સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમારી પાસે એરટેલનું હોમ વાઇ-ફાઇ કે મોબાઇલનું પોસ્ટપેઇડ કનેક્શન છે? તો તમને એપલ ટીવી અને એપલ મ્યુઝિકનો લાભ મળી શકે છે!