સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતમાં હમણાં એક તરફ ‘વન નેશન, વન ઇલેકશન’ની રાજકીય ધમાધમ ચાલે છે, ત્યાં બીજી તરફ ભારત સરકારે લીધેલા કંઈક એ જ પ્રકારના બીજા એક નિર્ણયની વાત પાછળ ધકેલાઈ ગઈ છે. આ નિર્ણય છે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’.