીર છે. 

Subscribe to read more...

દર મહિને આપણે જુદા જુદા પ્રકારનાં બિલ ચૂકવવાનાં હોય છે અને એ માટે જુદા જુદા ઠેકાણે જવું પડે છે, હવે નવી વ્યવસ્થાથી બધી જ ચૂકવણી એક સ્થળે થઈ શકશે. 

Subscribe to read more...

લાંબા સમયથી ગાજી રહેલી પેમેન્ટ બેન્ક્સ આખરે શરૂ થવા લાગી છે. એરટેલ ભારતની પહેલી પેમેન્ટ બેન્ક બની છે અને તેના પગલે ભારતીય પોસ્ટની પેમેન્ટ બેન્ક પણ શરૂ થવામાં છે. પેટીએમની પેમેન્ટ બેન્ક પણ પહેલા તબક્કામાં શરૂ થઈ ગઈ છે. 

Subscribe to read more...

યુપીઆઈ આધારિત ભીમ એપનો ઉપયોગ કરવાની તક તમને કદાચ ઓછી મળતી હશે પણ તેના વર્ઝનમાં અપડેટ આવી ગયા છે. લેટેસ્ટ ૧.૨ વર્ઝનમાં ગુજરાતી ઉપરાંત બંગાળી, ઉડિયા, કન્નડ, મલયાલમ, તમિલ અને તેલુગુ ભાષાઓ ઉમેરાઈ ગઈ છે. 

Subscribe to read more...

એક અનોખી સાઇટ, જેના પર વિશ્વનો શબ્દમેળો જામ્યો છે!

એક સમયના સૂકલકડી છોકરડા જેવા આમીર ખાનનું અસલ પહેલવાની શરીર એ દંગલ ફિલ્મનું ઊડીને આંખે વળગે એવું પાસું, પણ આ ફિલ્સનું કોઈ પાસું તમને ઊડીને કાને વળગ્યું? ફિલ્મનાં પાત્રોની અસલ હરિયાણવી, દેશી ભાષા. શબ્દો લગભગ આપણા જાણીતા જ, પણ એના ઉચ્ચાર જુદા! 

Subscribe to read more...

જેમ આપણને મોબાઇલ વિના ચાલતું નથી, તેમ મોબાઇલને પાવર વિના ચાલતું નથી! તમારા સ્માર્ટફોનની બેટરી આખો દિવસ ચાલતી ન હોય તો પાવર બેન્ક વસાવી લેવી હિતાવહ છે. 

Subscribe to read more...

એપલે ગયા વર્ષે તેના નવા આઇફોનમાંથી વાયર્ડ હેડફોન લગાવવાના જેકને વિદાય આપી દીધી અને હવે સંભાવના છે કે આગામી આઇફોનમાં આખરે વાયરલેસ ચાર્જિંગની સુવિધા પણ મળી જશે! 

Subscribe to read more...

વોટ્સએપના બોરિંગ સ્ટેટસ અપડેટ્સનો ઉપયોગ તમે ભૂલી ગયા હો, તો હવે એમાં મજાના ફેરફાર આવી રહ્યા છે. 

Subscribe to read more...

બીજી કોઈ વ્યક્તિ પોતાના ફોનમાં તમારા નંબરથી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરવાની કરામત ન કરી શકે એ માટે, વોટ્સએપમાં હવે ટુ-સ્ટેપ-વેરિફિકેશનનું વધારાનું રક્ષણ મળ્યું છે. 

Subscribe to read more...

ફેસબુક આપણા દરેક ફોટોગ્રાફનું પોતાની રીતે, આપોઆપ ટેગિંગ કરે છે, પરિણામે આપણા ફોટોગ્રાફમાં વૃક્ષ હોય અને કોઈ વ્યક્તિ ‘ટ્રી’ સર્ચ કરે તો તેને આપણો ફોટો દેખાઈ શકે છે! 

Subscribe to read more...

પીસીમાં ક્રોમ બ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે તમે જ્યારે પણ નવી ટેબ ઓપન કરો, ત્યારે તમને ઉપયોગી માહિતી કે કંઈક રસપ્રદ જાણવા-માણવા-જોવા મળે એવું કરવું હોય તો... 

Subscribe to read more...

