તપાસો ફિઝિક્સનાં સિમ્યુલેશન્સ

x
Bookmark

તમને ગણિત અને ભૌતિકશાસ્ત્ર ગમે કે નહીં? આ સવાલના જવાબનો આધાર, ઘણે અંશે, તમે ઉંમરના કયા પડાવ પર છો તેના પર છે.

આ બંને વિષયો સ્કૂલમાં ભણ્યાને વર્ષો વીતી ગયાં હોય અને હવે તમારા રોજિંદા જીવનમાં બંને વિષયનું કોઈ ખાસ મહત્ત્વ દેખાતું ન હોય (હોય તો ખરું, પણ દેખાતું ન હોય!) તો તમારો જવાબ સ્પષ્ટ ના હોઈ શકે. પણ, આ જ સવાલ અત્યારે સ્કૂલમાં ભણતા અને ધારદાર જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા વિદ્યાથીર્ર્ઓને પૂછીએ તો, કદાચ, જવાબ ઉત્સાહભર્યો હા હોઈ શકે!

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here