૦૫૯-જાન્યુઆરી ૨૦૧૭
 
 
 
 

અંક-૦૫૯, જાન્યુઆરી ૨૦૧૭

આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા છીએ, પણ આપણે હજી એના યોગ્ય ઉપયોગ માટે પૂરતા તૈયાર ન હોઈએ એવું લાગે છે! 

Read more ...

સ્માર્ટફોન આપણું લોકેશન ટ્રેક કરી શકે તેના લાભ અને ગેરલાભ બંને છે એ તો આપણે જાણીએ છીએ, પણ ફોન કેટકેટલી રીતે પોતાનું લોકેશન નક્કી કરી શકે છે એ પણ જાણવા જેવું છે. 

Subscribe to read more...

દુકાનમાં રકમ ચૂકવતી વખતે આપણે રોકડ, કાર્ડ, મોબાઇલ વોલેટ, પાસવર્ડ વગેરે કશાની જ‚રૂર ન રહે એવી આધાર કાર્ડ આધારિત નવી પેમેન્ટ વ્યવસ્થા આવી રહી છે. 

Subscribe to read more...

શિયાળો બેસતાં જ આપણે ઢળતી સાંજે આપણી માથે ઝળૂંબતું પ્રદૂષણ જોઈ શકીએ છીએ. આ પ્રદૂષણ આખી પૃથ્વી પર કેવી રીતે ફેલાઈ રહ્યું છે એ બતાવે છે એક ઇન્ટરએક્ટિવ મેપ. 

Subscribe to read more...

સામાન્ય રીતે આપણે માંદા પડીએ એટલે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર દવા લખી આપે અને આપણે દવાની દુકાને એ બતાડી, જે રકમ આપવી પડે તે ચૂકવીને દવા ખરીદી લાવીએ. 

Subscribe to read more...

કાર્ટૂન કે કોમિક સ્ટ્રીપ બનાવવા બે બાબત જરૂરી છે - આઇડિયા અને પેઇન્ટિંગની આવડત. ઇન્ટરનેટ પરની સંખ્યાબંધ વેબસાઇટ્સ આ બંનેમાંથી બીજું કામ સહેલું બનાવી દે છે. 

Subscribe to read more...

વોટ્સએપ પર વારંવાર જુદી જુદી લાલચ આપતા મેસેજીસ ફરતા થાય છે. આવા મેસેજ ફ્રોડ છે એવું સમજવા છતાં આપણે તેને વિવિધ ગ્રૂપ્સમાં શા માટે ફોરવર્ડ કરીએ છીએ? 

 

આગળ શું વાંચશો?

  • સ્પામ મેસેજનું સતત વધતું દૂષણ
  • વોટ્સએપમાં સ્પામ મેસેજ કેમ આવે છે?
  • આવા મેસેજથી જોખમ શું છે?

 

Subscribe to read more...

હમણાં એક સિક્યુરિટી કંપનીએ, એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઘૂસી જતા એક ખાસ પ્રકારના માલવેરથી દસ લાખ જેટલાં ગૂગલ એકાઉન્ટસની સલામતી જોખમાઈ હોવાનો ઘટસ્ટોફ કર્યો છે. 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ જયસન પીઠવા, રાજકોટ 

Subscribe to read more...

સવાલ લખી મોકલનારઃ માધવ ધ્રૂવ, જામનગર 

Subscribe to read more...

યુટ્યૂબ એટલે એક અલગ દુનિયા. તેમાં બાળકો માટે ઉપયોગી અસંખ્ય વીડિયો છે, પણ તેને અલગ તારવવા અત્યાર સુધી બહુ મુશ્કેલ હતા. હવે આ કામ સહેલું બનાવતી એપ આવી ગઈ છે.

આગળ શું વાંચશો? 

  • બાળકને બીજી કોઈ એપ ઓપન કરતાં કેવી રીતે રોકી શકાય? 

Subscribe to read more...

