સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
આપણે પોતાના સ્માર્ટફોનમાં કે પીસીમાં ચોક્કસ હેતુ સાથે સર્ફિંગ કરતા હોઇએ ત્યારે જે કંઈ દેખાય એ કંઈ બધું કામનું ન હોય, ફક્ત અમુક મુદ્દા આપણે સાચવી લેવા જરૂરી હોય.