સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
એપલ કંપનીને આપણે અત્યાર સુધી આઇફોન, આઇપેડ, આઇપોડ, મેકબુક જેવાં ડિવાઇસિસ માટે ઓળખીએ છીએ. પરંતુ કંપની આ વર્ષે એઆઇ પાવર્ડ સ્માર્ટહોમ હબ લોન્ચ કરે તેવી શક્યતા છે.