ગયા વર્ષે મહારાષ્ટ્રના લાતૂરમાં એક વ્યક્તિની ધરપકડથી દેશભરના વોટ્સએપ ગ્રૂપના એડમિન ચિંતામાં મૂકાઈ ગયા હતા, કારણ કે એ વ્યક્તિ જે વોટ્સએપ ગ્રૂપની એડમિન હતી તેમાં અન્ય મેમ્બર્સ દ્વારા પોસ્ટ કરાયેલ વાંધાજનક કન્ટેન્ટને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. 

Subscribe to read more...

ગૂગલ મેપ્સ પર આપણે નજીકનું રેસ્ટોરાં કે બેન્કનું એટીએમ તો શોધી જ શકીએ છીએ, હવે જાહેર શૌચાલય શોધવાનું પણ સરળ બનશે! 

Subscribe to read more...

ભારતમાં મોબાઇલ પર વાતચીત દરમ્યાન કોલડ્રોપની સમસ્યા ધીમે ધીમે મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે. 

Subscribe to read more...

આખી દુનિયાને ઘેલું લગાડનાર પોકેમોન ગો ગેમથી ભારતના ગેમર્સ પણ ધરાઈ ગયા પછી હવે છેક તેની ભારતમાં સત્તાવાર એન્ટ્રી થઈ છે. 

Subscribe to read more...

એવું લાગે છે કે માઇક્રોસોફ્ટ કંપનીએ હજી પણ સ્માર્ટફોન માર્કેટમાં પોતાનો વ્યાપ વિસ્તારવાની આશા છોડી નથી. 

Subscribe to read more...

દેશ કેશલેસ બનાવવાના ઉત્સાહમાં, સલામતીના મહત્વના મુદ્દાની અવગણના થઈ રહી હોય એવું લાગે છે! 

Subscribe to read more...

ભારતમાં દુકાનોમાં બેન્ક કાર્ડ કે વોલેટને બદલે ફક્ત આધાર કાર્ડથી પેમેન્ટ શક્ય બનવા લાગ્યું છે, ત્યારે એમેઝોન તદ્દન ઓટોમેટિક પેમેન્ટવાળા રીટેઇલ સ્ટોર લોન્ચ કરવાની તૈયારીમાં છે. 

Subscribe to read more...

આપણે સૌ કંઈ પણ સર્ચ કરવાનું થાય ત્યારે આપોઆપ ગૂગલ તરફ વળીએ છીએ. કેમ? આ સવાલના ઘણા જવાબ હોઈ શકે, પણ એક સૌથી મોટું કારણ કદાચ એ છે કે ગૂગલ આપણને અને આપણી જ‚રૂરિયાતોને અન્ય સર્ચ એન્જિન કરતાં વધુ સારી રીતે ‘સમજે’ છે. 

Subscribe to read more...
  • કમ્પ્યુટર અચાનક એકદમ ધીમું ચાલવા લાગે.
  • તમે કોઈ આઇકન પર ક્લિક કરો તો સિસ્ટમ કે એ સોફ્ટવેર કોઈ પ્રતિસાદ ન આપે.

Subscribe to read more...

ઉપર આપેલો નક્શો આમ તો અન્ય નક્શા જેવો જ લાગે છે, પણ વાસ્તવમાં આ નક્શો દુનિયાનાં જુદાં જુદાં સ્થળોએ અવાજનું પ્રદૂષણ જાણવામાં ઉપયોગી થાય છે! 

Subscribe to read more...

રિલાયન્સ જિઓની અનલિમિટેડ ફ્રી ટોકટાઈમની ઓફરને પગલે હવે એરટેલ, એરસેલ અને આઇડિયા સેલ્યુલરે પણ અનલિમિટેડ કોલિંગ તથા ડેટા કોમ્બો પ્લાન પોસ્ટપેડ યુઝર્સ માટે રજૂ કર્યા છે.

Subscribe to read more...

વાત વીજળીની હોય કે કેશલેસ ટ્રાન્ઝેક્શનની, કોઈ પણ નવી ટેક્નોલોજીને સામાન્ય બનતાં વાર તો લાગતી હોય છે. ફક્ત, આપણે તેનું મહત્વ પારખવામાં મોડું કરતા હોઈએ છીએ! આ સંદર્ભે, ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર શ્રી તપન મારુએ પૂણેથી વોટ્સએપ પર એક મજાની ઇમેજ મોકલી છે. 

Read more ...

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK