બારીના પડદા બંધ કરવા જેવી સહેલી પ્રાઇવસી, ઇન્ટરનેટ પર!

x
Bookmark

ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર યૂઝર્સ એટલે કે આપણા ડેટાના આધારે જ ચાલે છે. આપણું ટ્રેકિંગ હદ બહારનું વધી રહ્યું છે ત્યારે ‘ડકડકગો’ની મદદથી આપણી ઘણી પ્રાઇવસી જાળવી શકીએ છીએ.

આગળ શું વાંચશો?

  • ડકડકગોની શરૂઆત

  • ડકડકગોનો ઉપયોગ કઈ રીતે થઈ શકે

જો તમે ફ્લેટમાં રહેતા હો તો બાલકની તો ઠીક ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠાં બેઠાં ઘરની બહાર નજર ફેરવો તો એવું બની શકે કે તમારી નજર બીજા કોઈના ઘરના ડ્રોઈંગ રૂમમાં જ આવીને અટકે. શહેરોમાં હવે મકાનો એટલાં નજીક નજીક બનવા લાગ્યાં છે કે ગૃહિણીઓ ધારે તો પોતાના રસોડાની બારીમાંથી પડોશીના રસોડાની બારીમાં વાટકી વ્યવહાર પણ કરી શકે!

એ રીતે જોઈએ તો આપણાં ઘર અને જીવન ધીમે ધીમે ખુલ્લી કિતાબ જેવા બની રહ્યાં છે. જેને મરજી પડે તે આપણા ઘરમાં અને જીવનમાં ડોકિયું કરી શકે.

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

4 COMMENTS

    • આપણને સૌને ગૂગલની જબરજસ્ત ટેવ પડી હોવાથી, ડકડકગો શરૂઆતમાં ફાવે તેવું નથી, પણ તેનાં સર્ચ રિઝલ્ટ્સમાં ખાસ કોઈ ફેર લાગતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here