એપ્સને આપેલી મંજૂરીઓ વિશે નવેસરથી વિચાર કરો

સ્માર્ટફોનમાંની એપ આપણી અનેક પ્રકારની મંજૂરીઓ માગતી હોય છે, આપણે આંખ મીંચીને બધી વાતે હા કહેવાની જરૂર નથી.

x
Bookmark

એપ્સ વિના સ્માર્ટફોન સ્માર્ટ રહેતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. પરંતુ વિવિધ એપ્સ હવે આપણી એટલી બધી ઇન્ફર્મેશન માગવા લાગી છે કે આપણે ફોનમાં નવી એપ ઇન્સ્ટોલ કરતાં પહેલાં ખરેખર ચાર વાર વિચાર કરવો પડે.

સામાન્ય રીતે આપણને નવી એપનો ઉપયોગ કરવાની એટલી બધી તાલાવેલી હોય છે કે એ એપ કેવા પ્રકારની મંજૂરી માંગી રહી છે એમાં ઊંડા ઉતરવાને બદલે બધાં પ્રકારની મંજૂરી માટેની વિનંતી સ્વીકારી લેતાં ‘આઇ એક્સેપ્ટ’ પર ક્લિક કરી દેતાં હોઈએ છીએ, પરંતુ આવી રીતે આંખ મીંચીને મંજૂરીઓ આપવી યોગ્ય છે?

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here