૦૬૦-ફેબ્રુઆરી ૨૦૧૭
 
 
 
 

અંક-૦૬૦, ફેબ્રુઆરી ૨૦૧૭

દરેક મા-બાપ સ્વાભાવિક રીતે એવું ઇચ્છતા હોય કે પોતાનું સંતાન ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે. પરંતુ એ માટે શું કરવું જોઈએ, કઈ દિશા પકડવી જોઈએ એની મોટા ભાગે સ્પષ્ટતા હોતી નથી.

Read more ...

આવનારો સમય સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનીયરિંગ અને મેથેમેટિક્સમાં માહેર વિદ્યાર્થીઓનો છે. જાણી લો આ દિશામાં શરૂઆતી કદમ માંડવામાં ઉપયોગી એક મજાની વેબ એપ્લિકેશન.

આગળ શું વાંચશો?

 • વિશ્વમાં આવી રહેલું પરિવર્તન
 • સ્ટેમ લર્નિંગ શું છે?
 • સ્ટેમ લર્નિંગનો એક મહત્ત્વનો હિસ્સો - ડિઝાઇનિંગ, ૩ડી ડિઝાઇનિંગ અને ૩ડી પ્રિન્ટિંગ
 • તમે પણ બની શકો છો ૩ડી ડિઝાઇનર!
 • ટિંકરકેડ પર ૩ડી ડિઝાઇનિંગ
 • ૩ડી પ્રિન્ટિંગ કેવી રીતે થાય છે?
Subscribe to read more...

આખી પૃથ્વીનું સર્જન જે મૂળભૂત તત્ત્વોથી થયું, એની મદદથી તમે કેટલું સર્જન કરી શકો? જાણો આ ઇન્ટરએક્ટિવ ગેમમાં!

Subscribe to read more...

દુનિયાના મોસ્ટ ફેવરિટ સર્ચ એન્જિન તરીકેનું સ્ટેટસ જાળવી રાખવા, ગૂગલે સ્માર્ટફોનના કી-બોર્ડમાં ગૂગલ સર્ચ ઉમેરી દીધું છે, સાથોસાથ આપણને કેટલીય નવી સ્માર્ટ સગવડો આપી છે.

આગળ શું વાંચશો?

 • કી-બોર્ડમાં સામેલ ગૂગલ સર્ચ
 • સ્પેસબારનો નવો ઉપયોગ
 • શબ્દો ડિલીટ કરવાની સ્માર્ટ સુવિધા
 • નંબરો કી-બોર્ડમાં ઉમેરવાની સુવિધા
 • વિવિધ ભાષામાં ટાઇપિંગ
 • ગ્લાઇડ ટાઇપિંગ
 • એક હાથે ટાઇપિંગની સુવિધા
 • ઇમોજી અને જિફ સર્ચ કરવાની સુવિધા
 • શબ્દો સહેલાઇથી કેપિટલાઇઝ કરવાની સુવિધા
Subscribe to read more...

કમ્પ્યુટર ૨ જીબી રેમથી ચાલે, તો સ્માર્ટફોનમાં ૪-૬ જીબી કેમ જોઈએ?

અમદાવાદના વાચકોને યાદ હશે કે પાંચ-છ મહિના પહેલાં, શહેરના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા હતા અને તેને કારણે શહેરના રસ્તાઓ પર કચરાના ઢગ ખડકાવા લાગ્યા હતા. સામાન્ય રીતે એમની કામગીરી આપણી નજરે ન ચઢે, પણ એ લોકો કામ બંધ કરે ત્યારે તેમનું મહત્ત્વ સમજાય. 

Subscribe to read more...

ગજબની સરળ ભીમ એપ પ્રાઇવેટ મોબાઇલ વોલેટ્સને પછાડી શકે એમ છે,  છતાં એવું તે શું કારણ છે કે તેનો ઉપયોગ વેગ પકડી રહ્યો નથી? 

Subscribe to read more...

વોટ્સએપ, ફેસબુક કે ગૂગલ - કોને કેટલી માહિતી આપવી એ આપણે જ નક્કી કરવાનું છે

Subscribe to read more...

ઓનલાઇન અને ઓફલાઇન વિવિધ જગ્યાએ આપણી પાર વગરની વિવિધ માહિતી વિખરાયેલી પડી હોય છે. હવે એ બધું જ વ્યવસ્થિત રીતે એકઠું કરી, વેચવામાં આવી રહ્યું છે!

Subscribe to read more...

આપણા વિશેના તમામ ડેટાને પરસ્પર સાંકળી શકે એવી કોઈ સિસ્ટમ હોય તો?

Subscribe to read more...

સવાલ મોકલનાર : કેતનભાઈ કૂકડિયા, થાણે

વોટ્સએપમાં છેલ્લા થોડા સમયથી તમને પણ, અત્યાર સુધી મોટા ભાગે ફેસબુક પર જોવા મળતી ‘એનિમેટેડ ઇમેજીસ’ દેખાવા લાગી હશે. વોટ્સએપ આવી ઇમેજ પર તે જિફ હોવાનું દર્શાવે છે.

