દિવાળી પહેલાંના વચન મુજબ, જિઓ હવે તેના યૂઝર્સને આ લાભ આપે છે!

એકસો બેંતાળીસ કરોડ લોકો સાથે ભારત આખી દુનિયા માટે સૌથી મોટું માર્કેટ છે. આ જ કારણે વિદેશની અનેક કંપનીઓ ભારત પર નજર ઠેરવે છે, શરૂઆતમાં લૂંટાય એટલું લૂંટે છે અને પછી ભારતમાંથી તેમનો કોઈ હરીફ જાગે ત્યારે પોતાની પ્રોડક્ટ કે સર્વિસના ભાવ ઘટાડે છે.