આપણે એઆઇનો સાચો ઉપયોગ કરવા તૈયાર નથી
ગયા મહિને, અગાઉના ટ્વીટર અને હાલના એક્સ પ્લેટફોર્મ પર એક નવી જાતનો ગોકીરો મચ્યો. થોડા જ સમયમાં એ બધી વાત અખબારોનાં પાને અને ન્યૂઝ મીડિયામાં પહોંચી. એ બધાને કારણે એક વાત સાબિત થઈ ગઈ કે આપણે હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો યોગ્ય ઉપયોગ કરવા માટે તૈયાર નથી. આપણે માટે...