સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં કે ગૂગલ ડોકમાં કોઈ ડોક્યુમેન્ટ પર કામ કરી રહ્યા હો ત્યારે કોઈ શબ્દના ઉપયોગ વિશે તમને મૂંઝવણ થાય છે? એ શબ્દનો સાચો અર્થ તમે ફટાફટ જાણી શકો છો.