ફેસબુકની તમારી તમામ પ્રવૃત્તિ અને ડેટા, આમ તો તમે ફેસબુક પર જોઈ શકો છો, પણ તેને એક ફોલ્ડર સ્વરૂપે ડાઉલોડ કરીને તપાસશો તો તેમાંથી ઘણી નવી વાતો જાણી શકશો.
આગળ શું વાંચશો?
- ફેસબુક પરનો ડેટા તપાસવો કેમ જરૂરી છે?
- લેપટોપ કે ડેસ્કટોપમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?
- ફેસબુક પરનો ડેટા કયા ફોર્મેટમાં ડાઉનલોડ કરશો?
- ડેટા કેવી રીતે ડાઉનલોડ થશે?
- સ્માર્ટફોનમાં ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?
- ડાઉનલોડ થયેલો ડેટા કેવી રીતે જોશો?
- ડેટા આપણો જ, છતાં જાણવા મળશે અનેક રહસ્યો