સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આખા ઇન્ટરનેટ પર અત્યારે ‘ફ્રીમિયમ’ મોડેલનો દબદબો છે. જેમાં જે તે એપ કે સર્વિસનો આપણે મર્યાદિત પ્રમાણમાં મફતમાં લાભ લઈ શકીએ અને પછી વધુ સગવડો જોઇતી હોય તો તેમાં સબસ્ક્રિપ્શન ભરવું પડે.