60 ટકા ઇન્ફ્લુઅન્સર્સના 60 ટકાથી વધુ ફોલોઅર્સ નકલી!
By Himanshu Kikani
3
તમે પોતાની કોઈ ફેશન શોપ, બુટિક, ફેશન બ્રાન્ડ કે બ્યુટીપાર્લર-સલોન લોન્ચ કર્યા પછી તેના પ્રમોશન માટે ઇન્સ્ટાગ્રામ તરફ વળ્યા? ફક્ત ફેશન કે બ્યુટી સેગમેન્ટ નહીં, લગભગ દરેક પ્રકારના બિઝનેસ પ્રમોશન અને માર્કેટિંગ માટે ઇન્સ્ટાગ્રામ પર મોટો મદાર રાખે છે.