સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
એક તરફ વોટ્સએપમાંથી આપણે વિવિધ પ્રકારનાં બિલ માટે પેમેન્ટ કરી શકીએ એવી સંભાવના ઊભી થઈ છે તો બીજી તરફ આવી સગવડ જેમાં મળે છે તે ગૂગલ પેમાં આ સગવડ મફત નહીં રહે!