તમે પોતે વેબડેવલપર હો, આ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતા હો કે પછી અંગત ઉપયોગ કે પોતાની કંપની માટે વેબસાઇટ ડેવલપ કરાવવાનું વિચારી રહ્યા હો ત્યારે વેબ ડેવલપનાં વિવિધ પાસાંની તમને ઠીકઠીક સમજ હોવી જરૂરી બને છે. વેબ સાઇટ કે એપ ડેવલપમેન્ટ આમ જુઓ તો ઘણાં પાસાં આવરી લેતી એક જટિલ પ્રક્રિયા છે અને તેના શબ્દો ગૂંચવી શકે, પણ મૂળ કન્સેપ્ટ સમજવા સહેલા છે. આપણે આ પાસાં સરળ શબ્દોમાં સમજીએ. 

આગળ શું વાંચશો?

 • બ્રાઉઝર્સ
 • એચટીએમએલ
 • સીએસએસ
 • ફ્રેમવર્કસ
 • ક્લાયન્ટ (અથવા ક્લાયન્ટ સાઇડ)
 • પ્રોગ્રામિંગ લેન્ગ્વેજીસ
 • ડેટાબેઝ
 • ફ્રન્ટ-એન્ડ
 • બેક-એન્ડ
 • સર્વર (અથવા સર્વર સાઇડ)
Subscribe to read more...

પીસીમાં વેબબ્રાઉઝરમાં સર્ફિંગ કરતી વખતે કર્સરને ફટાફટ એડ્રેસબારમાં પહોંચાડવું છે? માઉસથી એડ્રેસબાર સુધી પહોંચવાને બદલે Ctrl + L, F6 અથવા Alt + D, આ ત્રણમાંથી કોઈ એક કમાન્ડ યાદ રાખી લેશો તો તમારું કામ થઈ જશે. 

Subscribe to read more...

આપણાં દેશમાં ફોર-જીનું હજી હમણાં આગમન થયું છે પણ વિશ્વના અન્ય દેશોમાં ટેલિકોમ નેટવર્કની પાંચમી પેઢીની ટેકનોલોજી એટલે કે ૫-જીની ચર્ચા શરૂ થઈ ગઈ છે.  

Subscribe to read more...

ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને આગળ ધપાવતાં ઇન્કમટેક્સ વિભાગ હવે એક એપ તૈયાર કરી રહ્યો છે, જેની મદદથી આપણે સ્માર્ટફોન પરથી જ ઇન્કમટેક્સ ભરી શકીશું અને પાનકાર્ડ માટે અરજી કરી શકીશું.

Subscribe to read more...

સ્માર્ટફોનની ખરી ઉપયોગિતા ત્યારે જ છે જ્યારે તે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય. પરંતુ કોઈ કારણસર તમારા ફોનમાં ડેટા પ્લાન ન હોય કે વાઇ-ફાઇ સિગ્નલ મળી ન રહ્યાં હોય ત્યારે ફોનમાં નેટ કનેકશન મેળવવાનો એક જ ઉપાય રહે છે - નેટ કનેકશન ધરાવતા બીજા ફોનને વાઇ-ફાઇ હોટસ્પોટ બનાવીને તેમાંથી પહેલા ફોન માટે વાઇ-ફાઇ સિગ્નલ મેળવવાં. 

Subscribe to read more...

આઇટી ક્ષેત્રમાં અત્યંત તેજ ગતિએ વિકસી રહેલ ટેકનોલોજી અને તેના પ્રતાપે વધી રહેલા ઓટોમેશનને કારણે લોકોની નોકરી જવાનો ખતરો હવે સતત વધી રહ્યો છે.

Subscribe to read more...

ગયા મહિને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને તરખાટ મચાવ્યો એ સાથે અવકાશવિજ્ઞાનમાં આપણો રસ થોડો વધુ જાગૃત થયો છે. 

Subscribe to read more...

બ્રાન્ડ ફાઇનાન્સ ગ્લોબલ ૫૦૦ના અહેવાલ અનુસાર ગૂગલ વિશ્વની સૌથી વેલ્યુએબલ બ્રાન્ડ બની છે. છેલ્લાં પાંચ વર્ષથી આ સ્થાને એપલ કંપની હતી. 

Subscribe to read more...

‘સાયબરસફર’ વાંચવાની હવે રીતસર આદત પડી ગઈ છે. દરેક લેખ ખરેખર ખૂબ સરસ અને ઉપયોગી હોય છે. એક ખાસ સૂચન છે. હવે કમ્પ્યુટર્સનું સ્થાન સ્માર્ટફોને લઈ લીધું છે.

Read more: પ્રતિભાવ

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com