સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
હમણાં થયેલો એક સર્વે બતાવે કે ઇન્ટરનેટ પરની વિવિધ સાઇટ્સ પરનો ટ્રાફિક ગૂગલને બદલે હવે ચેટજીપીટી અને પરપ્લેક્સિટી જેવા એઆઇ ચેટબોટ પરથી વધી રહ્યો છે.