Subscribe to read more...

સવાલ મોકલનાર : મુકેશ બાદરશાહી, પોરબંદર

Subscribe to read more...

સવાલ મોકલનાર : દીપેશ સિંધવ, સુરેન્દ્રનગર

Subscribe to read more...

એપલે દસ વર્ષ પહેલાં આઇફોન લોન્ચ કરીને દુનિયાને એક નવા ટેક્નોલોજી આઇકોનની ભેટ આપી. આવો ઊડતી નજરે જાણીએ આઇફોનની દસ વર્ષની સફર

Subscribe to read more...

જ્યારે ક્રોમ બ્રાઉઝરમાં નવું ટેબ ઓપન કરો, ત્યારે કોઈ નવો અંગ્રેજી શબ્દ શીખવો છે? ક્રોમ વેબ સ્ટોરમાં જઈને magoosh vocabulary સર્ચ કરીને તેનું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરી લો. દરેક નવી ટેબમાં નવો શબ્દ, તેનો ઉચ્ચાર, અર્થ અને વાક્યપ્રયોગ જાણવા મળશે.

Subscribe to read more...

મોબાઇલ વોલેટ પેટીએમની માલિક કંપનીને પેમેન્ટ બેન્ક શરૂ કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની આખરી મંજૂરી મળી ગઈ છે. તમે આ વાંચતા હશો ત્યારે પેટીએમ પેમેન્ટ બેન્ક શરૂ થઈ હશે, અલબત્ત પેટીએમનું તમારું ખાતું યથાવત રહેશે.

Subscribe to read more...

  પહેલી એપ્રિલને હજી વાર છે, પણ આ સમાચાર સાચા છે. ગૂગલે ઇન્ટરનેટ વિના સર્ચ કરવાની સુવિધા આપી છે.

Subscribe to read more...

એક તરફ આપણે ચાઇનીઝ ચીજવસ્તુના બહિષ્કારની વાતો કરીએ છીએ, પણ બીજી તરફ ભારતના સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ કંપનીઝ રીતસર રાજ કરવા લાગી છે. ભારતમાં વેચાતા દરેક ૧૦૦ સ્માર્ટફોનમાં ૫૦થી વધુ મોબાઇલ ચાઇનીઝ કંપનીના હોય છે. હજી એક વર્ષ પહેલાં, આ પ્રમાણ માંડ ૧૯ મોબાઇલ જેટલું હતું.

Subscribe to read more...

 જો તમે ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્સ, બુક્સ, મૂવી કે સોંગ્સ જેવું ડિજિટલ કન્ટેન્ટ ખરીદતા હો તો તમારા માટે સારા સમાચાર છે. હજુ ગયા વર્ષ સુધી આપણે માત્ર ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડઝ કે નેટબેંકિંગ જેવા વિકલ્પથી ગૂગલને પેમેન્ટ કરી શકતા હતા.

Subscribe to read more...

 રિલાયન્સ જિઓ સ્માર્ટફોન ક્ષેત્રે પોતાની આગવી ઇકોસિસ્ટમ ઊભી કરી રહી છે. કંપનીએ હમણાં જિઓહેલ્થહબ નામે એક એપ લોન્ચ કરી છે જેમાં આપણે આપણા સ્વાસ્થ્ય સંબંધિત તમામ ડેટા જેમ કે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન્સ, લેબ રિપોર્ટસ વગેરે અપલોડ કરી શકીએ છીએ અને જ્યારે જરૂર પડે ત્યારે ડોકટર કે પરિવાર સાથે સલામત રીતે શેર કરી શકીએ છીએ.

Subscribe to read more...

પોરબંદરની ખાજલી, રાજકોટનો ચેવડો, સુરતની ઘારી, નડિયાદનું ભૂસું... ગુજરાતમાં ક્યાંનું શું વખણાય એનું લાંબુંલચક લિસ્ટ આપતો એક મેસેજ વોટ્સએપ પર થોડા સમય પહેલાં ખાસ્સો ફર્યો હતો. ઉપલો નક્શો કંઈક એ જ પ્રકારનો છે, પણ એમાં આખી દુનિયાનો કયો દેશ કઈ બાબતમાં દુનિયામાં અગ્રેસર છે એની માહિતી આપવામાં આવી છે.

Subscribe to read more...

આપનું સાયબરસફર માસિક સમય પ્રમાણે ડિજિટલ દુનિયાની તમામ જરૂરી માહિતી આપી, ખાસ કરીને સ્કૂલ-કોલેજની નવી પેઢીને ખૂબ જ ઉપયોગી થઈ રહે છે.

- ગ્રંથપાલ, શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ, (એજીવીપી), અમદાવાદ

Read more ...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK