હવે નોકરી પણ ગૂગલ કરો!

ઇન્ટરનેટ પર નોકરી આપનાર અને શોધનારનો મિલાપ કરાવી આપતી અનેક સાઇટ્સ છે. હવે ફેસબુકની જેમ ગૂગલે પણ, આ કામ થોડું વધુ સહેલું બનાવ્યું છે.

ગયા મહિને તમે અખબારોમાં વાંચ્યું હશે કે હવે ગૂગલે ભારતમાં નોકરી શોધી આપવાનું કામ શરૂ કર્યું છે. આ પહેલાં ફેસબુક પર શરૂ થયેલી આવી સર્વિસ વિશે આપણે વાત કરી ગયા છીએ.

જો તમે નવી કે સારી નોકરીની શોધમાં હશો તો તમને ગૂગલની આ વાતમાં પણ રસ પડ્યો હશે. આ સમાચાર તમારા ધ્યાનમાં ન આવ્યા હોય કે ગૂગલની આ નવી સુવિધા એક્ઝેટલી કેવી રીતે કામ કરે છે તે ન સમજાયું હોય તો આગળ વાંચો.

Please to view this content. (Not a member? Join Today!)
SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here