વધુ વાંચીએ, નવું જાણીએ

Please to view this content. (Not a member? Join Today!)

4 COMMENTS

 1. Dear Himanshubhai,

  I am in full support with you for reading. Today’s generation need to read good books, biographies of great personalities, articles, research papers, news and editorials to enhance their mind power. Reading increases knowledge but along with that it boosts up our thinking and analyzing power which helps in practical life. But it is extremely hard to make this generation read, though they read on mobile or tab but they should read. My job profile allows me to work with many youngsters and I observe that some of them are using youtube as good learning media, but majority are wasting their energy on social media and highly addictive games which is again not good for their as well as India’s future ultimately.

  I though try my best in my circle to make people read more and more.
  Hope we could change to some extenet.

  • બિલકુલ સાચું, અજયભાઈ!
   સોશિયલ મીડિયા, યુટ્યૂબ, ગૂગલ વગેરે બધું જ સારું જ છે, પણ આપણે જ્યારે એ બધાનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ ત્યારે.

   ભલે મોબાઇલ કે ટેબ પર વાંચવામાં આવે, પણ વાંચવું જોઈએ. યુટ્યૂબ લર્નિંગ મીડિયમ તરીકે ઉપયોગ પણ અત્યંત લાભદાયી છે, બસ એ માટે યોગ્ય વીડિયો આપણને શોધતાં આવડતું જોઈએ અને પછી પરિવારનાં બાળકોને એ તરફ વાળતાં આવડવું જોઈએ.

   આજના નવા મીડિયાની વાત જવા દઈએ, તો રોજ માત્ર અડધો કલાક અખબાર પર નજર ફેરવવામાં આવે તો પણ ઘણું ઘણું નવું જાણી શકાય.

   આપણી આસપાસ નજર ફેરવીએ તો જેમને વાંચવાની ટેવ હશે એ વ્યક્તિ (ગમે તે ઉંમરની) તરત જ પરખાઈ આવશે, એમની વાતચીત, વિચાર, રીતભાત બધું અલગ તરી આવે.

   બસ, તમે કહ્યું એમ, આ ટેવ કેળવવી મુશ્કેલ છે!

   મને લાગે છે કે બાળક નાનું હોય ત્યારે મા-બાપ પોતે વાંચે અને તેને પાસે બેસાડીને વંચાવે કે પોતે વાંચે (ભલે મોબાઇલમાં), તો આ ટેવ કેળવવી મુશ્કેલ નથી. મારો પોતાનો આ અનુભવ છે – પિતા સાથે અને દીકરા સાથે!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here